પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તેથી, એ સ્કોલરશિપ મળી તે ન મળ્યા બરાબર થઈ. યુનિવર્સિટિમાં બીજે નંબરે પાસ = થયા હતા તેથી પ્રાગમલજી સ્કોલરશિપ રૂ ૧૫ ) વાળી વર્ષ ચાલે એવી એમને મળવી જેઇતી હતી, પણ રૂ ૨૦ ) કરતાં રૂ ૧૫ ) ઓછા એ દલીલને આધારે રૂ. ૨૦ ) વાળી કહાનદાસ મંછારામ ર્કોલરશિપ ( એક વર્ષ ચાલનારી છતાં ) ઉંચી મનાઈ અને રૂ ૧૫ ) ની ઍલરશિપ ( ત્રણ વર્ષ ચાલનારી છતાં ) નીચી ગણાઈ, ને નીચલા નંબરવાળાને મળી; ઉંચી મનાએલી સ્કોલરશિપ પોતાને માટે વ્યર્થ હતી, અને ઉપયોગી હતી તે નીચલા નંબર વાળાને ગઈ. આવામાં ખબર મળી કે ઍલ્ફિન્સ્ટન કોલેજમાં પણ રૂ. ૧૦) ની સ્કોલરશિપ મળે છે. એ મળે તો મુંબઈ રહેવું, નહિ તે પૂને જવું, જે થાય તે ખરી—એમ નિશ્ચય કરી મણિલાલ મુંબાઈ ગયા, એલિફન્સ્ટન કૅલેજમાં દાખલ થયા અને ત્યાંની ર્કોલરશિપ પણ મળી. મણિલાલ રેસિડન્ટ સ્ટ્રન્ટ તરીકે રહ્યા. તે દરમિયાન પોતાના સમયના કેટલાક વિદ્યાર્થીઓની રીતભાતનું એમણે આપેલું વર્ણન જે ખરૂં હોય તે એમણે પાછળથી સુધારા ઉપર કરેલા કેટલાકે આક્ષેપોને ખુલાસે થઈ જાય છે. હવે ત્રિકાળસ-ધ્યા અને પ્રાતઃરનાન માંડી વાળવાં પડ્યાં. છોકરાઓએ, એટલે સુધી પણ પજવવા માંડયા કે અાટિયું પહેરીને જમવા પણ ન બેસવા દે. તેથી એટલે નિયમ રાખ્યો કે નાહી ધાએલું ધોતીયું પહેરી જમવું, કોઈને અડવું નહિ, અને પાણીની ગોળી પણ શુદ્ધ રાખવા ન દે માટે નળેથી લોટ ભરી ને રાખી મૂકો ને તે આખો દિવસ . ચલાવવા. આવા બાહ્ય આચાર કરતાં પણ વધારે મહત્ત્વની બાબતમાં મણિલાલ દઢતા રાખી હતી. અને એક વિરુદ્ધ ઈતિહાસકાર અને ચરિત્રકાર પણ માન્ય કરે એવા પ્રમાણ ઉપરથી હું માનું છું કે મણિલાલે એમના કોલેજના દિવસોમાં જગત ધારતું હશે તે કરતાં શતગુણ અધિક આત્મસંયમ રાખ્યા હતા. વિદ્યાભ્યાસમાં મણિલાલનો શ્રમ અસાધારણ હતાઃ કૅલેજ માં રહ્યા તે ત્રણે વર્ષ દરરોજ લગભગ ૧.૩-૧૪ કલાક વાંચતા, ને અભ્યાસ ટાઇમટેબલ બનાવી તે પ્રમાણે નિયમિત કામ કરી ૭-૮ કલાક ઉંઘતા અને બાકીના ૩-૪ કલાક જમવા રમવામાં ગાળતા. અને આ સાથે વળી યાદ રાખવું જોઇએ કે અભ્યાસના આ અસાધારણ શ્રમ તે એટલીજ અને સાધારણ તીવ્ર, ચંચળ અને વ્યાપક બુદ્ધિની સાથે જોડાએલો હતો—જેનો ખ્યાલ મણિલાલ સાથે જે કાઇને વાતચિત કરવાનો પ્રસંગ આવ્યો હશે તેને સહેજ આવી શકશે. આ શ્રમને પરિણામે “ E. E. A. ” ની પરીક્ષામાં મણિલાલ કેટલાંક વિદ્મ આવી પડવાથી ધાર્યા કરતા એ નબર ઉતરતા-ત્રીજે નંબરે પાસ થયા. પણ લૈંજિક ( પાશ્ચાત્યન્યાય) ના વિષ યમાં અને એમના ઐચ્છિક વિષય માલ ફિલોસોફી ( કર્તવ્ય-મીમાંસા ) માં પહેલે નંબરે આવ્યા, - બી. એ. નો અભ્યાસ આરંભ્યો તેમાં અછિક વિષય શા લેવા તેનો વિચાર થવા માં . નિર્ણય એ થયો કે History (ઇતિહાસ )તથા Political to B. A. Economy (અર્થશાસ્ત્ર), લેવાં ને History (ઈતિહાસ) માં પણ હિન્દુસ્થાન અને ઇંગ્લડ બેજ વાંચવી. આ વિષયે લેવાથીજ માણસની બુદ્ધિ અને તર્કશક્તિ ખીલે છે તથા કાંઈ નવી અક્કલ આવી બાલવા Gandhi Heritage Porta