પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મનેબલ. તે તે માત્ર સામા મન ઉપરજ નહિ, પણ સ્કૂલને પણ અસર પહોંચાડી શકે છે. થોડાંક છોકરાં ભેગાં થઈને બેસે છે, ને એક છોકરાને બહાર મોકલે છે, ને અંદર રહેલાં બધાં એકાદ કાકરી મનમાં ખુબ ધારે છે. પેલું બહાર ગયેલું" છોકરું અંદર આવતાંજ પિલી કાકરી પકડી આપે છે. એનેજ મળતા ખેલ થોડા વખત પર મુંબઈ તરફ આવેલા એક કબરલેડ નામે અંગરેજ પણ કરતા તે સર્વના જાણ્યામાં છે. એમાં પણ કારણ એ જ છે કે ઘણાં કે એક માણસ જે વાત બહુ મનોબલથી ધારે (=ઢ સંકલ્પથી વિચારે ) તે વાત જે માણસના મનમાં ઉતારવી હોય તેના મનમાં એમની એમ ઉતરે. ઉપરનાં ઉદાહરણોમાં આપણે એમ જોયું હતું કે અનુક્ત પણ દમનોબલથી મન માત્રને જ નહિ, પણ સ્થૂલને પણ અસર થાય છે, સ્કૂલમાં વિકૃતિ થાય છે; ને હવે આ ઠેકાણે આયાં તે ઉદાહરણ થિી આપણે એમ જોઈએ છીએ કે મનની એકાગ્ર દૃઢતાથી કરેલે સંક૯પ જયાં પ્રર હોય ત્યાં યથાર્થ પ્રેરાય છે. આ બે વાતને એક બીજા સાથે મેળવે. મનેબલ સ્થૂલ અસર કરવા સમર્થ છે, અને મનેબલ પેતાનો સંકલ્પ જે ને તે અન્યત્ર સ્થાપવા સમર્થ છે, ત્યારે સ્પષ્ટ જ છે કે ઉaમનેબલ હોયતો સ્થૂલને ફેરફાર, વિકાર, તેનું એકથી બીજે ઠેકાણે જવું, ખેંચાવું, એ બધું બનવું અશક્ય નથી. કોઈ તટસ્થત રૂપ બાજીગર પડદા પાછળ રહીને દેરી તાણે તે પ્રમાણેજ સ્થલ પૂતળાં નાચે એ નિયમ નથી,--ચમત્કારની જરૂર નથી, મનેબલના નિયમોમાંજ સર્વ વાત સંભવિત છે. પરંતુ તે મનેબલ તે મારા તમારા જેવાં સકષાય હૃદયનું નહિ, પણ જેણે કેવલ સત્ત્વમય વૃત્તિ કરી છે તેવા મહા યોગીઓનું, એમતો નિશ્ચય જાણવું. નાની વાતથી મહાટીનું અનુમાન કરવું સુતર પડે તે માટે, ઉદાહરણો આપી મનેબલને સ્વભાવ બતાવ્યો, ને તે રવભાવદ્રારા જે વાત સંભવિત હોવાનું અનુમાન કરીએ છીએ, તે તે સ્વભાવના ઉત્કર્ષ માત્રજ છે એટલે તેમાં વિવાદનો અવકાશ નથી. સમાધિ, વિશ્વદૃષ્ટિ, પ્રેતાવાહન કે જેનાથી પ્રત્યક્ષ રીતે દશ દશ મણની વસ્તુઓ મનેબલ માજ હવામાં ઉડે છે તે, ઈત્યાદિના અમારે મન સિદ્ધ, પણ પ્રતિવાદીને મન શંકાસ્પદ, નિયમે તથા બનાવે, જે આ વાતની એનેકાનેક સાક્ષી પૂરે તેમ છે, તેને અમે જાણી જોઈને બાજુએ રાખ્યા છે. અવું છે એટલે ભક્તિપ્રાર્થના આદિથી કવચિત ફલ પ્રાપ્તિ થાય તે માત્ર તે ભણ્યાદિ કરનારના ઉગ્ર માબલથીજ થાય છે, બાકી કોઈ ઈશ્વરાદિ પડદા પાછળ રહી તે ફલ :કેતુ' નથી, એમ કહેવામાં કશી વિચિત્રતા કે કશા બાધ નથી; અને તટસ્થ ઈશ્વર તથા તેના ચમત્કાર છે અને અવાસ્તવિક કલ્પનાઓનો અંધકાર, વસ્તુગતિ સમજવામાં આપણી આંખે થી દૂર થાય એ લાભ છે. સકામ નિષ્કામ ભક્તિનો વિભાગ, અને તેનું' હીનત્વ, ઉત્તમત્વ, એ પણ જે આ પ્રમાણે હાય તેમજ બંધ બેસે. વસ્તુગતિજ તેવી છે. જડ એટલે એકાન્ત જડ, જેમાં ચલન વલન જ્ઞાન ઈ:યાદિ મનાધમ ન હોય તેવી વસ્તુ બ્રહ્માંડમાં કહી' પણ નથી; તેમ કેવલ ચલન વલન જ્ઞાન ઇત્યાદિ જડ વિના કહીં પણ અસ્તિત્વ ધરાવતાં નથી. અથોત જ્ઞાન વ્યતિરિક્ત કશું બની કે હાઈ શકતું નથી, એમ અદૈત છે. એટલે મનેબલથી પ્રત્યક્ષ સ્થલ લ પણ નીપજે તેમાં ઝાઝા સંશયનો અવકાશ નથી, ઈશ્વરની શક્તિનેજ વિષય નથી. દંત મત પ્રમાણે હવા જડ છે, માટી જડ છે છતાં તે બેના યોગથી તેમાં સ્વતઃજીવ પેદા થાય છે; અને માણસનું શરીર સજીવ છે, છતાં તેમાંજ થયેલાં એવાં નખ કેશાદિને જીવ-લાગણી Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50