પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: Beef- tulad બાવો બોલ્યા તે સત્ય, ૧૫૧. તમે સ્વભાવિક રીતે પૂછશે કે આવું છે ત્યારે પ્રાણુવિનિમય ગ્રંથમાંજ આ વાર્તા કેમ લખી નથી? લખી છે, પણ આટલી સ્પષ્ટ નથી લખી કારણ કે એ પ્રાગજ કાઈ ન કરે, માત્ર બુદ્ધિથી એ વાતની શકયતાનો નિર્ણય કરી લે. એવી જના રાખવાનો મુખ્ય હેતુ છે. પરંતુ આ ત્રણ વર્ષના અનુભવમાં મને જણાયું છે કે લોકોએ તે હેતુ દૂર રાખી સાક્ષાત પ્રયેાગ કરવા માંડયા છે. કરતાં કરતાં કેટલાક કહીંના કહીં ફસાયા છે, કેટલાક, દલગીરી સાથે કહેવું પડે છે કે કુમાર્ગે વળ્યા છે. આવું જોઈ આટલે ખુલાસે કર મેં યોગ્ય ધામ છે; તેમાં પણ જેટલું સ્પષ્ટ કહેવું જોઈએ એટલું મેં કહ્યું નથી, કેમકે માણસની સ્વાર્થ બુદ્ધિના મને ભરેલૈં નથી.-ગમે તે ભય ભલે હા અમુક કામ થાય તો તે સાધી લેઈએ એમ એ બુદ્ધિ વારંવાર પ્રેરણા કરે છે. પરંતુ જે કાંઈ સૂચનારૂપ મેં કહ્યું છે તે ઉપરથી વિચારવાને બરાબર સમજણ લઈ એવા પ્રયોગથી અત્યંત દુર રહેવું. એ ગ્રંથને ઉદ્દેશ માત્ર જડવાદની તકરારને પ્રત્યક્ષ પ્રમાણથી નિરસ્ત કરવાનો છે તે ઉપરાંત નથી; માટે બીજી કોઈ રીતે એને ઉપયોગ કરવામાં હાનિ છે એ ખુબ યાદ રાખવું. એપ્રીલ ૧૮૯૨. બાવો બોલ્યા તે સત્ય. Re ( ૧૩) (એક સમયેચિત ચાબકો) . એક રજવાડાના કારભારી આગળ કોઈ વિદ્વાને વેદાંતની ચર્ચા કરતાં કહ્યું કે જ્ઞાન માટે અધિકારી થવું જોઈએ, ત્યારે મંડળીમાંથી એક પંડિત, કારભારીને ઉદેશી બોલી ઉઠ્યા કે ભાઈ ! આપ કરતાં મોટા અધિકારી કોણ છે ? છતાં આપ સમજી ન શકે એવી વાત આ બતાવે છે તે કેમ સંભવે ! ! આવાને આવા અધિકારીઓ અને તેમના ખુશામદ કરનારાઓથી સત્યનું સત્યાનાશ વળેલું છે; ને જ્યાં ત્યાં અંધકાર રેલાઈ રહ્યો છે. કારભાર કરનારા જાણે છે કે હું એક કારભારું ડાળું છું માટે કશી વાત મારાથી અગમ્ય હાયજ કેમ ? વિદ્યાવિલાસીઓ જાણે છે કે અમે અતિશ્રમે જે જ્ઞાન મેળવ્યું તેને ખોટું કહેજ કોણ ? ધમોભિમાની પંથ પ્રવર્ત કો જાણે છે કે અમે ઠાવકુ માં રાખી અહં બ્રહ્મ કહીએ છીએ તેને ઈનકાર કરનાર કેશુ? ભારે ઘડો પણ એમ જાણે છે કે હું તે હુંજ-ને મારા પગના બુટ પણ કોણ જાણે એનું એજ અહુપદ જાણીને રાતદિવસ ચુકારામાંથી નીકળતા નથી ! ! બધી દુનીયાંજ અહમાં બી છે ! ! આ લખનારો કયાં હશે, એની વાંચનારને શંકા થશે, પણ એ એ એમાંના એમાંજ, નહિ તે લખે શા માટે ? પણ એ વાંચનાર જેવો “ અધિકારી' ! ! ઘણા એવાએ અધિકારી હોય છે કે બ્રહ્મજ્ઞાનપર પણ કારભારીને અધિકારીમાં ગણે ! ! તેને આપણે શું કરી શકવાના છીએ ? વારંવાર લેાકા લાવે છે અરે ! સારી પંડિતિઆ પાધડી અને અંગરેજી મૂછ રાખનારા પણ ઓચરે છે કે ભાઈ ફલાણા દીવાને કલા. ણાના કાવ્યને વખેડયું; ફલાણા આચાર્યે પેાતાને આચાર વખાણે; ફલાણા વિદ્વાને ફલાણાને ધિક્કાર્યો, એ તે ખાટું હોયજ કેમ ? માણસેએ વિવેક કરવાની જરૂર છે કે સત્ય એક જુદી વાત છે, ને વ્યવહાર એક જુદી an a h eritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50