પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

19. ધર્મ માં, નીતિમાં, કાદયમાં, ગૃહમાં, રાજ્યમાં સર્વત્ર સારા ખેટાનું એકજ ધોરણું “ અભેદમાગમાં પ્રવાસી ” ને માન્ય છે. આજ હેતુથી એમણે નવલકથાના અનુકરણ માટે ડિકન્સ કે થેરે, કે તાજેઈલિએટ જેવા કથાકાને ન લેતાં, લિટનને ગુલાબસિંહ' માટે પસંદ કર્યો. એમને હાથે શેકસપિઅરનું ભાષાન્તર થયું હોત તો એમની કીતિને તેમજ ગુજરાતી સાહિત્યને ઘણો લાભ થાત. પણ એ કામ રા. મણિલાલનો ઉદ્દેશની બહાર હતું, અને તેથી તે એમણે હાથ ન ધયુ. એક ગ્રન્થકાર તરીકે રા. રા, મણિલાલનું મનન કર્યા પછી એમની જાત માટે બહુ લખવું બાકી રહેતું નથી. કેમકે મણિલાલનાં પુરત મણિલાલના અંતરાત્માના આદર્શ જેવાં છે. એ પ્રેમ ભર્યું હૃદય, એ અસ્ત્રાન્ત ઉગ્ર પ્રભાવ વાળી બુદ્ધિ, એ સ્વદેશાભિમાન, એ ઉત્સાહ, અને એ સામર્થ—જે ક્ષણવાર પણ વિસરી શકાતાં નથી—એ રા. મણિલાલનાં પુસ્તકામાં પગલે પગલે પ્રત્યક્ષ થાય છે. ‘ કરવામાં ન કરવું” અને “ન કરવામાં કરવું ? એ સમતાના સૂત્રનો દંભ અનેક વેદાનીઓ કરે છે, છતાં એનો મર્મ સમજી એને યથાર્થ રીતે અાચરનાર આપણામાં એકજ પુરા હતા જે આજ અસ્ત થઈ ગયા! “નિરાશા એજ છે આશા’ એ જેના હુલ્યના ક્ષણિક ઉભરો ન હતો, અને જે નિરાશાના અસંખ્ય માધી વીંટાએલો છતાં પણ આશાના ખડક ઉપર દૃઢ નિશ્ચયથી તંભી રહી, “ કહીં લાખ નિરાશામાં અમર આશા છુપાઈ છે ’ એમ ઉન્નત પ્રયાણને અનુલ સ્વરે ગાતો, એ જ્ઞાનવીર હવે નથી ! પ્રીતિ પ્રેમ વ૬ યૂ જય યે વાણી ! ભય પ્રમ થકી પવન આભ પાણી; શીતલ પ્રાણ સાય આપતા સમીર સુરજ ચંદ્ર તણો પ્રેમ છે ગભીર.” એ જેના ધ્વનના આદ્ય ઉદ્ગાર હતો, મળે પણ જે પ્રેમ પદારયું પારખે તેને લાધે અભેદનું રાજ’ ‘આ જામયુ ઈચ્છમાં ખુબી ભરી કહી’ કહી જપીને પ્રેમ માંથી જગાડયું મે શું આ આજે ' ઇત્યાદિ ગાઈ રહ્યા હતા તેના અન્ત સમયે પણ ક & પ્રેમ થીજ ભરપૂર હતા. - “હજાર એલિયા મુર્શિદ ગયા માથક માં દુલી ન કુલ્યા તે મુવા એવી કલામો સખ્ત ગાઈ છે. ” - એ આ { પ્રેમ —મય વિતના છેલ્લા શબ્દો થઈ પડ્યા ! - મણિલાલની કેળવણી, અને એ કેળવણીની એમના ગ્રન્થકાર તરીકેના સ્વરૂપ ઉપર થએલી અસર. સદગૃહસ્થા, જે મહાન આત્માની જયન્તી’ નિમિત્તે આજ આપણે અત્રે એકઠા થયા છીએ એના Gandhi Heritage Portal