પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. વ્યાં છે તે રદ થઈ જશે ? નિરુપયોગી ગણાશે ? મહંમદના અનુયાયીઓએ એક હાથમાં તરવાર અને એક હાથમાં કારાને લઈને ધર્મ પ્રતા માટે ઈસ્લામ આલમને એ ધર્મથી જે ઉદ્ધાર થયા છે તે બેટા હરશે ? વલ્લભ, રામાનુજ, શંકર આદિના અનુયાયી, કે વર્તમાન સમાના સ્થાપકે કે અનુયાયીઓ, કેાઈ દુરાચારમાં સામીલ જણાય છે તેથી તે તે સંપ્રદાય કે મતના સિદ્ધાન્તને ક્ષતિ લાગશે ? જ્યારે આપણે આવી વાતોથી સત્યને જુદુ પાડીને જોઈ શકીશું, ત્યારેજ સત્ય શું છે તે સમજી શકીશું. ખાનગી જીવન અને જાહેર જીવનના ભેદ ન કરવાથી વ્યવહારમાં જે હાનિ થઈ આવે છે, તેજ હાનિ વ્યક્તિ અને તે વ્યક્તિદ્વારા પ્રતીત થતું સત્ય તે બે વચ્ચેનો ભેદ ન કરવાથી થઈ આવે છે. કાન્ચેસમાં આ વર્ષે મી. માટેનની વિરૂદ્ધ જે હીલચાલ થઈ તે રાજકીય જીવનના સંબંધે પસંદ કરવા યોગ્ય ગણાય નહિ; એમજ મી. જજ વિષેની આ હીલચાલ આધ્યાત્મિક સંબંધથી જોતાં ઉચિત ગણાય નહિ. મી. જજને મહાત્માઓ મળ્યા છે કે ન મળ્યા હો, એ તેના પોતાના વિચારની વાત છે; પણું તેટલાથી મહાત્માઓ હોયજ નહિ, અશકય છે, અને થીઓસોફી એટલે મહાત્માજ, તેથી થીઓસરી બેટી છે એમ કહેવાને કશું કારણ મળી શકતું નથી. વ્યક્તિઓનાં કર્મ તેમને પોતાને લાભ હાનિ કરે છે; જે સામાન્ય સર્વ માન્ય સત્યને અવલંબી તે કર્મ થાય તે સત્યને કશી હાનિ નથી. થીઓસોફીકલ સેસાઇટીએ મી. જજને પિતાના ઉપપ્રમુખના હાદાનું રાજીનામું આપવાની ફરજ પાડી છે, એટલું જ પૂર્ણ છે, તેના ખાનગી વિચારે ઉપર દબાણ કરવાને હક મંડલીને પોતાના બંધારણના નિયમથી પ્રાપ્ત થતા નથી, તો આપણે થીઓસૈારી સંબંધી ઉપલા ચાર પુનામાં ઉતરતા પૂર્વે આપણા મનમાંથી અમુક અમુક વ્યક્તિઓને અતિ દુર કરી દેવી જોઈએ, અમુક અમુક બનાવે ઉપરથી લક્ષ ઉડાવી લેવું જોઈએ, અને જે કારણથી વિશ્વવ્યવસ્થામાં થીએસેફીને ઉભવ આવશ્યક છે તેના વિચાર માટે તત્પર થવું જોઈએ; કેમકે વ્યક્તિની પાર ન જોઈ શકનાર સત્યને સમજી શતા નથી. | ત્યારે હવે આપણે જે વિચારવાના ખરા પ્ર”નો છેતે ઉપર આવી શકીશું, અને તે વિચાર ચલાવવામાં જેટલી રખાય તેટલી નિષ્પક્ષપાતતા રાખવામાંથીજ આપણે સત્યને સમજી શકીશું. પ્રથમ પ્રશ્ન એ છે કે થીઓસેરીની શી જરૂર હતી ? આ પ્રશ્નનો નિર્ણય કરવામાં આપણને અનેક વાતો વિચારવી પડશે. આ વિશ્વ અને તેમાં મનુષ્ય જેવા બુદ્ધિમાન પ્રાણીનું’ અસ્તિત્વ સ્વીકાર્યા પછી મનુષ્ય શામાં સુખ માનવું, કેવી પ્રવૃત્તિ કરવી, તેનું કલ્યાણ શામાં છે ? એ આદિ અનેક વાતનો વિચાર પ્રાપ્ત થાય છે, કારણ કે જનસમૂહના કલ્યાણના આધાર પ્રત્યેક વ્યક્તિની પ્રવૃત્તિ ઉપર રહે છે, ને તે પ્રવૃત્તિ પ્રત્યેક વ્યક્તિ જેમાં પોતાનું પરમ કલ્યાણ સમજે તે અનુસારે થાય છે. સર્વનું કલ્યાણ શામાં છે ? મનુષ્યનું કલ્યાણ શામાં છે ? એ અને એવી વાતોને નિશ્ચય જણાવવાને અર્થે તત્ત્વજ્ઞાન તથા ધર્મશાસ્ત્ર અને નીતિ, રાજ્ય, કેળવણી, ઈત્યાદિ સંસ્થાઓને ઉદ્ભવ છે. આર્યાવર્તનાં ધર્મ, તત્વજ્ઞાન, નીતિ, રીતિ આદિ એક પ્રકારનાં છે, તે પશ્ચિમના દેશોમાં ચાલતાં તેજ વાતાનાં ધારણુ જુદા પ્રકારનાં છે. અવૉચીન સમયમાં એટલે કે આશરે પાંચ વર્ષથી આપણે તે કેવલ પરાધીનતામાંજ રખડીએ છીએ, અને મસલમાનેએ આપણા ઉપર અમલ બેસાર્યો તે પૂર્વે પણ એક હજાર જેટલાં વર્ષો સુધી આપણી સ્થિતિ કેવી હશે તેનું પણ અનુમાન કરવામાં આપણી પાસે સાધન નથી. આયોanainfieritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450