પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 આદિકારણ, ૨૦૫ કલ્પના કરે છે કે અનુભવ ઉપજાવવાને જે દૈતની અપેક્ષા તેમાં અનુભવ આપનાર અને લેનાર ઉભયે અથવા અનુભવ આપનાર એક પણ ઇચ્છાશક્તિવાળા પુસ્થવિશેષ કાઈક સર્વેશક્તિ, સર્વજ્ઞ, હોવા જોઈએ, અને તે અનુભવ લેનારથી ભિન્ન હોવો જોઈએ. આવી પામરક૯૫નાને પણ પુરાણોમાં તેવા અધિકારીઓને અર્થે વિશ્વાદિ દેવતા અને તેમનાં ગેલેક, વૈકુંઠ, અક્ષરધામાદિની કલ્પનાથી અનુમોદન અપાયેલું છે, પણ તે તથ્ય નથી; છતાં એક ક્રમમાર્ગરૂપે નિરુપયેગી પણ નથી. જે સ્વભાવ છે તેમાં ઈરછાનું પ્રયોજન નથી, જેની જે સ્વાભાવિક કૃતિ છે તે અનિચ્છાએજ થયાં જાય છે. એક આપણા શરીરમાં પણ જે સાહજિક ધર્મ છે તે ઇચ્છાની બહારજ થયાં કરે છે. અને જે સત છે તે પુરુષજ હોય ને ઇચ્છાયુક્ત હોય તે પોતાની' સૃષ્ટિને અનુભવરૂપ અનુગ્રહ કરી શકે એમ કહેવા કરતાં સતનો સ્વભાવજ નિહું. તુક અનુભવરૂપ અનુગ્રહમય છે એમ કહેવું વધારે સયુક્તિક અને ભક્તિભાવવાળું લાગે છે. એવા આદિકારણમાં કઈ ઐશ્વર્ય હોય તો તે પણ તેના નિર્દેતુક અનુગ્રહમય સ્વભાવમાં છે, તેની ઇચ્છાને સંકોચવિકાસ થઈ તેની ન્યુનાધિક પ્રવૃત્તિ સૃષ્ટિપ્રતિ થાય તેમાં નથી. વળી પુરુષધર્મવાળું આદિકારણ અનુગ્રહ કરી અનુગ્રહીતને સ્વસમીપ લાવે એમાં પણ તેનું ઐશ્વર્ય કે નિહેતુક અનુગ્રહસ્વભાવ નથી, જે નિહેતુક અનુગ્રહમય ઐશ્વર્યા છે તે પોતાને સ્પર્શમાત્ર થનારને પણ પાતામાંજ લેઈ લે છે, પોતે અને તે એ ભેદકલ્પનાજ ત્યાં ઘટતી નથી. સામાન્ય માનુષીપ્રેમમાં તેમ અનુભવાય છે તે દિવ્ય ઐશ્વર્યમાં તેથી વિરુદ્ધ સંભવેજ નહિ. સત એ કોઈ વ્યતિરિક્ત પદાર્થ નથી, તેમ જડ નથી; એ તે કેવલ ચૈતન્યમય, જ્ઞાન છે, અદંતમાં જડ એવું કશું છેજ નહિ; એટલે ઈચ્છાદિગુણવિશિષ્ટ પુરુથવિશેષની તટસ્થેશ્વરરૂપે કલ્પનાને એ શાસ્ત્રમાં અવકાશજ નથી. અને અત્ર બતાવ્યા પ્રમાણે ઈચ્છા કે પુરૂવિશેષની આવશ્યકતા પણ નથી; સતસ્વભાવજ સર્વ માટે યથાયોગ્ય ઉપપન્ન છે. એમ કહો કે ઈચ્છાપૂ. વક પ્રવર્તતા પુરુષરૂપ ઇશ્વર વિના પાપપુણ્યવ્યવસ્થા ઘટશે નહિ તે પણ ભ્રમ છે. પાપ પુણ્ય એવી વસ્તુગત્યા કઈ વિભાગજ નથી, બધું એકરસ આનંદમય છે, તેમાં જે વ્યક્તિને અજ્ઞાનવિલાસે કરી ભેદભ્રમ ભાસે છે તેને પાપપુણ્યક૫નામાત્ર થાય છે; તેવી વસ્તુગતિ નથી કે કોઈએ તેને અનાદિ કાલથી સ્થાપવાની અને સાચવવાની અપેક્ષા હોય. એતાવતા સ્વર્ગનરકાદિક૯૫ના, તે તે સ્વર્ગનરકાદિના અભિમાની દેવ દેવતા કે જીવાદિની કલ્પના, અને તે સર્વને ઉપરિ કોઈ પુરુષવિરોષ તટસ્થેશ્વર એ કલ્પના, એ બધું તે તે વ્યક્તિને અદ્વૈતાનુભવની ન્યુનતાને લીધે અંતઃકરણમાં અવશિષ્ટ રહેલા અજ્ઞાનસંસ્કારનું જ દુવિલસિત છે; વસ્તુગતિ નથી. એક ક્રમ માર્ગરૂપે ઉપયોગી છે, પણ તથ્ય નથી. ધર્મમાર્ગનો ત્યાગ કરી કેવલ ભૈતિક પદાર્થવિજ્ઞાનને આલંબી કાર્યકારણની પરંપરાને આધારે * અજ્ઞાત ' એવા આદિ કારણમાં પરિતોષ માનનારા જડવાદી અથવા નાસ્તિક પણ અનંત કારણુપરંપરાની કલ્પનાઓને નામરૂપાત્મક વિસ્તાર કર્યા છતાં અતસંમત અજ્ઞાનનેજ આદિકારણ માને છે એટલે તેમના વિષે બહુ વક્તવ્ય નથી. ત્યારે અજ્ઞાન એ આદિકારણ છે અને અનુભવ એ તેનું પ્રયોજન અને લ છે. કોઈને એમ કહેવું ચે કે ઈશ્વરનો પ્રેમ ઉભરાઈ જાય છે ને સૃષ્ટિરૂપે વિસ્તરે છે ને એ પ્રેમનું જ્ઞાનપૂર્વક ગ્રહણ કરનાર તે ઈશ્વરના પ્રસાદનાં અધિકારી થઈ સામીપ્યમુક્તિનાં પાત્ર થાય છે તો તેને સમાસ પણ અજ્ઞાન અને અનુભવ એ એ સીમાની વચમાં થઈ જશો. એ અને એવી કોઈ પણ કુ૯૫નાને સમાસ એ બે સીમામાં de Porta andhi Ho 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50