પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 તત્વમસિ. કારણ કે અધિકારભેદ ન માનતા હોય, અધિકાર ઉપજાવવા ન ઇચ્છતા હોય, તો તે “પતાનું” સત્ય સમજાવવાનો પ્રયાસજ શું કરવા કરે ? આવી રીતે અધિકારભેદ તો” “ જ્ઞાનસુધા” ને બલાત્કારે પણ માનવજ પડે; આખા જગતને માનવો પડે. એ ભેદ છે ત્યારેજ જ્ઞાનની વૃદ્ધિ, ચારિત્રનો વિકાસ અને મનુષ્યના આભાને પૂર્ણ ત્વની પ્રાપ્તિ, એ સર્વને અવકાશ થઈ શકે છે. અધિકાર એ આવા ભેદનેજ બીજો શબ્દ છે, અને અધિકારની વૃદ્ધિ થતે થતે માણસ મેક્ષ ( પછી તે ગમે તે વેદાન્તના માક્ષ કે પ્રાર્થનાસમાજને મોક્ષ તેની તકરાર નથી ) પર્યત પહોંચી શકે છે. અધિકાર ન માનતાં તો શાસ્ત્રમાત્ર વ્યર્થ થાય અને પ્રવૃત્તિજ અટકી પડે; અનંત ભેદમય વિશ્વમાં જે ભેદરહિત સત્ય છે તેજ હાથ ન આવતાં માણસ અતિશય દુ:ખી અને કલેષ ભર્યું જીવન જીવવા કરતાં મરવું વધારે પસંદ કરે. પણ “ જ્ઞાનસુધા ” એ અધિકારને તે માને છે, માત્ર પરધર્મરૂપે માનેલા વેદાન્ત અને સુદર્શનકાર ઉપર આક્ષેપ કરતી વખતે અધિકારની નિંદા કરીને સત્ય એકજ હોઈ શકે એવું જે સુદર્શનકારનું કહેવું તેના ઉપર વિરોધાભાસ નાખવાની તજવીજ કરવા જાય છે. પણ અધિકાર તો હોવીજ જોઈએ એ જેમ સુદર્શનકાર માને છે તેમ જ્ઞાનસુધા પણ માને છે; હવે વિવાદમાત્ર એ રહ્યો કે “ સત્ય એકજ હોઈ શકે ” તે સત્ય કયું ? અમે આગળ કહી આવ્યા છીએ કે જ્ઞાનસુધા અને સુદર્શનકાર બને છે * પેતાની બુદ્ધિને ” લાગે તે સત્ય એમ કહે તે બન્ને ખાટા હોઈ શકે અથવા થોડા થોડા સાચા હોઈ શકે; સત્યને નિર્ણય કરવાને એ બન્ને જણ શાને પ્રમાણ માને છે તેનીજ વાર મુખ્ય અને પ્રથમ છે, “ જ્ઞાનસુધા, ” “ પોતાની બુદ્ધિ ” ને પ્રમાણ માને છે, “ સુદર્શન ”. શાસ્ત્ર અને યુક્તિને પ્રમાણ માને છે. શાસ્ત્ર અને યુક્તિથી સિદ્ધ થતી વાત તેમજ કેવલ બુદ્ધિથી સિદ્ધ થતી વાત “ અનુભવ ” માં ન આવે તે માત્ર ગાંધર્વનગરજ છે એ તો ઉભય પક્ષને માન્ય છે, એટલે હું અનુભવ” એ ત્રીજું પ્રમાણ અમે ગણાવતા નથી. « અધિકાર ” અને “સ્વધર્મ પરધમ ” ની વ્યર્થ વાજાલ વિસ્તારવાના પ્રયાસ મૂકી, Wધર્મે નિધનંગ્રેજ: ઈત્યાદિ વચનના વૃકલ્પિત અર્થોની રચના મૂકી, જે સત્યને જ્ઞાનસુધા સમાન્ય કરાવવા ઇચ્છતા હોય તે સત્યનું નિરૂપણ પિતાનાં પ્રમાણુનુસાર કરે અને અમે અમારા પ્રમાણાનુસાર કરેલા સત્યનિરૂપણનું ખંડન કરે તે વિવાદનો સહજે અંત આવી શકે, બાકી હિંદુધર્મ સનાતાન છે કે નથી એ આદિ જે વાતાના અનેક વાર અમે ઉત્તર આપ્યા છે તેની તે પુનઃ પુનઃ કહ્યાં કરવી એથી “ સત્યનિર્ણય ” બનવાનો નથી, « જ્ઞાનસુધા ” ” “ પાતાનું” ” સત્ય વધારે સ્પષ્ટ થઈ શકતું' હોય તો ભલે, (સપ્ટેમ્બર ૧૮૮૬) તત્ત્વમસિ. (૨૨) છાંદીપનિષદૂમાં આવી ઇતિહાસ છે. આણેય શ્વેતકેતુ પિતાની આજ્ઞાથી બારવણી બ્રહ્મચર્ય વસી મહાવિદ્ધાન થઈ પિતાને પંડિત માનતા થયા. અભિમાનપૂર્ણ અને ઉદ્ધત થઈ સમાવતન પામ્યા. તેને, વિદ્યાથી વિનીતને સ્થાને ઉદ્ધત થયેલે જોઇ, પિતાએ પ્રશ્ન કર્યું તે anan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50