પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૮ સ્વહિતવાદ }અને ૮ પરહિતવાદ. 35 પણ નક્કી કરવાનું આવશ્યક છે કે જે જનસમૂહ ( humanity ) કલ્પાયે છે તે શું છે, કેવડે છે, ને કે તેના સ્વભાવ છે. સ્વહિતવાદમાં પણ પંડ શથી શું સમજવું એનો નિર્ણય તત્કાલ થયા વિના કશો નિશ્ચય બનતો નથી. અથૉત પદાર્થવિજ્ઞાનના પાયા ઉપર ઉભા રહેલા માનસજ્ઞાનના પ્રાસાદના શિખર સ્થાને નાતિધર હોવું જોઈએ. પદાર્થવિજ્ઞાન માનસ શાસ્ત્ર, નીતિ, એ ત્રણ પાયો, પ્રસાદ, અને શિખર કહ્યા માટે તે તેવાજ અત્યંત ભિન્ન છે એમ ના સમજવું, પણ તે પરસ્પરમાં ઓતપ્રોત છતાં, તે પ્રત્યેના શુદ્ધ સ્વરૂપનો વિચાર એ ક્રમેજ બની શકે એમ તાપયે જાણવું. તત્ત્વશાસ્ત્ર (metaphysies ) ના અભ્યાસ કરનારા એમ સમજતા જણાય છે કે પદાર્થવિજ્ઞાન ( physics) ને તેમના વિષય સાથે સંબંધ નથી. પદાર્થવિજ્ઞાન વાળાને તત્વશાસ્ત્ર વાળાને કેવલ મૂMવત જ માને છે. પણ એ બે વિષયને જે પરસ્પર સંબંધ છે તેને યથાર્થ ગૃહીને વિચાર ચલવામાંથી જ જ્ઞાન ઉદ્ભવે છે, બાકી એકલા તત્ત્વશાસ્ત્રને આધારે તો કલ્પના પણ સત્ય હરવા જાય છે, અને એકલા પદાર્થોવિજ્ઞાન (જડ વિજ્ઞાન ) ને આધારે કઈ એકદેશને સમગ્ર સત્યસ્થાને ભાંતિથી સ્થાપવામાં આવે છે. એકનું પરિણામ ગાંડાઈ, બીજાનું પરિણામ દુરાગ્રહ (જે પણ એક જાતની ગાંડાઈજ છે ) તે થાય છે. ઉભયનો યથાર્થ યોગ હોય તો સત્યજ્ઞાન ઉદ્ભવે છે. નીતિ પણ તત્ત્વશાસ્ત્રમાત્રના આશ્રયે કલ્પનાપ્રાસાદમાત્રજ થાય , છે, પછી તેને ગમે તેવાં મીઠાં કે મહારાં નામ આપવામાં આવે તે જુદી વાત; અને કેવલ, જડશાસ્ત્રને આધારે પિંડાપણુવાદ તેજ અનેક રૂપારે મહાનીતિમાં ખપે છે. - અનુભવ (experience ) થી જ્ઞાનનો આરંભ છે, અને અનુભવ ઈદ્રિયજન્ય છે.' એ બિંદુથી આ રંભ કરી પદાર્થસ્વરૂપ અને વિશ્વસ્વરૂપનો વિચાર કરતાં જે વાત સિદ્ધ થાય, જીવિતને જે હેતુ સમજાય તે પ્રમાણે નીતિનું ધારણ રચાવું જોઈએ. જેટલાં જેટલાં નીતિધારણ રચાયાં છે તેમાં અનુભવથી જે વાત સિદ્ધ થયેલી છે, અથત પદાર્થવિજ્ઞાન અને તત્વ શાસ્ત્રના યોગ્ય સંમેલનથી જે વાત સિદ્ધ જણાઈ છે, તેને થોડા કે ઘણે અનાદર થયેલો હોય છે; અથવા તો એ યુગલમાંના એકાદને વળગી કેવલ ક૯પના, કે કોઈ એકદેશને આખું સત્ય માની તે ઉપર નાતિરચના ઉડાવવામાં આવેલી હોય છે. વધતા જતા પદાથેવિજ્ઞાન અને તત્વશાસ્ત્રના શોધથી એટલું સ્પષ્ટ સિદ્ધ થતું આવ્યું છે કે (૧) જડ જન્ય નહિ, પણુ જડથી અભિન્ન એવું કાંઈ ચૈતન્ય તત્ત્વ છે; (૨) તે તત્વ સર્વથા અને સંપૂર્ણ રીતે આલિન આદિ પ્રત્યયથી સત્તારૂપે સંપ્રજ્ઞાત છે; અને (૩) તેના વિના, કશું હોય એમ લાગતું નથી, જે છે કે હોય તે શું છે એ કહેવાતું નથી. અને આ નિશ્ચયેથી એમ પણ સ્પષ્ટ રીતે લિત છે કે આખું વિશ્વ એક સમય વસ્તુ, સમગ્ર ભાવ છે. જે વ્યક્તિ નથી, અતિરિક્ત સ્વરૂપ નથી, માત્ર અનંતવ્યક્તિ વ્યક્તિનો એકભાવ તે રૂપ સામર્થ્ય છે. એ સામર્થ્યમાં મનુષ્ય પણ એક વ્યક્તિ છે, અને તેના શરીર મન અને આમાથી તે, એ સમયના પ્રત્યેક અવયવને અનુસરી શકે એવું તેનું સર્વ પ્રકારનું બંધારણ છે. વ્યક્તિ અને સામય એ શબ્દ તજી આપણે વ્યષ્ટિ અને સમષ્ટિ, યાને પિંડ અને બ્રહ્માંડ એ શબ્દ વાપરીએ તે તેથી તકરારનું સ્વરૂપ વધારે સ્પષ્ટ કરી શકાશે. આવી વ્યવસ્થા હોવાથી તત્ત્વશાસ્ત્રને એક પણ અંશ, એક પણ શોધ, અા નથી કે જે જWી અળ્યતિરિક્ત જે ચૈતન્ય છે તેના સ્વરૂપને અને દેખાતા જડ સાથેના તેના સંબંganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850