પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સત્યકામ જાબાલ, - ૧૯૩ બ્રહ્મના પાદ છે. એને યથાર્થ જાણી જે ચતુષ્કલ એવા આયતનવાન બ્રહ્મના પાદરે ઉપાસે તે આ લોકમાં આયતનવાનું થાય, આયતનવાન લેકને પ્રાપ્ત કરે. પછી સત્યકામ આચાર્યના નિવાસને પ્રાપ્ત થયા. આચાર્યે કહ્યું “સત્યકામ !' ભગવદ્ ! ” “ બ્રહ્મજ્ઞાની જેવો તું ભાસે છે, તને કોણે અનુશાસન કર્યું ? ” મનુષ્ય કરતાં અન્ય; માટે ભગવાનજ મને હવે ઉપદેશ આપે. ભગવાન જેવા પાસેથી મેં શ્રવણ કર્યું છે કે આચાર્યથીજ પ્રાપ્ત કરેલી વિદ્યા સાધુતા આપે છે.” તેં જે જાણ્યું છે તે કરતાં કાંઇ શેષ રહ્યું નથી.' - આ પ્રકારે બ્રહ્મજ્ઞાનથી કૃતાર્થ થયેલે સત્યકામ આચાર્યને વંદન કરી પોતાને સ્થાને ગયા. “ સત્યકામ’–સત્યની જેને કામના, ઈચ્છા થઈ છે તે સત્યકામ પોતાના પિતાને જાણતા નથી. જ્ઞાનાભિમુખ અધિકારી અનેક જન્મના સંસ્કારથી મુક્ત થઈ, છેવટના જ્ઞાનપ્રાપ્તિસમીપના સંસ્કારને અનુભવે છે, ત્યારે તેને પૂર્વનાં કર્મ રૂપ પિતા નથીજ હતા, તેને અમુક પિતૃપરંપરાનું સ્મરણ નથીજ હતું. પિતા વિના કેવલ માતાનેજ, જ્ઞાનબુદ્ધિનેજ એાળખતા સત્યકામ ગુરુ સમીપ જાય છે. ગુરુ તેને બ્રાહ્મણરૂપે, તેની સત્ય વાણીથી, ઓળખે છે, અને સા ગાય હજાર થાય ત્યાં સુધી સાચવવા સાંપે છે, સૈ ગાય સહસ્ત્ર થાય એટલે કે જ્ઞાનાભિમુખ અધિકારીની જ્ઞાનેાિ સંપૂર્ણ રીતે સ્થૂલાતિરિક્ત ભાવનાના પ્રદેશનો અનુભવ કરવા જેટલી પુષ્ટ, તીવ્ર અને સમર્થ, થાય ત્યાં સુધી ગુરુ, સત્યકામને ગાયનું પાલન કરવાનું, પોતાની શક્તિને એકાગ્રભાવનાથી અધિક કેળવવાનું કહે છે. જ્ઞાનેન્દ્રિય પુષ્ટ થાય છે ત્યારે તીવ્ર થયેલી બુદ્ધિ જેને આખ્યાનમાં ઋષભ-આખલે-કહી છે, તે આવીને સર્વ શક્તિઓ પુષ્ટ થયાની, સે ગાય સહસ્ત્ર થયાની ખબર આપે છે. તેનીજ સાથે, એ બુદ્ધિ તેને જેવું એકાકાર અભેદનું ગ્રહણ થાય છે તેવું કરાવે છે અને કહે છે કે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર એ ચારે બ્રહ્મની એક એક કલા છે, એટલે એક એક અંશ છે, ત્યારે અંશ થઈને બ્રહ્મને એક પાદ, નામ એક ચતુથાશ, થાય છે. દેશ અને કાલના પરિચ્છેદ વિના બુદ્ધિ કાઈ પણ પદાર્થને ગ્રહી શકતી નથી એ વાત સુપ્રસિદ્ધ છે એટલે ગ્રહણ અથવા જેને સામાન્ય રીતે આપણે જ્ઞાન કહીએ છીએ, તે જ્ઞાનમાત્રમાં જે સ્થૂલતા કે નાનાવ છે, તેની પાર જે સૂક્ષ્મ ભાવરૂપ અને નાનાવરહિત, દેશ અથવાદિક છે, તેને એકાકાર બ્રહ્મભૂમિકાના એક પાદરૂપે બુદ્ધિ કહી બતાવે છે. નાનાત્વથી છટી દિકની જે એકતા અને વિશાલતા છે, તેટલી એકતા અને વિશાલતા, જેના હૃદયને થાય, તે બ્રહ્મના ચતુથાંશને અનુભવ કરી શકે એ નિઃસંશય છે. તે પ્રકાશવાન લાકને પ્રાપ્ત કરે છે. સ્થૂલ પરિચ્છેદ પાર મનુષ્યને તેની બુદ્ધિ ઉપાડી જાય છે, પણ તેથી અધિક જે અનુભવની ભૂમિકા છે ત્યાં તેનાથી જઈ શકાતું નથી, માટેજ અગ્નિ તને બીજો પાદ કહેશે એમ કહીને ઋષભ વિરમે છે. સત્યકામ આટલું સમજી તુરતજ ગુરુ પાસે જવા નીકળે છે, પણ જ્યાં સાયંકાલ થાય છે ત્યાં થોભે છે, પોતાના સામર્થ્યને અધિક સંસ્કાર - પવાને અર્થે કોઈ કાઈ જન્માંતર કરવા પડે તે કરે છે; અને સ્થલ તથા સૂમથી વ્યતિરિક્ત જે ભાવનાની ભૂમિકા તેની સાથે સંબંધ કરાવનાર જે અમિ-આધ્યાત્મિક જ્ઞાનાગ્નિ-તેનું પાલન કરે છે, તેને ઉપાસે છે. ઋષભરૂપ સ્થૂલ ઝોન અથવા બુદ્ધિ આ સ્થાને અધિક અનુભવ આપી an diheritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50