પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ८२ સુદર્શન ગદ્યાવલિ, કાઈને ગુરુ માનતા નથી, શબ્દમાત્રને પ્રમાણ ગણતા નથી. અમુક ધર્મને મુખ્ય કહેતા નથી. જેમને ત્રીજા સિદ્ધાન્તમાં કહેલી વાતપરત્વે વધારે જાણવા અનુભવવાની રુચિ હોય તેમને માટે બે અંતરંગ મંડલે પણ છે. આ મંડલીનાં સ્થાપનાર મેડેમ બ્લેટસ્કી છે, તે હાલ વિદ્યમાન નથી, પ્રમુખ કર્નલ એલકાટ છે તે વિદ્યમાન છે. - આવા ઉદેશથી પ્રવર્તતા મંડલને, અનેક વિના આવે એ રવાભાવિક છે. મંડલીના આરંભને સમયે ને અદ્યાપિ પણ એમ માનવામાં આવતું હતું કે હિમાલયમાંના કોઈ મહાતમાઓ આ મંડલને ટેકો આપે છે, અને એમાંના કેટલા મુખ્ય સાથે સંબંધ પણ ૨.ખે છે. પરંતુ તે સમયે તેમ અદ્યાપિ એવા અનેક સભાસદે છે કે જે મહાત્માઓ છે કે નથી તેના વિચાર કરતા નથી, કેમકે તેમનું અસ્તિત્વ માનવું કે ન માનવું એ “ થીએસેફી ”—નો અંગભૂત સિદ્ધાન્ત નથી. મારા પિતાના ૯૬ લેજિક ઓફ કોમનસેન્સ ” એ નામના છપાયેલા ભાષણની પ્રસ્તાવનામાં ( ૧૮૮૩ માં ) મેં એજ શબ્દો સ્પષ્ટ રીતે લખેલા છે. વસ્તુગતિ આવી છે; પણ એ મંડલીના સ્થાપનારા આ દેશમાં આવીને મદ્રાસ તરફ વસ્યા તે સમયે મહાત્માઓ તરફથી અનેક કાગળ પા ચમત્કારિક રીતે આવે છે એમ કહેવામાં આવતું હતું, જ્યાં મેડેમ બ્લેટસ્કી હોય ત્યાં એ દેખા ધણા થતા હતા. આ ઉપરથી મદ્રાસના કેટલાક પાદરીઓએ એ બધી વાત કાવતરાંથી થાય છે એમ કહેવા માંડયું, ને તે મતલબનાં પાની છપાવ્યાં હતાં. મંડલીના મથકમાં રહેનાર અસંતુષ્ટ નેકરોએ આવી જુઠી ખબર પ્રવતલી છે, જેવી રીતે એ કાવતરાં થતાં કહેવામાં આવે છે તેવી સામગ્રીનાજ એ સ્થાને અભાવ છે, ઇત્યાદિ અનેક પ્રકારે તે આરોપીના જવાબ આપવાને સામાં ચેપાનીયાં છપાયાં હતાં. વીલાયતમાં “ આધ્યાત્મિક શોધ કરનાર મંડલી” છે તેને એક વકીલ એ બાબત તપાસ કરવા આવ્યા હતા, પણ તેણે પાદરીઓના મતને ટેકો આપ્યા હતા. તેને , પણ ઉત્તર આપનારાં ચોપાનીયાં, એનીબેસંટ વગેરે એ છપાવ્યાં છે. a આ પછી મેડેમ બ્લેટસ્ટી લંડન જઈ રહી; ને ત્યાં તથા અન્ય દેશોમાં થીએસેફીનો પ્રસાર પ્રથમ કરતાં દ્વિગુણિત થયો. ઘણા પ્રતિષ્ઠિત માણસે તેમાં ભાગ લેવા લાગ્યા. અંતરંગ મંડલો સ્થપાયાં. એવી રીતે ઉન્નતિને સમયે મૈડેમપ્લેટસ્કીનું મરણ થયું. તે પછી અમેરિકામાં તે દેશની શાખાઓના મંત્રી તરીકે અને આખી મંડલીના ઉપપ્રમુખ તરિકે તથા અંતરંગમંડલના એક વ્યવસ્થાપક તરિકે કામ કરનાર મી. જજ નામના ગૃહસ્થ « મહાત્માઓ મારા ઉપર સંદેશા મોકલે છે ” એવો દાવો કરવા માંડ્યો. એથી કરીને ધણાંકના મનને ઠીક લાગ્યું નહિ. છેવટ ગયે વર્ષે મીસીસ બેસંટે ખુલ્લી રીતે તે ગૃહસ્થ ઉપર આરોપ મૂક્યો કે સંદેશાના કાગળો બનાવટી છે. તેની તપાસ મંડલીની એક કમીટીએ કરી તેમણે એમ ઠરાવ્યું કે “ સ દેસા. આવ્યા છે કે નહિ તેનો નિશ્ચય કરવામાં મહાત્માઓ છે કે નહિ તેનો નિશ્ચય કરા પડશે, ને તે નિશ્ચય કરવાથી મંડલીના મુખ્ય સિદ્ધાન્ત જે તાટસ્થના છે, એટલે કે કોઈ એક મત, સિદ્ધાન્ત, કે ધર્મને ન વળગતાં બુદ્ધિમાત્રથી સત્યાન્વેષણ કરવું, એવે છે, તેને ભંગ થશે. એટલે આ તપાસ કરવાની જરૂર નથી, અને મી. જજ જે સંદેશા આવે છે એમ માનતા હોય તો તે તેમના પોતાના મતની વાત છે, બીજાને તે વાત મનાવવાને કે માનવાને કોઈ કારણ નથી, ” ગયા વર્ષના ડીસેંબરમાં મદ્રાસ ખાતે આખા મંડલની જે સભા થઈ હતી તેમાં પણ એ નિર્ણય થયો છે કે “ મી. જજે પિતાના હાદાનું રાજીandhitleritage Ponta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50