પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓફી, અને તે ભૂતને ભયંકર સ્પર્શ થઓસરીએ ટાળી દીધા છે; આપણને આપણા દેશમાં આ પણા ધર્મ માં, આપણી જાતમાં કાંઇક જોવાનું જાણવાનું અને અનુભવવાનું છે એમ સમજાવી જાગ્રત કર્યો છે. ક્રીસ્થીઆનીટીએ કે બુદ્ધ ધર્મ યુરપને અથવા આયવતને તે તે સમયે જે લાભ કર્યો હશે તેના કરતાં પણ અધિક લાભ સમય મનુષ્પવર્ગને અને સવિશે હિંદુસ્તાનને થીઓસીએ કર્યો છે, એક અતિ પ્રાચીન પ્રજા જેના ગુણ્યાગારમાં મનુ' ય જીવનને ઉન્નત પંક્તિએ લઇ જનારાં અનંત ચમકારિક રાના ભરેલાં છે તેને પૃથ્વી ઉપરથી ઉ• પડી જતાં અને ઇતિહાસના પાના માંથી મુસાઈ જતાં બચાવી છે. આયૉવ ને કાઈ કાલે પશુ ઉદ્ધાર થશે, સમુદ્ર જગતને કઈ કાલે પણ ઉન્નત જીવન ની ભાવના સમ જાશે, તે તેમાં છતહાસકારક અવશ્ય થીઓસૈફીના પ્રયનને માટે ભાગ અને સર્વોપરિ માન આપશે. આટલું" છતાં આવા પ્રયાસને મનુષ્યના હિતને હાનિકારક તથા હિંદના હિતને હાનિકારક કહેનાર હિતની વ્યાખ્યા કાઈ બીજાજ પ્રકાર ની માનતા હોવા જોઈએ. એમ કહેનારનું હિત જીવનલહને સુલભ એવી જે પરસપરતે મારી કાપીને પણ સ્વનિર્વાહ કરવાની પદ્ધતિ આજ કાલ પ્રવર્તતી જાય છે તેમાં હોવું જોઈએ; રાગ, દ્વેષ, ચેરી, કપટ, વ્યભિચાર આદિમાં નિમસ રહેવા છતાં બહારથી વચનમાત્રની શુદ્ધતા બતાવવામાં હોવું જોઇએ; અન્યાયને આશ્રય કરી બળમાત્રના અધિકારથી ગરીમાને કરડવા કે આખા દેશના દેશને ગુલામગિરિમાં ના ખવાની જે નીતિ પ્રશરત ગણાય છે તેમાં હોવું જોઈએ. એવા મનુષ્યહિતચિંતક અને હિંદહિચિંતક હજી આ દેશમાં પડેલા છે એજ આશ્ચર્યની વાત છે ! થોઓફીનું તત્ત્વ જાણ્યા વિના, હિતને વિચાર કર્યા વિના, ગમે તે બેલવામાં કાંઇજ સાર નથી. હવે જે આપનો આપણે વિચાર કરવાના છે તે એ છે કે “ થીઓસેડી વહેમને વધારો કરે છે * ” વહેમને વધારે થા એ ઘણે પ્રકારે અનિષ્ટ છે એ વાત યદ્યપિ નિવિવાદ છે તથાપિ જે મુખ્ય મતભેદની વાત છે તે તે એટલીજ છે કે વહેમ અને વસ્તુ અથવા સત્ય તે બેની વચ્ચે તફાવત માનવ ? કઈ વાતને વહેમ કહેવી અને કંઈ વાતને સત્ય કહેવી ? એક માણસનાં સય તે બીજાના વહેમ હોય છે ને એકના વહેમ તે અન્યનાં સ ય હોય છે એવું પણ વારંવાર દીલામાં આવે છે. તે કોઈ પણ જ્ઞાન સત્યજ્ઞાન છે કે મિયાજ્ઞાન ( વહેમ ) છે એનો નિર્ણય સામાન્ય રીતે માણસેએ એવા સ્વીકાર્યો છે કે આંતરપ્રતીતિ અને બાહ્યદર્શન તેનો મેળ થતો હોય તે જ્ઞાન સત્ય અને તે વિનાનું જ્ઞાન અસત્ય, ભ્રમ વહેમ. જે વિચાર થાય તેવા પદાથ સૃષ્ટિમાં હોય તો તે વિચાર સત્ય કહેવાય; આ લક્ષણમાં કાવ્યાદિ કલ્પનાને અવકાશ નહિ મળે એમ ન ધારવું. કેમકે તેમાં પણ શક્યતાની મર્યાદાને લક્ષમાં રાખી અમુક સગા ઉપજાવેલા હોય છે. અને વળી જે પ્રસિદ્ધ રીતે કાલ્પનિકજ છે તેના સત્યત્વ વિષે વિવાદ જ નથી. આંતરપ્રતીતિ અને બાહ્યદર્શનનો અનુવાદ તે સત્યજ્ઞાન એવું લક્ષણ 'માનનારને હવે પૂછવું જોઈએ કે જે જ્ઞાનને તમે સત્યરૂપે હરાવ્યું છે કે જેને અસત્યરે હરાવ્યું છે તેજ ભૂત ભવિષ્ય વત માન ત્રણ કાલને માટે સત્ય કે અસત્ય એમનું એમ રહે છે અથવા રહેશે ? મનુષ્યને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમાં કોઈ જાતની વૃદ્ધિના અવકાશ છે કે નથી ? પ્રથમ પ્રશ્નનું ઉત્તર ' ના ' અને બીજા પ્રશ્નનું ઉત્તર ‘ હા’ એવું આપે તો જુઓ પૃષ્ઠ ૯૪, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 47450