પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૮૮ સુદર્શન ગદ્યાવલિ, આદેશ તારા જાણવામાં છે ? જેથી અશ્રુતનું શ્રવણ થાય, અદષ્ટનું દર્શન થાય, અમતનું મનન થાય ?? શ્વેતકેતુ તે દુષ્ટના દર્શનની, શ્રતના શ્રવણની વિદ્યાજ ભણ્યા હતા, ઇલિયાથી જેના સંસર્ગ ન થાય, મનથી જેનું ગ્રહણ ન થાય, તેવા કોઈ પ્રદેશને સમજતા ન હતા. વિજ્ઞાન અને તર્કથી કોઈ પણ વાત અગમ્ય છે, અથવા વિજ્ઞાન અને તર્ક જેટલું" સિદ્ધ કરી શક્યા છે તે કરતાં અન્ય જ્ઞાનનો અવકાશ છે, એમ તે માનતા નહતો. છતાં વર્તમાન સમયના પદાર્થવિજ્ઞાનથી પ્રમત્ત અને તર્ક માત્રની જાલમાં સંતુષ્ટ શ્રેતાના જેવો અશ્રદ્ધાવાન ન હતા. પિતા કહેનાર ત્યાં અશ્રદ્ધા સંભવેજ નહિ. પિતાના વચનનું “અદષ્ટ તે કેમ દેખાય !”. એવું અભિમાન અને ઉપહાસગર્ભિત ઉત્તર ન નીકળતાં એજ ઉત્તર નીકળ્યું. ‘ભગવન એ આદેશ કર્યો છે? પિતાએ તે એનું નામજ “આદેશ, કહેલું છે, એક આજ્ઞામાત્ર, વચનમાત્ર, શબ્દમાત્ર કહેવાનો છે એમ જણાવી દીધેલું છે. પુત્રને વિદ્યાથી સ્તબ્ધ જોતાં, તેનામાં વિદ્યાની પારનું જ્ઞાન આવ્યું છે કે નહિ, આવ્યું હશે તે તુરત ‘આદેશ’ એ શબ્દનું રહસ્ય સમજી સામે તેવાજ અનુભવસૂચક શબ્દ ઉચારો, એવા આશયથી પિતાનું પ્રશ્ન છે. બ્રહ્મજ્ઞાન કોઈ વસ્તુ, પદાર્થ કે ચિન્હ નથી, વચનમાત્રથીજ, શબ્દમાત્રથીજ, સૂચન કરાય તેવું છે, એટલે પ્રતિવચન કેવું આવે છે તે જોવાજ પિતાનું પ્રશ્ન છે. આમ હોવાથી, પુત્રને, અતિશય સ્તબ્ધ છતાં પણુ, “ ભગવદ્ ? એ આદેશ કેવા છે ? ” એવા અતિ વિનીત નમ્રભાવથી, અજ્ઞાનને સ્વીકાર કરી જ્ઞાનને પ્રાર્થતે જોઈ પિતા થોડાંક દૃષ્ટાંતથીજ પુત્રને બેધ કરે છે. જેમ મૃત્તિકાને સાક્ષાત્કાર થયો કે મૃત્તિકાનાં જે જે નામરૂપ છે તેને પણ થયેજ, એમ એકજ્ઞાનથી સર્વજ્ઞાનનો એ આદેશ છે. એવાંજ સુવર્ણ, લોહ, આદિ દષ્ટાન્તથી પણ ચેતાવે છે. એટલાથી શિષ્યને બાધ થતા નથી, બહુ બહુ ભેદમય નાનાત્વની જાલરૂપે વિસ્તરેલાં, શાસ્ત્રને તેને પરિચય અને વિશ્વાસ છે; તેથી તેવાજ નાનાવરૂપ વાગ્વિસ્તાર કરી સૃષ્ટિના ક્રમ કહે છે, અને તનું એક એકમાં વિલય થવું સમજાવતે સમજાવતે નાનાવને એકત્વમાં વિલેપ કરવાનું, નાનાવને અને 'ધ્યારોપ કરી એકવે તેને અપવાદ કરવાનું, શીખવે છે. પૃથ્વીથી અપુ, અપથી તેજ, તેજથી સત, એમ મૂલ શોધતે શાધતે સન્માત્રમાં સવ નાનાત્વને એકત્ર કરી આપે છે, અને એમ નાના–માત્રથી વિમુક્ત છતાં સર્વ નાનાત્વનું નિવહક જે સત્ તેનું ભાન કરાવે છે. મન, વાણી, ઈદ્રિય તેના જે જે નિયમે છે, તેનાં જે જે શાસ્ત્ર છે, તેનાં જે જે સત્ય છે, તેમાંનું એ સત કાંઇએ નથી, એ બધાંમાં જે સ્થૂલતા આપી ને વસ્તુ વિચારાદિ દર્શાવાય છે તે ! તે સ્થૂલતાને અપવાદ કરતાં જે અવશેષ રહે તે રૂપે એ સત મન, વાણી ઇદ્રિય અને તેનાં કાય એ સર્જે છે. આ અભેદ જણાવવા સમષ્ટિગત અભેદ દશવી, વ્યષ્ટિગત અભેદ દર્શાવે છે. ને પુરુષ જે વ્યષ્ટિચેતન્ય તેની વાણીના મનમાં, મનને પ્રાણમાં, પ્રાણા :તેજમાં, તેજનો પરદેવતામાં વિલય દર્શાવે છે. અને છેવટ વ્યષ્ટિ સમટિના અભેદ અનુભવવા, આ વ્યષ્ટિરૂપ સત છે, એમ કહેતાં વેતકેતુને પ્રત્યક્ષ કરાવી દે છે કે એ જે મનાવાગતીત સત તેજ તું છેઃ તરવમલ. - જેને ઈકિયા સ્પર્શી શકતી નથી, મન ગૃહી શકતું નથી, જે, કાઈ પદાર્થ કે કલ્પના નથી, જેને ગણાવી, હીસાબ કરાવી, ટાળેા મેળવી, વ્યવહારના પ્રત્યક્ષને નિયમે પ્રત્યક્ષ કરાવી શકાતું નથી, એવું જે સર્વ છતાં કાંઈ નથી, વિધવાળ ભાસત સતે અભેદમય છે. તેને મહાત્માઓ શિષ્યને કયા પ્રકારથી સમજાવે ? કોઈ ક્રિયા કે ક૯પના પણ આસ્થાને ઉોગની ah antleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50