પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી થીઓસોફી. છે એમ મન માની લે છે. મનમાં એક પ્રકારની નબળાઈ આવી જાય છે, અને કોઈ એક વાત સ ય માની એટલે તેના સંબંધની બધી વાતોને સત્ય માનવાની ટેવ પડી જાય છે. સત્યાન્વેષણને માટે મનની જે શુદ્ધ તટસ્થતા, અને નિષ્પક્ષપાત વિચાર કરી લેવાની વિવેકિતા, તે આવા અંધ આગ્રહને લીધે શિથિલ પડી જાય છે. અતિશય ધમત્તિ રાખનાર માણસને આપણે જેમ નજીવી બાબતમાં પણ હેરાન થતા દેખીએ છીએ; તેમ અતિશય ધર્મવિરૂદ્ધ વૃત્તિ રાખનારાને પણ વિતા કારણુ ધણાક કાપમાન કરનારા અને પિતાને પણ લાભપ્રદ નદ્ધિ એવા આચાર વિચારમાં વિહરતા દેખીએ છીએ. ઉભયે પ્રકાર વહેમ છે, એ ઉભયે આદર કરનારા સત્યને સમજવા તથા શોધવાને લાયક નથી.થીએસૈફી આયવતીને, આખા જગતને મનુષ્ય મનુષ્યને, અને મનુષ્ય જે જે વાતમાં પેતાનું ઐહિક કે પારત્રિક શ્રેય સમજે છે તે વાત માત્રને, બહુ ઉપકારક, પુષ્ટિકારક, ઉત્તેજક છે, એમ જાણ્યા પછી કેટલાક અનુની પણ નિબલ બુદ્ધિવાળા રવભાવમાં થીઓસેટ્ટીની કઈ અલૈકિક છાયા પડી જાય છે. તેમને પોતાને જે વાસનાઓ હોય, સિદ્ધિ, ચમત્કાર, અનાયાસે વગરશ્રમે પ્રાતિ, ઇત્યાદિની જે જે ઋદવાસનાએ તેવી પ્રવૃતિઓમાં રહી હોય તેનું મોટું સ્વરૂપ બનાવીને તેવા જનો તેને થીઓસેટીને નામે પૂજે છે, થીઆસેરીમાંથી પણ તેની તેજ વાતને શોધવા યન કરે છે. એક થીએસેફીમાંજ નહિ બધા ધર્મોમાં અને બધા શેાધા કે બધી ભાવનાઓમાં એનું એ થાય છે. અમુક એક સત્ય શીખવનાર માણસતા ઉપર પણ તેને ઈશ્વર માનવા સુધીની અંધ શ્રદ્ધા થાય છે તે આજ વહેમ છે. એક પવનનું તોફાન થઈ વીજળી પડીને અનેક જીવોને નાશ થાય તો ધાર્મિકને તેમાં ઈશ્વરના દંડ જણાય છે, થીઓસેટીસ્ટને તેમાં વિશ્વવ્યવસ્થાને કોઈ ગૃઢ નિયમિત પરિવત દેખાય છે, પદાર્થવિજ્ઞાનવાળાને અમુક તાના મિશ્રણની રચના દેખાય છે. બધાએ સાચા હશે, બધાએ જુઠા હશે, કે બધાએ થોડા થોડા સત્ય અસત્યના ભાગી હશે;-પણુ એ ત્રણે એક બીજાને વહેમી કહે છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. - આ પ્રકારે જોતાં કોઈ પણ ભાવનાથી જ્યારે મન ભરાઈ જાય છે ત્યારે વિચાર અને વિવેક નિર્બલ પડી જઈ એક પ્રકારની એવી માનસિક સ્થિતિ થાય છે કે જેને વહેમ કહેવાય. એવા વહેમ પછી ગાંડાઈ અને ભ્રમની સ્થિતિ આવે છે. પરંતુ એવા વહેમનું અસ્તિત્વ છે તે મત કે વિચાર કે ભાવનાના અનુયાયીમાંના કેટલાકમાં જણાય તેના ખુલાસે તે તે માણસના મનની નબળાઈ છે; તે તે ભાવનાની નબળાઈ નથી. તેમજ એવા વહેમને લઈને એમ કહેવું તે ખાટું છે કે અમુક ભાવના વહેમ વિસ્તારે છે. તે ભાવના પિતે તે જે જે સત્ય કહે છે તે સત્યેજ છે, યુક્તિ અને અનુભવથી સિદ્ધ કરેલાં સત્ય છે, પણ તેમને અન્યથા સમજનારા વહેમ વધારે તેમાં તે ભાવનાને દોષ નથી. એક ખરી વાતની નકલ દશ ઢાંગ કરનારા કરે છે માટે ખરી વાત ખોટી થતી નથી. ત્યારે થીઓસેકી વહેમ વિસ્તારે છે એ આપ કેવલ અકિંચિકર છે, અલ્પજ્ઞાનમૅ સવે જ્ઞાન માનનારાઓએ અજ્ઞાનને ઢાંકવા માટે ઉત્પન્ન કરે છે. અને આરેપ કરનારનું મહાં અભિમાન પૂર્વક અજ્ઞાનજ પ્રસિદ્ધ કરે છે. થાઓસૈકીએ પોતાના સ્વરૂપભૂત સિદ્ધાંતામાં એક સિદ્ધાંત એ સ્વીકાર્યો છે કે | " મનુષ્યમાં દેખીતી જે શક્તિએ છે તે કતાં ક્ષ એ કાઈ શાક્તિઓ હોઈ શકે કે નહિ, તેને શોધ અને અભ્યાસ કરી ઉત્તમ નેન સીમ, ૬પકારક જે યોગાદિશાખા છે, તેના વિચાર અને અનુભવ કરતા જ આ સિદ્ધાન્તો ટોટલા થીઓસક્રિઢ થાય તે પુસ્તકાલય. ) C /ST | and Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50