પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આગ્રહ સક્ત લેવરાવવા તરફ જારી હતા ને તેમની મહેનત પણ કમ ન હતી. જે થાય તે ખરું કહીને ઝંપલાવ્યું અને કાચે પાયે સંસ્કૃત જ લીધું. પરિણામે ૧,૮૭૫ ની મેટિયુલેશન પરીક્ષામાં-આગળ જતાં યુરોપ અમેરિકા સુધી પ્રસિદ્ધ થનાર સંસ્કૃતનો - ફેસર–સંસ્કૃતમાં નાપાસ થયો, ! બીજે વર્ષે ગીમી અને બલરામ અને માસ્તરો બદલાઈ ગયા. પણ ગીમી માસ્તરે સ્વાશ્રયનું તત્ત્વ સારૂં સમજાવ્યું હતું, અને તે મુજબ મણિલાલ ખૂબ વાંચીને અને નિયમિતપણે કામ કરીને જ મિત્રો સાથે રમત ગમતમાં પડતા. ‘સ્વસુધારક ' વિરતાર પામી, “ સાઠોદરા જ્ઞાતિ શુભેચ્છક સભા ' બની હતી. અને એને માટે મકાન લેવાયું તથા બેસવાનો સામાન ભેગા કરવામાં આવ્યું. પણ તેમાં થએલા ઠરાવો આવા કે—સવે એ સંધ્યા ભણવી, કોઈએ પરનાતીનું જમવું નહિ, નાતમાં સ્ત્રીઓ અને પુષા માટે પીરસનારા જુદા જુદા રાખવા ! આગળ જતાં સભાએ જ્ઞાતિબંધુઓને ભેગા કરી કન્યાવિક્રય ન કરવા માટે તથા મરણક્રિયામાં જમવા ન જવા માટે વિનંતી કરી પણ એ સંબન્ધી સર્વ પ્રયાસ નકામે ગયો. માબાપના આગ્રહથી “પ્રાર્થના સમાજ' બંધ કરવી પડી, પણ એમાં જે મુખ્ય રસ કવિતા કરવાનો અને ગાવાને તે કાયમ રહ્યો અને ૧૮૭૬ માં મણિલાલે ૮ શિક્ષાશતક ” નામે એક નાની ચોપડી બહાર પાડી; અને પ્રેમી મિત્રે તે આળાશંકરને અર્પણ કરી. મણિલાલમાં પાતામાં આ સભાના સમયથી કેટલાંક પ્રાચીન આસ્તિકતાનાં બીજ રોપાયાંઃ ત્રિકાળસધ્યા કરવા માંડી; પ્રાતઃકાઆસ્તિકતાનાં બીજ, ળમાં 'ડા પાણીથી તારારનાન કરી પ્રાતઃસયા કરી ગાયત્રી પી શિવપૂજન કરવા માંડયું. આમ કરવામાં એમના પિતાના આગ્રહ તથા બલરામ માસ્તરની રીતભાત એ બાહ્ય કારણ હતાં. ૧૮૭૬ ના આરંભમાં, એક વાર નાપાસ થઈ ફરી મેટ્રિક્યુલેશનનો અભ્યાસ શરૂ કર્યો. સંસ્કૃતમાં નાપાસ થયા છતાં, એ જ વિષયમાં પાસ થવું એવા દૃઢ આગ્રહપૂર્વક લધુકૈમુદી તથા અમરકેશ રાતમાં બે ત્રણ વાગે ઉઠી ગાખવા માંડ્યાં–વર્ષ આખરે એ શ્રમના બદલે મળ્યા, અને મણિલાલ મેટિ યુલેશનમાં પાસ ઉતર્યા. પાસ થયા પછી શું કરવું એ મોટો સવાલ થઈ પડશે. ઘરમાં કોઈને વધારે કેળ e વણી લેવાના ફળનું જ્ઞાન ન હતું. મણિલાલને પણ ભણવાના શેખ ઉપરાંત વિશેષ સમજણ ન હતી. અધુરામાં પૂરું એમની નાતના એક છોકરો મુંબઈ ભણવા રહેલા ને તરત જ મરી ગએલા એવે ગામ માબાપ મોકલે પણ કેમ ? તે વેળા મુંબઈના અવરજવર–ઉત્તર ગુજરાતમાં ખાસ કરી-હાલ જે છૂટ યુએલા ન હતા. માબાપે ખર્ચની હકીકત બતાવવા માંડી. અને નાતના કોઈ મોટા નોકરીઆતને ત્યાં સોપી પરિણામે દસ પંદરની નોકરી મળે તે માટે પેરવી શરૂ થઈ. એવામાં સુભાગ્યે ગુજ્મેંન્ટ ગેઝેટમાં, પાસ થએલા ઉમેદવારોના નામ આવ્યાં. એમાં આખી યુનિવર્સિટિમાં મણિલાલનો નબર બીજો હતા, અને એમાં દર માસે રૂ. ૨૦ ) ની કહાનદાસ મંછારામ રશિપ એમને મળ્યાની વાત લખેલી હતી. આ સ્વૈલરશિપ એક વર્ષ ચાલવાની હતી. અને પૃને એન્જિનીયરીંગ કૅલેજમાં દાખલ થાય તો મળે એવી શરત હતી. ગણિત ઉપર અણગમે એટલે એન્જિનીયરીંગના અવયાસ દુર્ધટ હતા Gandhi Heritage Porta