પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 ઇંદ્ર અને વિરોચન, ૧૫ ને કહે છે કે તુ' બ્રહ્મજ્ઞાની જે ભાસે છે. સત્યકામ કહે છે કે મને મનુષ્ય વિના અન્ય એવા આચાર્યોએ ઉપદેશ કર્યા છે માટે આપ ઉપદેશ કરી મને કૃતાર્થ કરે. ગુરુ કહે છે કે હવે ઉપદેશ કશે પણ શેષ નથી. | ઉપનિષદમાં બ્રહ્મજ્ઞાન જેવા ભવ્ય અને મેક્ષપ્રદ વિષયનું આવી સાદી અને ક૯૫નાને જાગ્રત કરી તે દ્વારા સાક્ષાત્કારપતને બાધ આપનારી વાતોએથી કથન કરેલું છે. પાછળના સમયના વેદાન્તીઓએ અવછેદ્યાવચ્છેદક અને બટાકાશ મહાકાશની જે તક જાલે રચી છે તે કેટલી કિલન્ટ, બુદ્ધિનો બ્રશ કરનારી, અનેક બકવાદમાત્રથીજ વેદાન્તી બનાવવાના સરલ માગ કરી આપનારી છે, તે આ ઉપરથી સહજે જણાઈ આવશે. તર્ક અને બુદ્ધિ કરતાં ક૯૫ના અને પ્રતિભા આપણને બ્રહ્મજ્ઞાનને અનુભવ સત્વર કરાવી શકે એમ છે. એક બીજી વાત પણુ આ આખ્યાયિકામાંથી સ્પષ્ટ થાય છે. સત્યકામને ગુરુએ કેટલું જ્ઞાન આપ્યું એ સહેજે જણાય એમ છે. પોતે પોતાની શક્તિથી અધિકારી અનેક સૂચનાઓના તત્ત્વનું ગ્રહણ કરી અનુભવ ન પામે ત્યાં સુધી ગુરુકૃપા કે ગુરસેવા નિષ્કલજ છે. ( જુલાઈ ૧૮૯૭ ) ઇંદ્ધિ અને વિરોચન. en (૨૪) જે આમા પાપરહિત, જરારહિત, મૃત્યુરહિત, શંકરહિત, ક્ષધાતૃષારહિત, સત્યકામ, સત્યસંકલ્પ, છે તેની અન્વેષણ કરવી, તેની વિશેષ જિજ્ઞાસા કરવી; જે આ આભાને જાણીને અનુભવે તે સર્વલકને પ્રાપ્ત કરે છે, સર્વ કામને પૂર્ણ કરે છે; ”—આ પ્રમાણે પ્રજાપતિ બાલ્યા. એ વચન દેવ અને અસુર ઉભયે, પરં પરાથી આવતું સાંભળ્યું અને વિચાર કરી બાલ્યા: “ તે આતમાને ઈચ્છીએ છીએ કે જેને પ્રાપ્ત કરવાથી સર્વલેાક પ્રાપ્ત થાય, સર્વકામ પૂર્ણ થાય.” આવો વિચાર કરીને દેવામાંથી ઈંદ્ર અને અસુરેમાંથી વિરેચન બે નીકળ્યા. તે ઉભયે પરસ્પર વિવાદ ત્યજી શાન્તભાવે સમિતપાણિ થઈ, પ્રજાપતિ સમીપે આવ્યા. ત્યાં તે બત્રીશ વર્ષ બ્રહ્મચર્ય પાલીને રહ્યા, ત્યારે પ્રજાપતિએ કહ્યું, “ શી ઇચ્છાથી અત્ર વસે છે ?” 2 “ જે આભા પાપરહિત, જરારહિત, મૃત્યુરહિત, શંકરહિત, ક્ષુધાતુષારહિત, સત્યકામ, સત્યસંકલ્પ, છે તેની અન્વેષણા કરવી, તેની વિશેષ જિજ્ઞાસા કરવી; જે આ આત્માને જાણીને અનુભવે તે સર્વ લોકને પ્રાપ્ત કરે છે, સર્વકામને પૂર્ણ કરે છે:-આવું ભગવાનનું' વચન કહેવાય છે, તે માટે તે આત્માની ઈચ્છા કરતા અત્ર વસીએ છીએ.” પ્રજાપતિએ તેમને કહ્યું “ અક્ષિમાં જે પુરુષ દેખાય છે તે આત્મા, એ અમૃત, અભય, એ બ્રહ્મ. - ૧ ત્યારે ભગવાન ! જલમાં જે આ દેખાય છે, આદર્શમાં જે આ દશૉય છે, તેમાંના એ કીયે ? ” Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50