પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાખવામાં. એમાંની પહેલી એમના વિજ્ઞાનવાદ ( I lealism ) ની આડકતરી ( indirect ), અસર છે, અને બીજી વિતના હેતુ ( The End of Human Existence) સંબધી તત્ત્વચિન્તમાંથી ઉદ્ભવેલી સીધી ( direct ) અસર છે. મારા કહેવાનો અર્થ વધારે સ્પષ્ટ કરી બતાવું. મણિલાલના તત્વજ્ઞાનમાં બાથષ્ટિ કરતાં આન્તર અનુભવ ઉપર વિશેષ કે હવે એ સુવિદિત છે, અને એ તત્ત્વજ્ઞાન ( Idealism ) ની છાપ એમના કવિત ઉપર અને સહુદયતા ઉપર પણ પડેલી જણાય છે. કવિઓના બે પ્રકાર હોય છે. કેટલાકને બાહ્ય સૃષ્ટિમાં રમવાનું અને એમાંથી બાધ પ્રાપ્ત કરવાનું પ્રિય લાગે છે, અને કેટલાકને મનુજાહુદયના ભાવમાં વિરોધ અર્થ પ્રતીત થાય છે. માણલાલ ઓ બીજા પ્રકારના કહું હતા, અને મને લાગે છે કે એમણે ઉત્તરરામચરિતના ભાષાતરમાં ‘ ગિરિથી ઝમ ઝમ ઝરણાં વહી જાય, તટે તરવર પવને હોંકાય.” ઈત્યાદિ સૃષ્ટિસૌન્દર્યની લાવણીઓ અને હરિગીત વગેરે છન્દ બહુ રસથી રહ્યા છે, તથા “ કાન્તા ” નાટકમાં મંદ મંદ સમીર હે તકુંજમાં બહુ મહાલતા, ગિરિગરે અથડાઈ મીઠા રાગ મૃદુ આલાપતા, લહેર જલમાં ચાલતી વાંકી ચુકી લચકાઇને, એકાગ્રતાથી મળી મળી તટપર પડે મીઠે રે, તાલ દે તે ગાનને તસ્વર ઝુકે બહુ ઝુંડમાં, દે માન તે શુભમાનને વળી, ધવલ પુષ્પ વધાવતાં, વ્યોમ, તરુ, તટ, વિશ્વ સઘળું નાચતું પ્રતિબિંબમાં, ઊંચા સુણે ગિરિવર રહ્યા બધું ગાન ગંભીરતાઈમાં.” આ પંક્તિઓ કાઈ પણ સૃષ્ટિસાન્દર્યના કવિને માન અપાવે તેવી છે; તેમ જ, “ નૃસિંહાવતાર "ની “સુખક મલિયાગર ટુંકેરે કલિકલિપર ભમરા ડું કરે સુત્ર ધ્રુવ. શીતળ સમિર વહે સુખકારી તાપ હરે તનના પલકેરે, ચન્દ્રકલા નિરખી ઉલસે મન ગ્રીષ્મ રાત રસ બેહે કરે—સુખકર.” એ બિહાગની ડુમરીમાં “ગ્રીષ્મ રાત રસ ઓંકરે” એટલા સાદા શબ્દોમાં ઉન્હાળાની રાત્રિની સકળ મને હરતા ખડી કરી છે. તથાપિ એમ કહેવામાં બાધ નથી કે માલતીમાધવ અને ઉત્તરરામચરિત તરફ એમને ઘેરનાર વસ્તુ જુદી જ હતી, અને “ કાન્તા ” નાટકની ખાસ ખુબી એનાં સૃષ્ટિ સન્દય નાં વર્ણનમાં જ નથી. ન્હાનપણથી જ મિત્રનેહનો સ્વાદ જાણનાર હૃદય માધવ અને મકરન્દના સ્નેહ તરફ આકધૉય એ સ્વાભાવિક હતું; તેમ જ રામ અને સીતાના પ્રેમમાં જે લોકોત્તર ભાવના મતમતી યુએલી છે, અને રાજા તરીકે રામે સીતાનો ત્યાગ કરી જે ભાવનાના મમાં Gandhi Heritage Portal