પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મૂર્તિપૂજા, ૨૫૩ ખરી છે એવો દઢ વિશ્વાસ હોવાથી વિરૂદ્ધ પક્ષવાળા પર જે તિરરકાર હતા તે એટલે દરજે પણ કમી થય ગણુ કે હવે પિતાથી વિરૂદ્ધ મતનાને પણ માનદૃષ્ટિથી જોવા પડે છે. આ મ હોવાથી દેશમાં ધીમે ધીમે એકધર્મ, એકસંપ અને સમાનભાવ પેદા થવાની વકી હાઈ સુખનો દિવસ નજીક છે. મી. રાસ્ત ગાતાર ગમે તેમ કહા, પણ અમે તે એમજ ઇછિએ છીએ કે આજે એ કરસનદાસ વગેરે પણ અમારા આ વિચારોમાં અગ્રણી હાઈ અમને જય માર્ગે લઈ જનાર હોત તો પરમ આનંદ થાત. - હિંદુ કોમના સુધારકો અને તે વાતે હિંદુ હોઈ, હિંદુ ધર્મ સમજી, આમ કરત કે આમ કરત એવાં અનુમાનો હિંદુ કરે તેમાં પરવર્ગના લેક એકે બાબત યથાર્થ રીતે સમજ્યા સિવાય હાથ ઘાલી બીગાડ કરે છે એવું અમારૂં અધીન મત છે; સારે રસ્તો તો જે અંગરેજ લોકોએ પકડ્યો છે તેજ છે, કે મનુષ્યવર્ગને સાધારણ એવી બાબતમાં સર્વે એક એક સાથે વાતચિત કે સલાહ ભલે કરે, પણ જ્યાં દેશકાલ તથા લેાક વિચાર સહવર્તમાન વ્યવહારનો નિર્ણય કરવાનો હોય ત્યાં હાથ ઘાલવે જ નહિ. જે અંગરેજ લેકોનું અનુકરણ કરવાનું નામજ ખરે સુધારે કહેવાતો હોય તે પારસી લેકે જે આજે તે સુધારાની પરાકાષ્ટાએ પહોંચ્યા દેખાય છે તેમને અમે જેટલું ઘટે તેટલું માન આપવા તૈયાર છીએ. પણ તેજ સુધારા અમારે પણ પકડવો ને તે છેક અમારા દેવ સેવાના મંદિર લગણ કે અમારા રસોડા લગણ તેને ઘુસાડી દે એવી અમારા હિતચિંતકોની સલાહ અમને અનુલ નથી. એટલું જ નહિ પણ ઉઘાડી રીતે હાનિકારક છે. જેમ અમે અમારું જ સાચવી બેઠા રહીએ છીએ તેમ અમારા ભાઈબંધ પણ કરે તો સારું કેમકે અમારામાંના કેટલાક ભેળા લેક જે ભ્રમમાં પડે છે તે ન પડે. જેને સલાહ આપવા જવું તેની ખરી સ્થિતિની સમજ તથા જે વિષયક સલાહ છે તે વિષયની પુરી માહિતી વિના સલાહ આપનાર હાંસિ સિવાય બીજાને પાત્ર થતા નથી.' - અમે અસલના સુધારાવાળાઓના ગુરૂ અંગરેજ અને ધર્મગુરૂ પાદરી, કહ્યા છે એ વાત અક્ષરે અક્ષર ખરી છે એમ આ તમામ લખાણનું મનન કરતાં સિદ્ધ થઈ આવશે. મી. રાતગોફતાર એ વાકયનો અર્થ એ કરે છે કે “ કરસનદાસ આદિ સુધારકે પાદરીઓની શીખવણી મુજબ સુધારાની લડાઈ ચલાવતા હતા.' અમે લખ્યું છે કે “ સુધારકેના ગુરૂ તે અંગ્રેજ હતા અને ધર્મગુરૂ પાદરી હતા; આપણું હાલના ગુરૂ અને ધર્મગુરૂ તો મને, પરાશર, વ્યાસ, શકર, વગેરે જે પુરાતનથી છે તેજ છે. વિદ્વાન વર્ગમાં ખપતા પત્રમાં આ વાયુનો અર્થ, સર્વ બાબતને નિર્ણય કરવાની સર્વજ્ઞતાનું ડાળ રાખી ઉપર મુજબ કરાય, અને પછી તેને “નિંદા’ અને ‘ ગલત દુર્વિવાદ ” કહેવાય, ત્યારે આ અર્થ કરનારની વિદ્વત્તા “ગલત’ સમજવી કે મૂલ લખાણ ગલત સમજવું ? પાદરી ધર્મગુરૂ હતા એમ લખવા સાથે એમ પણ લખ્યું કે અંગરે ગુરૂ હતા. ત્યારે જેમ પાદરીની શિખવણી મુજબ ચાલતા તેમ બીજા અંગરેજોની શિખવણી મુજબ ચાલતા એમ પણ અર્થ કાં ન કર્યો ? તેમ હાલ ગુરૂ મનુ વગેરે છે એમ લખ્યું છે તેના અર્થ પણ હાલ મનુ વગેરેની પંડની શિખામણ~-મી, રાસ્તગાફતાર તા શિખવણીજ કહે–પ્રમાણે ચાલીએ છીએ એમ કેમ ના કર્યો ? આ વાક્યોને આ મુખ્ય અર્થ ઘટતાજ નથી, ને તેમ નથી ઘટતા માટેજ લક્ષણવૃત્તિથી પાદરીઓનાં લખાણ વગેરે મુજબ, અંગરેજોનાં લખાણ વગેરે મુજબ અને મનુ વગેરેનાં પણુ લખાણ વગેરે મુજબ ચાલતા એમજ ખરા અર્થ છે, આજ ખરા અર્થ છે એ anahi. Her tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50