પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ܕ݁ܪܰܪ સુદર્શન ગદ્યવલિ. પણ ગુલાબને કાંટા:હોય છે, દવા તલેએ અંધારું રહે છેજ. ગુલાબનો ખુબસુરતીને માટે કાંટા પણ ખાઈ શકાય, દીવાના પ્રકાશને માટે અંધારું પણ વેઠી શકાય, પણ જીવજ આપ હરે ત્યારે તે મેળવેલું ગુલાબ કે દીઠેલો દીવો કોને ભોગવવાનો રહે ? વરાળ, વીજળી, અને ચુંબકથી અંજાઈ ગયેલી આંખોને વધારે તીક્ષ્ણ કરી, કાનના ધાક ખેલાવી નાખી, મહટાં શહેરાની તુરંગે કાર્યો અને ગરીબ લેકને વસવાની ગલીઓમાં ફરવા જવું જોઇએ. સમૃદ્ધ જણાતાં કુટુંબનાં હદય વાંચી શકાય એવી કોઈ વિદ્યા હોય તો તે શીખવી જોઇએ કાયદાની બારીઓ, શિષ્ટાચાર ( એટિકેટ ) ના કાયદાઓ, ઉંમર, આળસ અને અશક્તિ છુપાવવાનાં સાધને, તેમને વિચાર કરવો જોઈએ. બહારના ઝળઝળાટ નીચે ભૂખમરે, દ્વેષ, ઇર્ષા, કરતાકપટ, વ્યભિચાર, અનીતિ, અપ્રામાણિકતા, અને પ્રત્યેક નીચતાનાં રૂપા ન્તરે, જાણે આખું નરકજ છૂટીને જગતના અંતરમાં ભરાઇ બેઠું હોય તેમ, જોનારને ત્રાસ પેદા કર્યા વિના રહેશે નહિ. ખુન, આપઘાત અને ગુનાહના નાના મોટા પ્રકારાન્તરે તેની સાક્ષી છે એટલું જ નહિ પણ વર્તમાન કથાઓ, પત્ર, નીતિ ગ્રંથ, વ્યાખ્યાને, બધાં આવી સ્થિતિને સુધારવા ઉદ્દેશથી લખાયલાં જણાય છે. માણસને અસ તાપી બનાવી તેની આશા તૃપ્ત કરવાનાં સાધનો લેઈ લેવાથી જે પરિણામે થાય તેવાં જ પરિણામે આ « ઓગણીસમી ” સદીના અજવાળાએ પોતાની નીચેના અંધારામાં છુપાવી રાખ્યાં છે. જયાં તીર અને કુસ્તીથી યુદ્ધના નીવેડે થતો ત્યાં દેવતાથી સળગાવતાં ફૂટે એવી બંદુકો થતે થતું એક મીનીટમાં પચીસ પચાસ ગોળી છોડી શકે, ને તે વગર દેવતાએ, એવી શંકા થઈ. ને છેવટ ગંધ માત્રથી વિનાશ કરે તેવા “ ડીનેમાઈટ ”-ના પ્રયોગે સત્યાનાશ વાળવા માંડ્યું. વિવિધ પ્રકારનાં ઝેર, વિવિધ પ્રકારના મૂછો ઉપજાવનાર પદાર્થો, ચારી, ખુન, વ્યભિચાર, કપટ તેમના મદદગાર થયા; અને ગુનાહને છુપાવામાં નવા શોધા ઘણાજ ઉપયોગી થઈ પડયા. ચાપાસા વિનાશ અને વિચ્છેદની જ વૃદ્ધિ થાય છે, ને તે સુધારે કહેવાય છે ! વિદ્યા અને કલાનાં શિક્ષણ સંપૂર્ણ પણે ચાલુ છે જ, પણ વિદ્યા અને કેળવણીના ઉપયોગ બાહ્યકારની સફાઇ જણાવવા કરતાં ભાગ્યેજ આગળ જાય છે, અને દુનીયાંનું “વેદીઆ ટોર ” એ કહેવત હજી પણ વિદ્યાના દુરુપયેગની સાક્ષી પૂરે છે; વિદ્યાને બાહ્ય શિષ્ટાચારમાં રાખી અંદરથી દુનીયાંના જેવી નીચ અને સ્વાર્થી ન થનારનો વિદ્યાને જગત નિંદે છે.. આમ જગત આગળ વધતું જાય છે, કોણ જાણે હજી કેટલુંક વધશે; પણ અતૃપ્ત આશાનો જાણે જગતને જવર આવ્યા હોય અને તેના સનિષોતમાંજ બધી ચેષ્ટા થતી હોય તેવું આ “ આગળ વધવું ” છે. એક દાસીને ભૂત ભવિષ્ય જાણવાની શક્તિ આવી હતી; તે બેડી હતી ને તેને શેઠ ઇશ્વરભજન કરવાને બેશી માલામાં હાથ ઘાલી જપ કરતા હતા; કિાઈએ દાસીને પૂછયું તારો શેઠ કયાં છે ? દાસીએ કહ્યું દેડવાડે ગયા છે. શું આ કહેવું સાંભળી બહુ ક્રોધ કરી દાસીને પૂછ્યું કે હું તો આ રહ્યા ને તું એમ કેમ કહે છે ? દાસીએ કહ્યું મહેરબાન ! આપનું મન ઢેડવાડામાં રૂપીઆની ઉઘરાણી કરવા ગયુ હતુ. પેલા શેઠ તિલક છાપાં ને જપ કરતાં તે માટા ભાવિક અને ધામિક જણાતા હતા, પણ તેમનું મન ઢેડવાડામાં હતું. આજનું જે “આગળ વધવુ” તે પણ શેઠના જ૫ જેવું ભવ્ય છતાં, મન દેડવાડામાં હતું તેવું જ છે. માણસે ઈષ્ય અને સ્વાર્થને તૃપ્ત કરવાનાં સાધના શેાધવામાં બહાર ને બહાર દોડયાં જાય છે, એને છે કયાં આવી શકવાને છે ? જે સ્થાનથી એ પૃથ્વી વિક અને ધાર્મિક સાપ જેવું જ શોધવામાં andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850