પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૩૬ સુદર્શન ગદ્યાવલિ. અભેદસાક્ષાત્કાર થાય ત્યારે પ્રવૃત્તિમાં જે નિવેદનું બીજ છે તે રહેતું નથી, પ્રવૃત્તિ થયાં જાય છતાં તેના દ્રષ્ટા તેનાથી ભિન્નવત રહી તેની સ્વરૂપે નિરીક્ષા કરવામાં અને એમ સ્વરૂપના આનંદમાં નિમગ્ન રહે છે. અનઃ પ્રવૃત્તિને દ્રષ્ટા એકરૂપે રહેવાથી નિર્વેદને અવકાશ આવતો નથી કેમકે પ્રવૃત્તિ અટકે એ પ્રસંગજ આવવાનો નહિ. આત્મા પોતે પિતાનું દર્શન સ્વરૂપમાં તેમ સર્વત્ર કરવાથી કદાપિ વિરમવાનાજ નહિ, કિબડ્ડના નિદ્રા મૂછોદિ સ્થિતિમાં પણ તે સ્વતઃ અનુભવસાલી વિદ્યમાન છેજ, એટલે નિવેદનો અવકાશ જ નથી. આમ શરીર, મન, હૃદય એ ત્રણના વિનિમયની માણસને અપેક્ષા કહી હતી તેમાં હવે આમાના વિનિમય કરવાની વાત પણ ઉમેરાઈ રહી. આત્માના વિનિમય એતો મિયા વાયુક્તિ છે, કેમકે જે સમય સર્વરૂપ એકરસ છે તેનો વિનિમય બને જ નહિ. વિનિમયમાં તો એક કરતાં અધિકની અપેક્ષા છે, પણ આત્મવિનિમયનો અર્થ એટલેજ છે કે પોતાનેં જે આત્મજ્ઞાન હોય તેનો વિસ્તાર સાધી સર્વાત્મભાવ અનુભવો અને અન્યને તેવો અનુભવાવા યતન કરે. આ નેજ આત્મવિનિમય કહીએ તો ચાલે, આત્માનંદ અનુભવાયો ને સર્વત્ર અભેદમય સ્વરૂપાનુસંધાન થયું એટલે બાકીના ત્રણ વિનિમયજન્ય જે સુખ દુ:ખાદિ ઠંદું તે પણ વિદ્યમાન છતાં, કેવલ રસરૂ પેજ અનુભવાય છે, સ્વભિન્ન હોઈ નીરસતારૂપે જણાતાં નથી. ત્યારે માણસે પોતાનું મનુષ્યત્વ સિદ્ધ કરવા માટે શરીર, મન, હૃદય, ને આત્મા ચારેનો વિનિમય સર્વદા કરવા જોઇએ, એમ કરવાથી એને પરમસુખ, પરમશાન્તિ, પરમઆનંદ ઉપજે છે, નિર્વેદ-નીરસતાનો વખત આવતો નથી-સર્વદા રસમયતાજ અનુભવાય છે. પ્રવૃત્તિમાર્ગ બાહ્ય વિશ્વમાં રસ અને સુખ ખોળે છે, અને ચિત્તને વિક્ષેપની પરંપરાએ ચઢાવે છે; નિવૃત્તિ માર્ગ આંતર વિશ્વમાં રસ અને સુખના નિદાનને ઓળખી વિશ્વમાત્રને તેમાં વિલય પમાડે છે, વ્યવહારમાં સુખ દુ:ખાદિ દ્વન્દ્ર ઉપનવનાર દૈતભાવનેજ નિર્મુલ સમજાવી આનંદ વિરતારે છે. આ અભ્યાસ જેને થયે છે, જેણે એનું સહજ પણ લક્ષ કર્યું છે, પતાનાં ભય ક્રોધ લાભ મેહ સુખદુ:ખાદિમાત્ર તેમ કાયિક વિકાર માત્ર ઉપર કટારૂપે લક્ષ કરવાનો જેને અભ્યાસ છે તેણે આત્મજ્ઞાનનું મુખ્ય સાધન હાથ કર્યું છે, તે નિવૃત્તિમાર્ગની શ્રેણીને પગથીએ ચઢ્યો છે. આધુનિક પાશ્ચાત્ય કેળવણીથી બાહ્ય વિશ્વમાં વિક્ષિપ્તચિત્તવાળા, નિર્વેદના ભાગ થઈ પડેલા તરણાને આ વિષય બહુ મનન કરવા યોગ્ય છે; &ાઈને એ વિષય અધિક ચર્ચાવાની રુચિ હોય તો આ ઉપરથી તેમને તે ચર્ચા માટે સપ્રેમ નિમંત્રણ છે. ફેબ્રુઆરી ૧૮૯૪. - દાન, (૩૬) આપણા લોકો એમ જાણે છે કે બ્રાહ્મણના હાથમાં મૂકવું તેજ દાન. એમાં ઘણી મોટી ભૂલ છે. બ્રાહ્મણ એટલે જનોઈના તાંતણે બાંધેલા હરકોઈ એમ સમજવાનું છેજ નહિ. જે બ્રહ્મ જાણે તે બ્રાહ્મણ અર્થાત પાતાનાં જ્ઞાન તપ ઇત્યાદિથી જે યોગ્ય હોય તેજ બ્રાહ્મણએવાજ સુપાત્ર ગણાય. પાત્રવિનાનું દાન જેમ દાતાને પાપ આપે છે, તેમ લેનારને પણ મન વારંવાર ના પાડી છે, ને જે પોતાનામાં લીધેલા દાથી થતુ પાપ દૂર કરવાની શક્તિા Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50