પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ભેદ તરફ પોતાનો તિરસ્કાર દર્શાવતા. ગુજરાતના બ્રાહ્મણો એ નામના એક લધુ લેખમાં બ્રાહ્મણજ્ઞાતિઓના એકીકરણ તરફ રા. મણિલાલનો યત્ન છે. આ સાથે, વર્ણસંકર ” ની એ તદ્દન વિરુદ્ધ હતા—એટલે કે બ્રામણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર ભેદ એ આવશ્યક માનતા. Re ( ર ) રા. રા. મણિલાલની ‘ગૃભાવના ધર્મ ભાવના–એટલે અદ્વૈતભાવના–ને આધારે ઘડાએલી હતી. અને આ વિશ્વમાં ' નારીપ્રતિકા' નામનું એક ન્હાનું પણ અર્થભરપૂર પુસ્તક એમણે ઘણાં વર્ષ ઉપર લખી પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકે ગુજરાતી વાચકમોડલને જુદી જ વિચારણિ ઉપર ચઢાવ્યું. ‘સુધારાની એટલે ‘ સ્ત્રી પુરુષના સમાન હક’ ના સિદ્ધાન્તની ખામી બનાવી, નારી’ તરફ આપણું –પુરુષનું–શું કર્તવ્ય છે એ સમજાવ્યું. સ્ત્રી અને પુરૂષ એવું કૅત વસ્તુતઃ નથી, ઉભય મળીને એક અદ્વૈત છે, અને ઉભયનું પરરપર કર્તવ્ય છે, ‘હક ” નથી, અને લગ્નગ્રન્થિ એ પવિત્ર ગ્રન્થિ છે એટલે વિધવાપુનર્વિવાહને અવકાશજ નથી-આ રા. મણિલાલનાં પ્રકૃત વિષયનાં સર્વ વચનોનો સાર છે. નારીપ્રતિકા સંબંધે f Mi]]--Subjeetion of Women ” અને “ Tennyson The Princess ” એ એ અન્યના ઉપદેશ વચ્ચે જેટલો તફાવત છે એટલો કેટલાક સુધારાવાળા ' અને રા. મણિલાલ વચ્ચે છે, હાલના હિંદુ સંસારમાં ઘણે ભાગે જોવામાં આવતી નારીસ્થિતિ કાયમ રાખવા રા. મણિલાલની ભલામણ છે એમ ' પ્રાચીના' કે નવીન ' એ એમાંથી એક પણ પક્ષવાળા માનતા હોય તો તે બ્રાન્તિ છે.

  • For woman is not uude velopt man, But diverse: could we make her as the man, Sweet love were slain: his dearest bond is this, Not like to like, but like in diference!
  • Dear but let us type them now. In our own lives, and this watch ward rest Of cqual, seeing either sex alone Is hall, itselb and in true marriage lies Nor equal nor unequal: cach fulfils Dafest in each and always thought in thought, Purpese in purpose, will in will, they grow' The single pure and perfcct animal, The two-cell'd heart beating, with one full stroke,

Lie” એ ટેનિસનની પંક્તિઓ તથા “ સ્ત્રી ઘરની દેવી છે, પુરુષ બહારના રાજા છે. ” એ રા. રા. મણિલાલનું સૂત્ર ઉભય એકજ ગંભીર તત્વનું ઉત્તમ રાદોમાં પ્રતિપાદન છે, અને અને પોતપોતાની ભાષામાં હમેશ માટે કાયમ રહી જશે એમ સમજાય છે. - ( ૩ ) ( રાજ્ય ના વિષયમાં રા. મણિલાલને બહુ રચિ ન હતી. ઈહિન નલ કોંગ્રેસના પ્રય-નું હાલ ચાલતી રીટ્યુનુસાર ઉત્તમ છે એમ સમજી તે પસંદ કરતા, તથા તેમાં Gandhi Heritage Portal