પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૫૬ સુદર્શન ગદ્યાવલિ, વિવેક કરી આભાનામને ઓળખવા રૂપી વિવેક. પછી વિરાગ જોઈએ. વિરાગ એટલે કોઈપણ સ્થિતિ, વ્યક્તિ, ભાવના, કશાઉપર ચાટી ન રહેવાપણું, પણ જે કાલે જે પ્રાપ્ત થાય તેથી સંતોષ પામી, પ્રાપ્ત પ્રવૃત્તિનો નિવાહ કરી, દઢ અવિકૃત વિક્ષેપરહિત રહેવું છે. આ બે વાત સધાયા પછી ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સરાદિ વિકાર ઉદય પામતા નથી, પણ કાંઈકે પામતા હોય તો તે માટે શમ દમ એ બે સાધનથી ઈદ્રિયમાત્રને આંતર અધિષ્ઠાન ઉપર ઠરાવવાની કહેલી છે. એમ થયા પછી ઉપરતિ તિતિક્ષા એ બે ગુણ ઉદય પામે છે. કોઈ અમુક ધર્મ અમુક વૃત્તિ એવા કશાઉપર પ્રીતિ રહેતી નથી, ને સુખ દુ:ખ સર્વનું, દુ:ખ કે ગર્વ પામ્યા વિનાજ સહન થઈ શકે છે. એ પછી શ્રદ્ધા અને સમાધાન છે. આટલા સાધન થાય ત્યારે મુમુક્ષતા એટલે મેક્ષ પામવાને વિચાર કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. તે પ્રાપ્ત થાય ત્યારે શ્રવણમનન નિદિધ્યાસનથી વેદાન્તવિચાર કરતાં પરમસમાધિરૂપ નિર્વિકલ્પમાં વિરમાય છે. પણ આચારે સાધનપૂર્વે કે તે સાથે આહાર વિહારમાં પણ અતિ દઢ નિયમ પાળવા પડે છે. આ બધુ શામાટે કરવું પડે છે ? શું એ પણ નજીવી શાસ્ત્રશુંખલાજ છે ? નહિ. સર્વ થી પહેલાં શરીરસંપત્તિ જોઈએ, તે પછી બુદ્ધિસંપત્તિ જોઈએ, તે પછી નીતિ સંપત્તિ જોઈએ, ને તે પછી આમેન્નતિ જોઈએ. જે પ્રથમની ત્રણ વાત ન હોય તો આત્માન્નતિની ગમે તેટલી વાત એ ત્રણને લાવી શકતી નથી. આજકાલ જે વેદાન્ત પ્રવર્યો છે તે માત્ર શરીરસંપત્તિથીજ આમેજતિ ઉપર કદી પડવારૂપી છે, કવચિત તેમાં બુદ્ધિસંપત્તિ મળેલી હોય છે, પણ શોચનીય છે કે નીતિસિંપત્તિ બહુ થાડી છે. આમાપણ, પોતે દુ:ખી થઈને પણે પારકાને શુભ કરવું, એ ઉત્તમ નીતિ ન સમજાય ત્યાંસુધી તો “કથા સુણી સુણી છુટયા કાન, તેાયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન ” એ દશા રહેવાની, ને અધમાધમ સ્થિતિએ ઉતરાવાનું. ( જુન ૧૮૯૦ ). વણિવૃત્તિ. ( ૧૫ ) ' किंवेदैः स्मृतिभिः पुराणपठनैः शास्त्रेमहाविस्तरेः स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्वैकंभवबन्धदुःखरचनाविध्वंसकालानलं स्वात्मानंदपदप्रवेशकलनं शेषा वणिग्वृत्तयः ॥ બધી વણિત્તિ છે. જે તે પ્રકારે નિમિત્તે તથા વેપાર-ઉદરને માટે અનેકાનેક વિષ ધારણ કરી અનેક નાટક ભજવવાં એવીજ શ્રીમકરાચાર્યે સંસારની–માણસથી તે આચાર્ય, ગુરુ, પંથ, સંપ્રદાય સર્વની-દશા વર્ણવેલી છે. બધી વણિત્તિજ છે એમ સખેદ કહેનાર રાજર્ષિ શ્રી ભતૃહરિએ પણ કદર ઉપદકુ:પૂર્વ પતિ વિશ્વનભ-મહા દુ:ખે પણ પૂરાતી નથી એવી આ જઠરરૂપી કલેડી મહા મહા વિડંબના કરાવે છે–એમ કહીને પેટને માટેજ બધા વેષ છે એજ શ્રી શંકર વાક્યને કાવ્ય રસના ચમત્કાર પૂર્વક અનુમાન Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50