પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૫૮ સુદર્શન ગદ્યાવલિ, લેષ, ઇર્ષો, વિટંબના, પ્રતારણા, ઈત્યાદિ જેથી સંસાર નરકમય થઇ રહ્યો છે તે ભેદભાવનનાં જ ફલ છે. શ્રીમદ્ભગવદ્દગીતા જેવા ગૂઢ શાસ્ત્રના મર્મ પણ એ વાત પ્રત્યક્ષ કરી બતાવવા ७५२४ छ. अनाश्रितः कर्मफलं कार्य कर्म करोति यः स संन्यासीच योगीच न નિક્સિર્જવાિયઃ-કમના ફલને આશ્રય કર્યા વિના એટલે મમત્વમાત્ર તજીને, કાર્ય કર્મ એટલે સ્વાભાવિક વ્યવહારથી પ્રાપ્ત થતું જે કતવ્ય, જે પુણ્ય કરે છે તેજ સંન્યાસી છે, તેજ એગી છે. બાકી અગ્નિ હેત્રાદિ કર્મનો ત્યાગ કરનાર સંન્યાસી છે, કે ક્રિયામાત્રથી અટકીને પડ્યા રહેનાર-કે પારકા ઉપર પોતાના પિષણના આધારે, રાખનાર, આજ કાલના ગુર, આચાયદિ જેવા–તે યોગી છે, એમ લેશ પણ જાણવું નહિ. અભેદને સામાન્ય અર્થ આ પ્રકારે સહજે લક્ષમાં આવે છે. આ અભેદ તેજ મેક્ષ એ નામથી કહેવાય છે. સંસારરૂપી જે ભેદમય બંધ તેથી મક્ષ તે અભેદજ, બીજું કાંઈ હાયજ નહિ. આવા અભેદની દૃષ્ટિએ વેદ, શાસ્ત્ર, ધર્મ, કમ, ઈત્યાદિ વિરતારજાલ ખરેખર વણિકૃત્તિ, વાણી અને વેપાર, રાટલા કમાવાનો માર્ગ કહી શકાય તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કેવલ ભેદમયતામાં બંધાઈ રહેલા અનેક જન્મના સંસ્કારથી છૂટી એકાએક અભેદમાં આવી જવું અતિ કઠિન કાર્ય છે એ વાત સત્ય છે; તેમ એ પણ સત્ય છે કે આવા અભેદને ગમે તેવા અર્થે લઈ વાચિક વેદાન્તિઓ અનેક અનાચારમાં ફસાઈ ઉભયભ્રષ્ટ થતા જાય છે. એટલે શાસ્ત્ર, વેદ, પુરાણુ, ધર્મ, કર્મ, ગુરુ, આચાર્ય, એ સર્વની અપેક્ષા એવી અવ્યવસ્થા થતી અટકાવવા માટે છે ખરી, તથાપિ તે અત્યંત ગૌણ છે, અને કદાપિ પણ કુલરૂપ:થઈ શકે એમ નથીજ નથી. કમ ધર્મ આચાર વિચાર બધું પાલવું જોઈએ, ઉચિત છે, પણ તેને સતત લક્ષ માનસિક વ્યવહાર ઘટાડવા ઉપર હોવો જોઇએ, અને તે વ્યવહાર | નિમ્લ થતાં એ માનસિક વ્યવહારના પેટામાંજ સમાયલાં એ સર્વ કર્મ ધર્મ શાસ્ત્ર ગુરુ આચાર્યાદિ તે પણ અત્યંત નિર્મલ થવાં જોઈએ. - ધર્મને આ પ્રકારના સિદ્ધાન્ત છે, સર્વ શાસ્ત્ર કમ આદિની આ પ્રકારે વ્યવસ્થા છે. છતાં આધુનિક સમયમાં—એટલે કે છેલ્લાં ત્રણસો. વર્ષથી–જે ઉલટા માર્ગ પ્રવર્યો છે તેજ આપણા આયોવતની અત્યંત અધમતાનું મૂલ નિદાન છે એમ માન્યા વિના ગમે તેવા ધમાં. ધને પણ છટકી નથી. સાધી છે અભેદ અને શીખવા, આચર, બતાવ કેવલ ભેદ, એ નીતિ એ ધર્મ, કીએ દીવસે કલ્યાણ કરશે ? એટલે આ સાદો પ્રશ્ન ધર્મની ઝનુનવાળા કમઠાએ; આચાયોને ઈશ્વર કે પરમાત્મા માનનાર દુરાગ્રહીઓએ; પંથ મત ઈત્યાદિમાં બંધાઈ વાડા બાંધનારા અજ્ઞાએ; અવશ્ય પોતપોતાના મનમાં વિચારી જેવા જોઈએ. કોઈ માણસને ઈશ્વર કે બ્રહ્મ કે પરમાત્મા થવાને હક નથી; “અમુક પરમાત્મા છે” એ ઉક્તિજ મિયા છે, કેવલ અજ્ઞાની ઉક્તિ છે. પરમાત્માને અમુકત્વ હોયજ કેમ ? વ્યક્તિભાવેજ જ્યાં મિથ્યા છે ત્યાં અમક વ્યક્તિજ પરમાત્મા, એમ કહી કેમ શકાય ? પરમાત્મા તો સદા અવશ્ય છે.' અચિંત્ય છે, સર્વરૂપ હોઈ અનુભવવિષય હોવા છતાં, અવાલ્મનસગોચર છે એને અમુક્તા અપવી, એને વાણીથી બતાવો, એજ તેના સ્વરૂપની હાનિ છે, તેને કેવલ ન સમજ્યાનું જ લક્ષણ છે. માટેજ વિજ્ઞાતિમવિજ્ઞાનતાં એ ઉપનિષદ્ વાક્ય સત્ય છે. ન જાણનારે જાણ્યું છે. જેમ આવી મૃત જનની પ્રવૃત્તિ કેવલ વણિવૃત્તિ છે, તેમ અનેક રઝળતા સિદ્ધ સંન્યાસી આદિની પ્રવૃત્તિ પણ તેવીજ છે. એવા લોકોમાંના કાઈ માન લઈને ફરે છે, કોઈ પ્રાણાયામની anahitleritage Pol 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50