પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૯ઈ સુદર્શન થાવલિ, ક પણ તે પ્રયોગો કરી શકે છે. આંતર એવા અંતઃકરણ અને બુદ્ધિના પ્રદેશમાં જે જે વિચાર, ઇચ્છા, ઉમીવૃત્તિ ઉદ્દભવે છે તેનો આપણને પ્રતીતિદ્વારા અનુભવ થાય છે, અને જ્યાં સુધી સ્થલ પદાર્થોના સંસર્ગથી સ્મરણથી કે સાહચર્યથી એવા વિકારે અનુભવાય છે ત્યાં સુધી આપણે તેમને સત્ય માનીએ છીએ; પણ જ્યાંથી આંતરભાવનાઓ અને બાહ્ય પદાર્થ વચ્ચે સંબંધ તૂટે છે, ભાવના એકલીજ કામ કરે છે, અથવા કાર્ય સાધી શકતી જણાય છે, બાહ્ય પદાર્થો ઉપર પણ અધિકાર ભગવતી લાગે છે, ત્યાં આપણને શંકા થાય છે કે આ વાત સત્ય નથી પણ વહેમ છે. પરંતુ વિચારવાનું એ છે તે આંતરત બાહ્યપદાર્થો ઉપર અસર કરી શકે તે માટે પણ અમુક સાધન અને અમુક સામગ્રીની અપેક્ષા હશેજ. એવાં સાધન અને એવી સામગ્રી તેવી ભાવના પ્રાપ્ત કરનારની પોતાની પ્રકૃતિમાં અને તે પ્રકૃતિ ઉપર તેણે જે પ્રયત્ન કર્યો હોય તેમાંથી મળી આવે છે; એટલે સંસારસંધમાં પ્રતિક્ષણે સુલભ એવાં રાગદ્દે પાદિલુપિત જીવનમાં એવી સબલ એટલે કે બાઘને ચલાવી શકે તેવી પ્રબલ આંતરભાવનાના પ્રાણ કરી પ્રત્યક્ષ પૂરા આપ બહુ કઠિન ગણાય તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એટલાજ ઉપરથી થોડાંક સુનિશ્ચિત દૃષ્ટાન્તાએ સિદ્ધ થયેલી એવી શક્તિને વહેમમાં મૂકી અજ્ઞાનના અભિમાનને જ્ઞાન હરાવવા યન કર એ તો ખરી:શોધક બુદ્ધિને બદલે પૂરી જડતાનું જ લક્ષશુ ગણાવું જોઈએ. 2 મનુષ્યને જવ એવા જડનિરપેક્ષ કેાઈ અશા છે કે નથી ? પરાક, પુનર્જન્મ આદિ છે કે નથી ? કર્મના નિયમ સત્ય છે કે નથી ? કર્મની અસર કેવી કયારે શી રીતે છે ? એ અને એવા પ્ર”નેના વિચારમાં અનેક સૂમ વાતો જેવી પડે છે, અનેક જીવનપ્રકારે ઉપર દૃષ્ટિ કરવી પડે છે, આ દૃશ્યમાન વિશ્વ કરતાં અનેક પ્રકારનાં વિવે સમજવાં પડે છે, ને એકરસ અખંડ ચેતનના બધા વિવર્ત છે એ સમાધાનમાં અભેદાનુભવને આનંદ આવે છે. એ બધી વાત ધણાકને વહેમ લાગે છે, પણ એવા વહેમ વિના મનુષ્ય જીવિત પશુજીવિત કરતાં ભાગ્યેજ જુદુ પડી શકત, મનુષ્યને સુખનું સ્થાન પણ રહી શકત નહિ. ઘણી વાર ખરેખર વહેમજ હોય તે પણ ઉપયોગી થઈ પડે છે, તો સાયને વહેમરૂપે કેટલાક પંડિતમન્ય ગણે તેથી તે સત્ય મટી જઈ અસત્ય થતું નથી, અને જનસમૂહને તેનાથી જે ઉપકાર થતો હોય તે અટકતા નથી. થારીએ જડવાઇઝરત જગત આગળ ચેતનવાદ અને તેમાંથી ફલિત થતાં પરિ. ણામે રજુ કર્યા છે, તેનાથી મનુષ્યજીવનને કેવી ઉત્તત્તમ અસર થઈ છે અને થવાને સંભવ છે તે આપણે આગળ કહી આવ્યા છીએ. એ વાતોએ વાસ્તવિક સત્ય છે એવી દલીલો અને એવા પ્રત્યક્ષ પૂરાવી તેની પણ ખોટું નથી. થીઓસેરીના અનેકાનેક, લેખે આજકાલ વિદ્યમાન છે, જેમનું સૂમદષ્ટિથી યથાર્થ વિલોકન કરતાં હરકેાઈ જિજ્ઞાસુને આ વાતની પ્રતીતિ થાય એમ છે. છતાં થીએરી વહેમને વધારે કરે છે એવા એક કલ્પિતા આરેપ ગાવીને જનસમૂહને જે પરમ કલ્યાણકારી મહાલાભ એ ભાવનામાંથી થવાનો સંભવ છે, તેને વિધાત કરનાર સર્વજ્ઞ પંડિતા પેતાનું અજ્ઞાનમાત્રજ પ્રકટ કરે છે. એ વાત ખરી છે કે થીઓસોફીથીજ નહિ પણ હરકોઈ વાતને છેક અંધ શ્રદ્ધાથી આદર કરવામાંથી વહેમ જેવી એક બેકારની મનાવૃત્ત ઘડાય છે. જે વાતના ઉપર મન શ્રદ્ધા કરે છે, જેને પરમ કલ્યાણકારી માને છે, તે વાત ઉપર વધારે શંકા આવતી નથી, અને તે વાતનાં આડકતરાં પરિણામે તે’ પણ વગર પૂરાવે સ્વીકારી લઈ આચારમાં મૂકવાથી પરમ લાભ Gandhi'Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850