પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓફી, વવા લાગ્યા છીએ, અને આપણે આયોવત, ” તથા “ આપણા ઋષિ મુનિ ” નું સ્મરણ કરવામાં આપણી મહત્તા જાણવા લાગ્યા છીએ. કિં બહુના. “ હિંદુ ” કે “હિંદુસ્તાન” એ શબ્દોને સ્થાને ( આય” અને “ આર્યાવર્ત ” કે “ ભારતવાસી ” અને ““ ભરતખંડ ” એ નામ ઉમે ચ્ચારવામાં આપણે અભિમાન ધરીએ છીએ. શાસ્ત્રીઓ, પંડિત, અને સંસ્કૃત જાણનાર મમાને આપણે માન આપીએ છીએ, પ્રાચીન વ્યવસ્થાની ઘટના સમજવાની આપણે આતુરતા જણાવીએ છીએ, ને આગળ “વહેમ’ ‘ વાર્થ ’ અને ‘ અજ્ઞાન” થી જે વાતાને આ પણા જ્ઞાનના અભિમાનમાં આપણે ઉડાવી દેતા તેમને વધારે વિચાર અને નરમાશથી તપાસી તેમાં પણ કાંઈક તત્વ જોવા જઈએ છીએ. ધમ અને તત્વજ્ઞાન, યંગ અને રહસ્યમાર્ગ, તે શબ્દો આજ કાંઈક નવા ચમત્કાર સાથે આદર પામવા લાગ્યા છે. પ્રત્યેક ધર્મવાળા પોતપિતાનાં ધર્મપુસ્તકો વધારે સૂમતાથી ને વધારે ભક્તિથી પુનઃ તપાસવા લાગ્યા છે ને ધાર્મિકતાને જ બધે પવન પ્રસર્યા છે. * આખા દેશમાં કયાં જોશો ત્યાં ધર્મ સભાઓ, ધર્મવ્યાખ્યાને, ધમનાં પુરતક, ધર્મનાં સામયિક પત્રો, અને ધર્મગ્રંથનાં ભાષાન્તરે પગલે પગલે હાથ આવે છે; એને સ્થાને પંદર વર્ષ પર એ બધાની નિંદાનાં અને તેમને મુકાબલે પાશ્ચાત્ય વાતોની ઉત્તમતાનાં વખાણનાં લખાણો આપણને મળતાં હતાં. પાશ્ચાત્ય વાત કરતાં અત્રત્ય વાતમાં ઉંડુ તત્ત્વ છે એ ઉપર આજ લેખકેનું નિશાન છે. આપણને શાલા અને પાઠશાલામાં જે શિક્ષણ મળે છે તે અપૂશું છે, અયોગ્ય છે, આપણી પ્રકૃતિના બંધારણથી વિરુદ્ધ છે, ધર્મના શિક્ષણની આવશ્યકતા છે, આવા તકે સારી પેઠે ચર્ચાય છે. ધર્મનો ઉપદેશ આપવાની યોજનાઓ રચાય છે, અને દેકાણે ઠેકાણે નવા નવા ઉપદેશકનો પ્રાદુર્ભાવ સંભળાય છે. જે પ્રાચીન રીત રીવાજ આપણે પાળતા તે સ્વજનોના કે જ્ઞાતિના ભયથી પાળતા તેને સ્થાને હવે તે રીત રીવાજમાંનું આંતર તવ તપાસી તે તત્ત્વ ઉપર વળવાના યત્નમાં આપણે પડ્યા છીએ; પૂજા સંધ્યા આદિ કાછી વડીલને ખુશ કરવા કરતા તેને બદલે અંતરના પ્રેમથી તેનો આદર કરવા લાગ્યા છીએ. સ્વાતં ય, ઉછુંખલતા, અવિનય, એ આદિ તુરંગીપણાને આપણે વિશુદ્ધિ અને શિક્ષણનું કેન્દ્ર સમજતા ત્યાં હવે આ૮ વિનીતભાવ સાથે પ્રામાણિક સ્વાતંત્રય આપણે જોઈએ છીએ. “હુ" આર્ય છુ” એવું જે પ્રકારે ન જણાય તેવી તજવીજને આપણે સુધરેલા કે સુશિક્ષિત હાવાના લક્ષણરૂપે સમજતા હતા, હવે તેવું દર્શન કરાવતાં શરમાતા કે ડરતા નથી, પણ ઉલટું તેમાં આપણે આપણું કર્તવ્ય માનીએ છીએ. પુનર્વિવાહ, સ્ત્રીઓના સમાન હક, માથના સમાજ, એ આદિ નવીન વાતોની ચર્ચા હવે અતિપ્રાય જેવી દેખાય છે. દર - પંદર વર્ષ ઉપર રાજકીય સુધારણાને અર્થે આપણે શું કરવું તેની કશી યેાજના આપણા હાથમાં ન હતી, આજ કાન્ચેસ જેવી એક મહાભારત ગર્જના પ્રતિવર્ષે આપણે આપણા રાજ્યકર્તાઓના કાન સુધી પહોચાડી શકયા છીએ. નિઃશંક, નીડર, થઈ પોતાના હક કાયદાને અનુસરી માગવા એમાં ક્રાંઈ બાધ નથી. એમ સમજવાનું પરમ સ્વાતંત્રય આપણને પ્રાપ્ત થયું છે. પંદર વર્ષ ઉપર એક સારી શહેરી પણ ‘સરકાર ” એ નામે પટાવાળાથી તે કલેકટર સુધી કે તેના ઉપર સુધીના માણસથી બીહીતા હતા, આજ એક ગામડીએ પણ ‘કાયદો’ અને ‘હક' સંભારતા થયા છે. - એકંદર ધર્મ, સાહિત્ય, ગૃહ, રાજ્ય સવ ત્ર આખા દેશની વૃત્તિમાંજ અંતર પડી ગયા Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750