પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, વહેમનું લક્ષણ કરવું બહુ કઠિન થઈ પડશે. પ્રત્યક્ષમાત્રને આશ્રય કરીને પદાર્થવિજ્ઞાન આદિક જે શાસ્ત્રો પ્રવર્તે છે તેમને પ્રત્યક્ષ જણાય નહિ. તેવી વાતો વહેમ લાગે છે; રસાયનના પ્રયોગથી જેને તાળી, ઓગાળી, બાળી, વિકારી શકાય નહિ, પુથી કાપીને તપાસતાં જેનું અસ્તિત્વ સિદ્ધ થાય નહિ, તેવી બધી વાત એ પંડિતાને ' વહેમ' લાગે છે. તેઓ એમજ માની બેઠા છે કે કાપવું, ખાંડવું, ગાળવું; તાળવું, બાળવું, અને એમ પ્રત્યક્ષ પ્રયોગો કરતાં જે સિદ્ધ થાય તેજ માનવું'. એવા પ્રગનિયમને અધીન ન થાય તેવી વાતોજ હાઇ ન શકે, તે તે બેટીજ કહેવી જોઈએ. નિયમ વિના વિશ્વમાં કાંઇજ બનતું નથી એ વાત ખરી છે, જેને એ પંડિતે હૈ વહેમ ' કહેતા હશે તેના પશુ નિયમે તે હશેજ, પરંતુ આશ્ચર્યની વાત એટલીજ છે કે જે નિયમે પોતાને માલુમ છે તે કરતાં બીજા નિયમ નથી, જે જ્ઞાન પિતાને પ્રાપ્ત થયું છે તે કરતાં બીજુ જ્ઞાન નથી “ એવી સર્વજ્ઞતાના દાવા કરી માણુ પાતાના અજ્ઞાનને પૂજવામાં અન્ય જ્ઞાનમાત્રને ‘ વ અને પ્રત્યક્ષમાત્રના આશ્રય કરનાર આ ચાલાક પડિતાએ વહેમ' ના ખુલાસા પણ ખાળી કાઢયા છે. જીવનશક્તિ શું છે એનો નિર્ણય હજી સુધી એ પંડિતે કરી શક્યા નથી; વિચારવ્યાપાર શા પ્રકારે ચાલે છે ? વિચારનાર કોણ છે ? એના વિશે હજી એ પંડિતો એકમત થયો નથી;તાપણુ પરમાણુના અમુક સંમેલનથી “ જીવ' શક્તિ પેદા થાય છે, પરમાણના અમુક પરિવતોનું નામ “ વિચાર’ છે એવી ધ૭ કલ્પનાઓ કરતાં તે પાછા હઠતા નથી જાણે કે પરમાણુઓનાં સંમેલનથી જીવ અને છવગત જે સુખ દુ:ખ, રાગદેષ, પ્રેમકહ, શંકાસમાધાન, આશા, તૃષ્ણા, સંતોષ અસંતોષ, આદિ વૃત્તિઓ અનુભવાય છે તે પણુ ઉપ જીજ જાય છે ? જાણે કે પરમાના પરિવાથી શરીરની પણ પાર એ મા સર્વ સામાન્ય તર્કો ને ઉદભવ સંભવે છે, પરમાણની ગતિ થતી હોય તે સમયે પણ એ ગતિનું ભાન રહે છે તેને પણ ખુલાસે થઈ જાય છે ! જેમાં કશે માલ. નથી એવી આ પ્રકારની કિલષ્ટ ક૯પનાઓથી જીવન અને વિચાર જેવા અતર્ય સામોના ખુલાસા કરવાને મથતા એ પંડિતો “ વહેમ નો પણ તેજ ખુલાસે કરી આપે છે. જીવન અને વિચારના આવા સ્થલ માર્ગ માં ગુંચવાઈ તેમણે સાહચય આદિક કેટલાક નિયમ ઉપજાવ્યા છે, અને અંધકારમાં ભૂત હોય એવી બાલપણની વાતો સાંભળેલી માટે અંધકાર અને ભૂતનું સાહચર્ય મનમાં બંધાઇ જવાથી અંધારાની સાથેજ ભૂતને વિચાર આવે છે એમ ખુલાસા કરી આપે છે-વસ્તુતઃ ભૂત વાત મિયા છે, અને વહેમ છે એમ સહાસ વદને સમજાવી દે છે. રસાયનશાસ્ત્રના ફાસફરસ આદિ પદાથોના ગુણને લઈ ઘણુાક તેવા વડેમના ખુલાસા આ પંડિત કરી આપે છે. અને જાદુ કપટપ્રકાશ ' જેવાં પુસ્તક થયા પછી તે જાણે વહેમ માત્ર દેશમાંથી જતો રહ્યો એવી સંતોષ માં તેઓ આનંદ પામે છે. આ પ્રકારે વહેમનું ખંડન પાંડિત્યથી થાય તેટલું કરતાં પણ જે કાંઈ અવશેષ રહે, આવા કલ્પિત નિયમ અને ખુલાસાથી પણ જે વાતને નીકાલ ન થઈ શકે, તેને કપટ, યુક્તિ, લુચ્ચાઈ, ઘાટ, એવા શોથી ઉડાવી દેતા સુધી પણ આ પંડિતાને પેતાની સર્વજ્ઞતાનો અવિશ્વાસ થતા નથી. આમ કરીને પછી વહેમમાત્રનું ખંડન કરનાર “ ઓગણીસમી સદીના પ્રકાશ ’નાં અને તેણે ઉપજાવેલા ૬ સુધારા ’નાં આ પંડિતે એવાણાં લે છે; એવા માની લીધેલા ઉલ્લાસમાં મસ્ત થઇ અનેક સુધારા કરવા મ’ડી anainflerta de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50