પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Fundamental Works: સુદર્શન ગધાવલી ૨૫૨ સુદર્શન ગદ્યાવલિ. વેરાવં પ્રતિ છતિ). આ રીતે વિચારતાં અમે હવે અમારા વિરૂદ્ધ પક્ષવાળાને નિઃશંક પુછીએ છીએ કે કયા ધર્મમાં આ જાતની મતિ પૂજાની આવશ્યકતા નથી. અથવા કયા ધર્મમાં તેવું કાંઈ પણ કરવામાં આવતું નથી ? અને હવે મતિ પૂજા એટલે ઈશ્વરને એ બેડોળ મતિ જેવાજ માનવાનું અજ્ઞાન, ને તેથી સાબીત થતું અતિશય જંગલીપણું' કયાં જતાં રહ્યાં ? આ રીતે હિંદુ શાસ્ત્રમાં બતાવેલી વિવેક પૂર્વક વ્યવસ્થા જે બુદ્ધિશાળી પુરૂષોના લક્ષમાં ઉત્તરે છે, તેઓ તરત પોતાની ભૂલ સુધારી લે છે. એકવાર જે કર્યું તે કર્યું-પછી તે સારૂં, ખાટું, હીણ, કાળ કે ધાળુ આમ હોત તે જગતમાં કોઈ પણ જાતનો સુધારો થયો હાત નહિ. સત્ય વાત ગ્રહણ કરવી એજ નિયમ અને જે રીતે તે સત્ય વાત સમજાઈ તેવાજ ઉપદેશ, તથા જે ઉપદેશ તેજ આચાર, એ સપુરૂષને મનકર્મવાણી એક રાખવાના સનાતન નિયમ છે. જે બુદ્ધિહીન કે કેવલ તમોગુણમયવૃત્તિવાળા લેાક છે, તેના લક્ષમાં આ નિયમ કદાપિ આવતો નથી, સત્યને વળગી રહેવામાં તેઓ મેટાઈ માનતા નથી, પણ પોતે ગમે તેવા પ્રસંગમાં કહી દીધેલા વાકયને વગર વિચારે વલગી રહેવામાં માહાટાઈ સમજે છે. જ્યારે હાલમાં શાસ્ત્રના અભ્યાસ સંસ્કૃત ભાષાના વધતા શાખને લીધે ઠામ ઠામ થઈ ગયો, ત્યારે અસલના ભર ‘સુધારા ' માં પડેલા પણ હાલ તેમને જે ખરૂં લાગ્યું તે તરફ નિઃશંક વળ્યા, એમાંજ તેમની બહાદુરી, માણસાઈ અને બુદ્ધિ જણાઈ આવી છે. પાકી ઉમરે ઘણે ભાગ આપવા છતાં લેન્ડ રીપન પણ કંઇ એવાંજ કારણથી ટેસ્ટંટ પંથ છોડી કેથેલીક થયા તે કોણ નથી જાણતું ? જે વ્યાવહારિક વાત આજથી હજાર વર્ષ પર ખરી કહેવાતી હોય તેજ નિરંતર ખરી કહેવાયાં જાય એમ બનવું અશકય છે. જેમ જમાનો બદલાય, વિદ્યાનો વધારે થાય, સત્ય વાત સમજવામાં આવે તેમ તેમ હાલના વિદ્વાનો તેવો તેવો ઉપદેશ કર્યો જાય. જે સુધારકો આજથી ત્રીશ વર્ષ પર થઈ ગયા તે જેવું સમજ્યા હશે તેવું કહીને કરી પણ ગયા. તેમાંનાજ મુખ્ય જે આજસુધી રહી શકેલા તેવાએ જ્યારે આ જમાનાના વધતા જ્ઞાનને બળે પોતાના વિચાર ફેરવ્યા, ત્યારે તેમના જેવીજ ઝનુન, બુદ્ધિ અને સાહસિક વૃત્તિ તથા માનસિકમલ ધરાવનારા રા. કરસનદાસ અને રા. ગિરધરલાલ પણ તેમ કરત એ અનુમાન કાંઇ વગર પાયાનું કે કલકલ્પિત કહેવાય નહિ; અને એમ અનુમાન કરવામાં ‘ પૂર્વે થઈ ગયેલા સરદારને પણ તેજ દરીઆમાં ડુબાવવાના તેમના મુવા પાછળ તેમને ગેરઇનસાફ કર્યો, ગણાય નહિ. અમારા સમજવામાં જે અંશે હાલનું કાલબળ આવેલું છે તે અંગે અમે આ અનુમાન કરીએ છીએ; મી. રાસ્તગાતાર પોતાના હીસાબ મુજબ સરવાળો કાઢે છે. એમાંથી કોણે ખરી નોંધ રાખી છે તે તે જે કહ્યા તે રવર્ગવાસી યોદ્ધાઓ આજ હયાત હોય તો નક્કી થાય, કે કોઈ બીજા આવીજ નાધ રાખનારા કરી બતાવે તે થાય. આજ ત્રીશ વર્ષની વાત પર ભુલેશ્વર જનાર (સુધારાવાળા ) ના શા હાલ થતા હોત ? પુનલગ્નની વિરૂદ્ધ ાલનારની શી દશા હાત ? કપાળમાં ટીલું તાણી અંગરે આગળ હું તે હિંદુ છું તે તમારી સાથે ખાતે નથી કહી ઉભા રહેનારની કેવી સ્થિતિ હોત ? કે મારી તો નાંખત નહિ, પણ સધળેથી તિરકાર, અનાદર, નિંદા થયાંજ જાત ને તેવાને તેવી મંડલીમાં મોટું કાઢી લતાં કે ફરતાં પણ ઘણી અડચણ પડત. આ વાત માજે ધાવાઇ ગઇ છે. ઉપર જણાવેલાં કારણોથી અને મુખ્ય કરી સંસ્કૃત ભાષાનો વધુ અભ્યાસ થવા સાથે ધર્મના સિદ્ધાંતે જાહેરમાં આવવાથી ક્ષઘળે સમાન દષ્ટિ ફેલાઈ રહી છે; જુના સુધારાની હીમાયત કરનારાને પણ પોતાની વાતજ Gandhi Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850