પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રશ્નમોલાં ૧૨૩ વિલેકવાં છે, જેને આત્મભાવ વિસ્તાર છે, જેને સામાન્ય રીતે પદાર્થવિજ્ઞાનનો પણ યોગ્ય અભ્યાસ કરવો છે, તેવા સર્વને એ મંડલ અનેક રીતે સ્થાન આપે છે. પણ જેને કેવલ પડયાજ રહેવું છે, માત્ર તેમાં ભળવાથીજ મેક્ષ પામો છે, પ્રસાદની નીતિના માહમાં તણાવું છે, તેમને માટે એ મંડલમાં બીલકુલ જગે નથી. દાખલ થયા વિના પણ કાર્ય થઈ શકે છેજ, પરંતુ એકજ માગે વર્તનાર, અને એકજ સિદ્ધાંત સ્વીકારનાર એવા ઘણા માણસે એકત્ર થવાથી પરસ્પરને સાહાય થાય તેજ મોટો લાભ છે. અને એકત્રિત પ્રયત્નથી જનમંડલને પણ વધારે અસર અને ફાયદો કરી શકાય એ નિર્વિવાદ છે. જે વાતને કોઈ પણ ચહાય છે, તે વાત તેણે બીજાને પણ બતાવવી, સમજાવવી ને પોતાને તેથી જે સુખ હોય તે બીજાને આપવું એ આત્મજ્ઞાનને રસ્તે જનારનો પ્રથમ ધર્મ છે, તો તેમ કરવા માટે એકત્રિત પ્રયત્ન એટલે ફલવાન થાય તેટલે એક વ્યક્તિનો પ્રયત્ન થાય નહિ. માટેજ એક મંડલમાં ભળવાની આવશ્યક્તા છે. બાકી તેમાં ભળ્યા પછી પિતાને કે પારકાને માટે કામ ન કરવું એના કરતાં તો તેમાં ન ભળવું તેજ હીક છે. બીજો પણ એક લાભ મેડેમ ગ્લવેટ્રસ્ટીને મુખે કહેવાતાં સાંભળ્યા છે ને યથાથે લાગે છે. અનંતકાલથી સચવાઈ રહેલું ગુપ્ત વિદ્યાનું જ્ઞાન કોઈ જાહેર પુસ્તકમાં પ્રસિદ્ધ નથી, એટલે તે વિદ્યાને માર્ગે અનુસરનારને ધણા ભય રહે છે, તે વારંવાર એમ બને છે કે વેગ આદિ કરવા જતાં ઘણાક આડા અવળા અથડાઈ હાનિ વહારે છે. તો આવા મંડલમાંના એક હોવાથી તેવું જ્ઞાન સહજે યોગ્યતા પ્રમાણે હાથ આવે છે, અને ભયનો સંભવ રહેતો નથી. = ૫. અધ્યાત્મમંડલનો મુખ્ય સિદ્ધાંત આત્મજ્ઞાન તે પ્રવતવવાથી આત્મભાવ થઇ મેક્ષ થાય એમ છે, અને સંસાર સ્વર્ગ થાય તેમ છે, તો તેવી વાત ગુપ્ત શા માટે રાખવામાં આવે છે ? એની સ્પષ્ટ અને જાહેર પ્રીતીતિ કરાવવામાં કેમ નથી આવતી ? ઉ. આમભાવ થા એ પ્રથમ આત્માની શક્તિ અને હયાતી માનવા ઉપર આધાર રાખે છે. અમિા એટલે જડથી ભિન્ન ચેતન શક્તિ છે કે નથી, છે તો તે કેવી ને કેવા પ્રકારની છે, એ આદિ વાત બીલકુલ ગુપ્ત નથી. જેને જેવી હોય, જાણવી હોય, તેને માટે પુસતકે પુસ્તકને પાને પાને, ધર્મો ધર્મનાં શાસ્ત્રામાં, તત્ત્વ ગ્રંથમાં, સર્વત્ર બહોળે હાથે વેરાયલી છે. પરંતુ આંખો મીંચીને ચાલવાનો નિશ્ચય હોય તેને માટે ઉપાય નથી. આંધળાને આરસી મદદ કરતી નથી. એમાં કોઈ પ્રકારનો પ્રસાદ કામ આવતા નથી. એતો જ્યારે પેતાનાજ પ્રયત્નથી પિતાની આંખ ઉધડે ત્યારે સમજાય તેમ છે. પરંતુ એ આત્માનું એકવાર શ્રદ્ધાપૂર્વક દર્શન થાય તો પછી તેના સામને વિચાર આવી શકે અને તે ઠેકાણે અલબત અમુક વાતે ગુપ્ત છે એમાં શક નથી, પણ તેમ હાવામાંજ લાભ છે. એમ ધારે કે આજે એક એ પ્રવેશ કરી બતાવામાં આવ્યા, અને સકારણ સમજાવવામાં આવ્યો, કે જેથી હુજારે માણસના મન ઉપર એક માણસ ગમે તેવી અસર પોતાના સંકલ્પમાત્રથી કરી શકે, તો તેના ઉપયોગ અત્યારથીજ કેવા થવાના ? કેટલા ખુની, ફાંસીઆ, ચેર, ઇષોખાર, કામી, લાભી, પોતપોતાનાં કમમાં પ્રવૃત્ત થઈ દુનીયાંને સાક્ષાત ઘરનરકમમેં કરી નાખવાના ! જેને તરવાર વાપરતાં આવડતી નથી તેને તે અપાતી નથી, કેમકે તે પારકાનું કે પોતાનું ગળુંજ કાપે છે, રક્ષણ કાર્ય કરતા નથી, એમજ જ્યાં સુધી વાસનાઓ ટળી નથી ત્યાં સુધી આમબલ વાપરવાની વાત બતાવાતી નથી, ને કુદરતેજ એ બાબતમાં, અતિ દૂરદશી પણાથી an dihitlerltage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50