પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, પણ વ્યવહાર રૂપેજ સ્થાપવા એ, તે મતની નતિના ઉદેશ. મેક્ષ પણ તે મતમાં એજ છે કે ઈશ્વરનું સામીય, દૈતદષ્ટિએ મારું તારું માનવા છતાં સવંને ભાઈ જેવાં માની સુખ પામવું, દુ:ખના અભાવ સાધા. કેટલાક નવીન ઈશ્વરવાદીઓ બતાવે છે કે છેવટ મેક્ષિતે અભેદ રૂપજ છે, સર્વ મય ઈશ્વરત્વમાં લય તેજ મેક્ષ છે. પણ ભક્તિ એજ નીતિ છે, એ વિના અન્ય માર્ગ નથી. આ વાતતો વદતાવ્યાધાત છે એટલે ઉપેક્ષણીય છે. - પરમ પ્રેમ, અત્યંત અભેદ, એજ ઉત્તમોત્તમ નીતિભાવના જેને આધારે વ્યવહારમાત્રનું" ૨વરૂપ દોરાવું જોઈએ. જે અદ્વૈતાનુયાયી છે તેનું જીવિત પણ અદ્વૈત, અદ્વીતિયજ છે. તેને નાત, જાત, વર્ણ, વ્યવહાર, દેશ, વિદેશ, એવા ભેદની ભાવના હૃદયના સ્વાભાવિક વિરતારનો અટકાવ કરવા આડી નડતી નથી. તે સર્વત્ર સમભાવ નહિ, પણ એકત્વજ દેખે છે. અને દુ:ખ કલેષદેષાદિન કે સુખને પણ, અવકાશ દેખતા નથી. તેને સુખાદિથી પણ અધિક પરમ પ્રેમરૂપ અભેદ સર્વત્ર અનુભવાય છે. " ત્યારે હવે અદેતનીતિના પક્ષ ઉપર એકજ શંકા રહે છે. જ્યારે બધું અંદંતજ છે. સુખ દુ:ખ, રાગદ્વેષ, ઇત્યાદિ ઠંદનો અવકાશજ નથી, ત્યારે પુરુષપ્રયત્તને અવકાશ રહેતા નથી, અને મનુષ્ય પિતે સ્વતંત્ર રીતે કાંઈ પણ કરી શકે એમ માની શકાતું નથી, અર્થાત આ ઉપદેશ દેતે પણ વ્યર્થ જ છે. આ શંકાનું સમાધાન કરતા પૂર્વે સ્પષ્ટ જણાવવું જેઇએ કે અદૈત સિદ્ધામાં ઉપદેશ, કે ગુરુશિષ્ય કશાને અવકાશ છેજ નહિ. એવુજ સિદ્ધાRમાં સ્વીકારેલું છે કે અનાદિ વાસનાઓ કરીને ભેદ બુદ્ધિ જેવું લાગે છે તે ટાળવા સુધીજ ઉપદેશાદિની જરૂર છે, બાકાતે તે બધું મિથ્યા છે, વેદ, શાસ્ત્ર, ઇત્યાદિ પણ મિથ્યા છે. અદ્વૈત અભેદ, તેમાં ભેદ બનેજ નહિ; ને તે ન બને ત્યારે એ આરોપ મટાડવા સુધીજ બાધ પણ બને તેટલા માટે એક માનવા માત્રથી ભેદ છે એમ આરોપ (મિયા કલ્પના ) કરીને વાદ વિવાદની પ્રવૃત્તિ સ્વીકારી છે. એનેજ ( અધિ ) આરપાપવાદ કહે છે. એટલે કે વ્યવહાર અને પરમાર્થ એવા બે ભેદ આખા અનુભવના ( ત્રીજો પ્રતિભાસિક ભેદ હાલ દૂર રાખીએ ) પાડેલા છે. ભેદભાવનાને અનુસરી જે જે પ્રવૃત્તિ છે તે વ્યવ. હાર છે, અભેદ ભાત્રે, જે મૈનિરૂપ છે, અવાય છે, તે પરમાર્થ છે. વ્યવહાર મિયા છે— જ્ઞાનાવભારય છે, જ્ઞાનવિના કાંઈ નથી. આ વિભાગ છે. તે લક્ષમાં લેતાં ઉક્તશંકાનું સમાધાન થઈ શકશે. કાર્યકારણનો મહા નિયમ લાગુ કરવાથી, અને તે નિયમને સર્વત્ર વળગાડવાથી, એમ ફલ થાય છે કે કારણુવિના કાર્ય બનતું નથી. કાર્યું છે તે કારણ છેજ, અને પ્રત્યેક કર્મ કેઈકનું કાર્ય અને કેઈકનું કારણ હોઈ શકે છે. એ નિયમને જડ, તેમ માનસિકસૃષ્ટિ સર્વ માં સરખી રીતે લગાડીએ તો પુરુષપ્રયત્ન એવું, એ નિયમની બહાર, કશુ હાઈ શકવાનો સંભવ નથી. આપણા મનમાં કાંઈ ઇચ્છા થઇ, અને કાર્ય કર્યું, પણ તેજ ઈચ્છાની સાથે તેનાથી કેવલ વિરુદ્ધ ઈચ્છા પણ કરી શકાય છે. એટલે માણસ સ્વતંત્ર છે, કાર્ય કાર ના નિયમથી પ્રેરિત નથી એમ કેટલાક કહે છે; પણ કાર્ય થાય તેવી, કે તે ન થાય તેવી, જે ઈચ્છા થઈ તે અકારણ થઈ એમ તે છેજ નહિ, એટલે તે પ્રેરિત છે કે નથી એ નિશ્ચય બને નહિ. અલબત કોઈ સાક્ષાત પ્રેરણા કરનારનું ચક્ષભિઃ સત્ય દર્શન, કે અંતરમાં તેવા પ્રેરક લાગણીરૂપે અનુભવે, એ કશું થતું નથી, પરંતુ અમે કાર્ય કારણુના નિયમને સાક્ષાત સશરીર પ્રેરકરૂપ-અથાંત તટસ્થ ઈશ્વર--માનતાજ નથી, એટલે તે નિયમની અસર, anainnileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50