પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૧૪ સુદર્શન ગદ્યાવલિ. વરાળે જગતના વિચારોમાં ને વ્યવહારમાં જે મહાન પરિવર્તે ઉપજાવ્યા છે તેની કલ્પના કરવી પણ અશક્યવત છે. કાણુ માને કે સર્વને પિતા આગળ તાણી જવાને સમર્થ એવા મહાતને તેમના મૂલ આગળ જોઈએ તે ત્યાં પૂર પાણી પણ ભાગ્યે હોય છે. વિશ્વરચનાજ એવી છે. સાદામાં સાદાં, નીચમાં નીચ, અને અપ્રસિદ્ધમાં અપ્રસિદ્ધ એવાં સ્થાનોમાંથી ઘણાં ભવ્ય પરિણામોને ઉભવું થાય છે. જેના જન્મ સમયે બહુ ધામધુમ થાય છે, વાદિત્ર અને કોલાહલના ઉત્સવ વચ્ચે જે જન્મે છે, તે ધણું કરીને ટુંકે આયુ ભોગવે છે; જન્મ સમયે જેની કોઈ ગણનાએ કરતું નથી તેજ, ઘણુ કરીને, પાછી વયે પહોચતાં સવેની ગણનામાં આવી જાય છે. થીઓસાણી એ નામધારી ભાવનાએ આજ પર્ય"તમાં જે કાંઈ કર્યું’ છે તે તેને વિશ્વની આવી મોટી વાતોના વર્ગમાં મૂકેવાને પૂર્ણ છે કે નહિ એ વિષે હજી મતભેદ હોવાનો સંભવ છે, તથાપિ સુમષ્ટિથી વિલકનારને એ વાત સ્વીકાર્યા વિના છૂટકે નથી કે એ ભાવનાએ મનુષ્યહૃદયના ગૂઢમાં ગૂઢ પ્રવાહોને કોઈ પ્રકારે, અલક્ષિત રીતે પણ, નવો રંગ ચઢાવ્યા છે, નો માર્ગ બતાવ્યો છે, ન વેગ આપે છે. જગતના પ્રતિનિધિ અથવા જનસમાજના નાયક હોવાની યોગ્યતા ધરાવનાર વિચારક, શોધક, તત્ત્વ, લેખકે, નીતિ નિયમ ઘડનારા, શિષ્ટજનો, અને ધર્મ ગુરુઓ તથા રાજપુ, સર્વનાં મન કાઈ નવાજ વલનમાં ઉતરવા લાગ્યાં છે. થીઓસૈકી એ ભાવનાનેજ સાક્ષાત કારણ રૂપે સ્વીકારવાને ધણુક રાજી નહિ હોય, સ્વચિત તેની સાક્ષાત કારણુતા સિદ્ધ કરવી પણ કઠિન હશે, તથાપિ વીશ વર્ષ પહેલાંના સમગ્ર સુધરેલી દુનીયાને વિચારપ્રવાહ અને આજનો વિચારપ્રવાહ તેની તુલના કરી જોઇશુ તો જે તત્ત્વ તેમાં ઉમેરવાથી ઉભય વચ્ચે અંતર પડેલો સમજાશે ને તત્ત્વ થીએરી અથવા તેના જેવી ભાવના વિના બીજુ નીકળશે નહિ. ગુરુત્વાકર્ષણ કે વરાળ એમણે જે મહાન પરિણામ ઉપજાવ્યા છે તેટલી પ્રસિદ્ધિ થીએસૈફીના ભાવિમાં હોય એવું આપણને લાગે છે, તથાપિ ભવિષ્યને રહેવા દેઈ ભૂતમાત્રના આધારથી બોલતાં પણ ઓગણીસમા શતકના છેલા પાદમાં ઉદ્દભવેલી આ ભવ્ય ભાવના વિશ્વને સંસ્કાર આપનારી મહા ભાવનાઓમાંની એક છે એમ કહ્યાવિના તે ચાલેજ નહિ. - ત્રણ વર્ષ ઉપર જર્મનીનિવાસી મેસ્મર અને રીખનક જે પ્રયોગો કરતા અને પ્રા વિનિયમથી રાગાદિ નિવૃત્ત થવાનું તથા શૂન્યતા ઉપજાવવાનું બતાવતા તેને, વિદ્વત્તામાં અને પદાર્થ વિજ્ઞાનમાં અગ્રણી મનાયલી પારીસની પાઠશાલાના પંડિત તિરસ્કારપૂર્વક હસી કહાડતા. તેજ સ્થાને આજ મેગ્નેરિઝમથી ઉપચાર કરવાનાં ઔષધાલય સ્થપાયાં છે. આભડછેટ અને કમ' ધર્મની વાત કરતાં હિંદુઓને વહેમી કહી હસી કહાડનારા પણ આજ થંભી ગયા છે. એ ઉપહાસ અને અશ્રદ્ધાના સમયમાં પ્રેતાવાહનના ચમકારાને પણ પ્રાદુભૉવ યુરપમાં થયો હતો. અમેરિકાના ચુનાઇટેડસ્ટેટ્સમાં તેમ ઇંગ્લેંડ આદિ ચૂરપના દેશોમાં તે પ્રવતતા હતા. વર્તમાન ૫ત્રામાં એ વિષયે ઉપહાસપૂર્વક, અશ્રદ્ધાસહિત, પણ ચર્ચાવા લાગ્યા હતા. ન્યુયોર્કના એક પત્રવાળાએ ત્યાંના રહિશ અને ત્યાંની સરકારી નોકરીમાં પ્રતિષ્ઠિત અધિકાર ભોગવતા પ્રામાણિક પુરુષ કનલ આલ્કાટને એક સ્થાને થતા આવા ચમત્કારોનું અવલોકન કરી પત્રને માટે નર્ણન લખી મોકલવા સારુ મોકલ્યા. તે સ્થાને અવલોકન કરતાં ક્નલને નિર્ણય કર્યો કે > એ ચમત્કારે સત્ય છે. એવામાં રશીઆના ખાનદાન કુટુંબમાં જન્મેલી, રશીઆની લશ્કરી Gandinileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850