પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૩૮ સુદર્શન ગદ્યાવલિ, રડાકુટ, અને શબ એ જોઈ એણે પૂછ્યું કે આ શું ! મરણ : મનુષ્યનાં સર્વ પ્રયત્નને અંત ! સર્વનું આખર પરિણામ! મમત્વ, મહત્વ, અભિમાન, પરાક્રમ સર્વની કસોટી કરનાર દૈત્ય ! જાણતાની સાથે ગાતમે જોયું કે, સંસાર નકામે છે; જ્યારે આજ રસ્તો આખર છે ત્યારે મેજ મઝામાં પડી રહી તે રસ્તાની કેમ તપાસ ન કરવી ? પ્રસંગે મળતાં લાગ સાધીને તે મહાત્મા નાસી ગયો અને જ્ઞાન પામી બુદ્ધ થયું. મહાન બુદ્ધ ધર્મને સ્થાપનાર એ મહાત્મા આજથી આશરે અઢી હજાર વર્ષ ઉપર થઈ ગયો. અંધકવી સુરદાસ ભક્તની પણ આવીજ દંત કથા:ચાલે છે. તે બહુ વિષયાસક્ત હતા. પિતાની પ્રિય ગણીકાને મળવા ચોમાસાની ભયંકર રાતે નીકળી જમુનાને કીનારે આવ્યો. ત્યાં એક મડદુ તણાતું આવ્યું તેથી પોતાની પ્રિયાએ નાવ મોકલ્યું જાણી તે પર બેસી સામેપાર ગયા અને તે ગણિકાના ધર આગળ જતાં દરવાજા બંધ જોઇ બારીએથી લટકતા સપને પકડી ઉપર ચઢી જતાં પોતાની પ્રિયાની દેરડું પણ તયાર રાખ્યાની ચતુરાઈ વિચારી તેના પ્રેમથી હર્ષિત થયો. પેલી ગણિકા જાગતાંજ ચક્તિ થઈ ગઈ ને પુછયું કે અરે ! તમે આ ધાર રાત્રિએ શી રીતે અહીં આવ્યા ? સુરદાસે વાત કહેતાં તે સ્ત્રીએ બધી વાતની નાપાડી અને તેને લઈ તપાસ કરવા ચાલી. સર્પ અને મડદુ (જે નાવ રૂપે તેણે કીનારે બાંધી રાખ્યું હતું તે ) જેઇ પેલી સ્ત્રી આ કામાન્ધનો તિરસ્કાર કરી બેલી “ રે ! નીચ જો આટલી આસક્તિ પરમાત્માપર હોત તો તારે મેક્ષ થયે હોત, જા, નીકળ અહીંથી. ” આ સાંભળતાંજ સુર ચાલી નીકળ્યા. ફરી ઘેર ગયો નહિ અને આજે મહાપદમાં વિરાજે છે તે પરમ ભક્ત થઈ ગયો. જ આવાં ઉદાહરણ શોધવા બેસીએ તે આ દેશ અને પરદેશમાં અગણિત મળી આવે તેમ છે. પણ સિદ્ધ કરવાની વાત એટલીજ છે કે હૃદયને કોઈ ઉગ્ર ધક્કો લાગ્યાવિના આસક્તિના ગ્રંથી તુર્ત નથી ને તે તૂટ્યા વિનાના જેટલા વિરાગ થાય છે તે બધા ધર્મ ટાંગ છે. ખરી મૃદ્ધિ એ ધક્કામાં રહેલી છે, તે વિના બ્રહ્માથી પણ વિરાગ સધાય તેમ નથી. કહ્યાં તે ઉદાહરણમાં આ ધા સાંસારિક છે. ભતહરિના ધક્કા કેવળ સાંસારિક છે, સુરદાસનો એ તેજ છે પણ બુદ્ધને ધો. મનભાવજન્ય છે. સમજવાનું છે કે કેવળ સંસારના કલેશનો અનુભવ એજ વિરાગનું મૂળ નથી. અતિશય મનન કરવાની વૃત્તિ અને તેને લીધે સંસારની નિઃસારતા સમજવાની સૂમ બુદ્ધિ, તથા તેથી દરેક વસ્તુમાંથી કાંઈ લાગી આવવા જેવી મનની તીવ્રતા એ વિરાગનું ખરૂં સબળ મુળ છે. - ઘર તજીને નાસી જવું, પોતાની પ્રિયતમા સહિત વિષય માત્ર તેજવા, રાજગાદી તજવી, કે પિતાના રાજભુવનને ને વૈભવને તિરરકારી છૂટા થઈ જવું એમાં વિરાગનો સમાવેશ થતા નથી. જે એટલેથીજ પતતુ' હોય તો તેનું નામ તામસી-આસુરી બુદ્ધિ માત્રજ સમજવી. એક ઘર તજતાં બીજાની અપેક્ષા પેદા થાય, એક કુટુંબ સંબંધ તજતાં બીજું” ઇતરસ્થલે બંધાઈ એસે, એક ઉપભાગ સામગ્રી છતાં માનખાનપાનની બીજી સામગ્રિની અપેક્ષા વહોરાય, તે તે બધાં તમે ગુણનાં પરિણામ છે, આસુરી બુદ્ધિનો ખેલ છે અને પરિણામે પ્રપંચવિના બીજુ કાઈ નામ તેને મળતું નથી. અમે હૃદયને સ્થાયી ધકે લાગ્યાની જે વાત કરીએ છીએ, અથવા મનેત્તિને સમ લાગણી થઈ જાય એવી તીક મનન શક્તિની પ્રશંસા કરીએ છીએ તે વિરાગનાં રહયરૂપ છે. આપણે એક પ્રકારના પાક્ષિક વિરાગ ઘણાં સંસારી tace Porta gandhi Heri 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50