પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 તારનાર, २४३ કરીને જ્ઞાન આપવા લેવાને,. અનુભવે અનુભવના વિનિમય કરવા કરાવવાને અવકાશ છે, જ્યાં સુધી તેમ થવાની આવશ્યકતા છે, ત્યાંસુધી એક અને તેથી વિરુદ્ધ બે એમ કહ્યા વિના અને ભવ ઉપજાવવાનું જ સંભવે નહિ, એટલા માટે કં% માની લઈને દ્વાભાવરૂપ એકતાને અનુભવ ઉપજાવી શકાય છે. વસ્તુગતિમાં જે જે કંક૯પના છે તે ઐકયને અનુભવ ઉપજાવવાને અર્થે છે; કેવલ આરેપિત છે અને અનુભવ થતાં તેના તુરતજ પોતાની મેળે, અપવાદ થઈ જાય છે. એટલે જ્ઞાનાજ્ઞાનના શ્રી પાપનો ઉદ્ભવ સમજાવવામાં કરી દેવા નથી. અને જ્ઞાન એજ પાપનું મૂલ છે. પાપ કરવાની વૃત્તિ અજ્ઞાનજન્ય છે, વસ્તુગતિના જ્ઞાનની ન્યુનતાથી થાય છે, તેમ પાપજન્ય દુઃખાદિથી કલેશ પણ જ્ઞાનજન્યજ છે. મે-૧૮૮૮ તારનાર. ( ૩૯) | આ સંસાર દુઃખમય છે, કલેશમય છે. એમાં વારંવાર એવું બને છે કે કુમાર્ગે જનારને સુખસંપત્તિ અનુલ હોય છે, સુમાર્ગે જનાર બહુ દુભાંગી હોય છે. જે અનંત અન્યાય આ વિશ્વમાં ચારે તરફ પ્રવર્તે છે તે જોઈ સહજમાં માણસ નાસ્તિક થઈ જાય તેવું છે. ઇશ્વર એ આ જગતને જે કાઈ કતાં હોય તો તે કેવો અન્યાયી હશે, કેવા દુષ્ટ હરશે, એમ વારંવાર વિચાર આવે છે, ને પરિણામે તે ઇશ્વરજ અનીશ્વર ઠરી જઈ, આ જગતના સંભ એક અકસ્માત માત્રજ લાગે છે ! ! જ્યાં જુઓ ત્યાં દુ:ખ, દુ:ખ, દુ:ખ, આધિ, વ્યાધિ, ઉપાધિ એ ત્રણથી સંસારમાત્ર ભરેલો છે. કોઈ પંડિતે કહ્યું છે કે મને તઃ રળિો વિતર્લીવિતકુથ યુધ:મરણ એજ શરીરી માત્રને સ્વભાવ છે, તેમાંથી વિકાર થઈ જવો તેનું નામ જીવિત છે. આપણે જરા આગળ તાણીએ તો દુ:ખ એજ જીવમાત્રનું જીવિત છે, તેમાં સુખ સમજાય છે એટલુંજ વિકૃતિનું કામ છે. એકલે દુ:ખમયજ જે આ સંસાર હેત તો તે ઠીક જ હતું. લોઢાના ચણા ચાવીને પણ જેમ તેમ દિવસ ગુજરત. પણ માણસે અનેક અનેક રીતે સુખી થવા પ્રયત્ન કરે છે, છતાં દુ:ખજ તેમને સામું આવે છે; એથી વિપરીત રીતે કોઈ કેવલ અધમ અને ક્રર માર્ગ લે છે છતાં સર્વદા સુખી થાય છે. દાઝયા ઉપર ડામ. આ સંસારજ કેવલ દુ:ખરૂપ છે, તેમાં વળી અન્યાયનોજ ઉદય થાય એતે કેમ સહન થાય ! આવી વ્યવસ્થા જ્યારે પ્રત્યક્ષ છે ત્યારે ઈશ્વર એવો સર્વના પરમ કૃપાલુ અધિષ્ઠાતા પણ કેમ મનાય ? એને શું એક આછા છે, ને બીજો વધારે છે ? એનામાં શું એવી સમ વિષમતા છે ? અથવા શું તે એવા નિર્દય છે કે દુ:ખમય સૃષ્ટિ રચવામાંજ આનંદ માને છે ? આમ વૈષમ્ય અને નિર્ધપ્ય બે દોષ ઈશ્વર ઉપર આવે છે. પ્રખ્યાત મીલે યોગ્ય કહેલું છે કે કાંતા ઇશ્વર સર્વશક્તિમાન નથી કે કાંતા પરમકાણિક નથી. આવી રીતે થઈ જતાં ઈશ્વર છેજ નહિ એમ નાસ્તિકતામાં આપણે સહજ ઉતરી જઈએ છીએ. - પણ નાસ્તિકતા સિદ્ધ થઇ શકતી જ નથી. કોઈને કોઈ પ્રકારના કાર્યકારણ ભાવે આપણને માનાજ પડે છે. કારણ વિના કાર્ય બનતું જ નથી, ને જ્યાં કાર્ય હોય ત્યાં કારણ હેવુંજ જોઇએ. આપણા અમુક પ્રયત્નનું ફલ અમુક થઈ આવ્યું એ જોકે આપણી આશાથી કે અamani iertage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50