પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૨૦ સુદર્શન ગઘાવલિ, e બુટ મોજાં ને સાડીઓ પહેરી પંખા ઉરાડતાં બેસી રહેવાથી શરીરનું રક્ષણ થતું નથી શરીરને જરા કસવું જોઈએ, તથા ઘરનાં નાનાં મોટાં બને તે કામમાં ભાગ લેવા જોઈએ તેમજ બા ભૂ પા ની ચોપડીઓ વાંચી ચાવી ચાવીને વાતો કરવાથી તથા સાસુ નણંદ સાથે સુધારાને ડાળ ઘાલી લડાઈઓ કરવાથી કે જુઠા જુઠા મીઠા બેલથી ચીઠીઓ લખવાથી કાંઈ પતિ વશ થઈને ઘરસંસાર શુભ રીતે ચાલતા નથી. ખરો ધમ એ પતિ ભક્તિ જાણી તેનાં સંબંધીને પોતાનાં સંબંધી સમજી માહાટે મને અને પ્રેમ નિષ્ઠાથી સર્વ સાથે વર્તવામાં કલ્યાણ છે અને તેજ તારે તે પ્રથમથી ભણવાનું છે. ઇતિહાસના બે પાઠ આછા ગેખાશે અથવા ત્રિરાશી કે અપૂર્ણાંક મોડાં સમજાશે તે હરત નથી. પણ જે સત્તિ તારામાં જોઈએ છીએ તથા રાંધવું, સંભાલવું, વગેરે જે ઘર કામમાં તારી કુશલતાની જરૂર છે તે મોડી આવશે તે ક્ષણ પણ ચાલવાનું નથી. e આ રીતે શરીર સંબંધી વ્યવસ્થા થઈ રહ્યા પછી સંસારમાં મુખ્ય કમ લગ્ન સંબંધી બને છે, તે પ્રસંગમાં પણ કેટલી બુદ્ધિ અને વિચાર વાપરવી પડે છે એ જેમને વગર વિચા રનાં ફલ:અનુભવાતાં હશે તેમનાથી અજાણ્યું નહિ હોય. એ મહા વિકટ કર્મમાં પાર પડ્યા પછી ઉભયના પ્રેમરૂપ જે આનંદમૂર્તાિ–બાલક-પેદા થાય છે, તેનું સુખ, તેને વ્યાપાર અને ને તેની સમૃદ્ધિ તેમાંજ માબાપનું સુખ સમાયેલું રહે છે. તો તે બાલક કેમ માહાટાં થાય તેમને જુદી જુદી ટેવ કે કેઈ મનાવૃત્તિ દ્વારા કેવી રીતે પડે એ સર્વને વિચાર થઈ શકે તેવું જ્ઞાન પણ પૂર્ણ રીતે જરૂરનું છે. નિશાળમાં જઈ સુધરેલાં થઇ ‘ આયા ” ઓ રાખી છોકરાંને ધવરાવવાં પણ નહિકે સાચવવાં પણ નહિ એથી તારૂ શું કલ્યાણ થવાનું છે ? તને લખતાં આવડે કે વાંચતાં આવડે પણ જ્યાં સુધી ગૃહિણી તરીકેની તથા માતાતરીકેની તારી ફરજ તને અદા કરતાં આવડી નથી ત્યાં સુધી તારું ભણતર અને જીવતર પણ ફેકટ સમજજે. - આ રીતે સજજ થયા પછી તારાં સંબંધી તથા સવર્ગીય માણસે સાથે તારે કેવી રીતભાત રાખવી તથા તારે નીતિ માર્ગ તારે કે દઢ રાખી સત્ય માર્ગે ચાલવું એ જાણવાની પણ થોડી જરૂર નથી. સર્વની સાથે મીઠાશ રાખતાં અનીતિમાં ફસાઈ ન જવાય એવી દૃઢતા આવવા માટે ઘણા મજબુત સદુપદેશની અને સંતોષવૃતિની જરૂર છે. ગમે તે નવી વસ્તુઓ જોઈ તે પાછળ દોડાદોડ કરવી અને નજીવી જેવી જુઠી આબરૂ ખાતર કે જરા ભપકા ખાતર મયદા બહાર જવું એ સમાન પાપમાં લેઈ જનારું બીજું કાંઈ નથી. આ બધી વાતોથી દૂર રહી સંબંધમાં આવતાં સર્વ સ્ત્રી પુરૂષ સાથે પુરે ભાવપૂર્વક સ્નેહ રાખી એક ભક્તિથી નીતિમાં રહ્યાં કરવું જોઈએ, આટલા માટે જે ઉપદેશની જરૂર છે તે તું લાખા નીતિના પાઠ વાગ્યે તેથી પૂરી પડનાર નથી. તારી મનોવૃત્તિ સ્વચ્છ અને દઢ કરે તેવી ભક્તિ બતાવે તેવા ગુરૂની તારે અપેક્ષા છે; ને તે તને તારા પસંદ કરેલા પતિ સિવાય બીજો મલા કઠિન છે. રાજકીય વ્યવહાર પરત્વે તો તારે કાંઈ કર્તવ્ય છેજ નહિ. તારૂ ધર એજ તારૂ રાજ્ય છે ને તેમાં તુ તારા પતિની પ્રધાન છે. તે તંત્રજ તારે હાથે નિર્વિધ્ર ચાલી આ નંદકારક થશે તો તું કૃતાર્થ થઇ જાણજે. આ રીતે ઉપયોગદષ્ટિથી જોતાં તું માણસની હારમાં અને સ્ત્રી વર્ગમાં આવે તેવું જ્ઞાન તે જાણ્યું, પણ તને તારા અવકાશના વખતમાં આનંદ થાય, તથા તારાં સંબંધી tage Porta Gandhi Her 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850