પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, નીતિમાન વ્યક્તિને અરખલિત રીતે પોતાની નીતિ સાચવી પાર પડવા જેટલું સામર્થ્ય આપવાનો હોવો જોઈએ. જે નીતિને સાચવવા માટે સેબત અને સંસર્ગથી વિટ્ટર રહેવારૂપી વાડ ઉછેરવી પડે છે, જનવિષિતા જેવી પ્રકૃતિનું પાણી પાવું પડે છે, અને સ્વપરાયણતાનું પોષણ આપવું પડે છે, તે નીતિ કૃત્રિમ અને અનુદાર બાલિશતાનું રૂપાન્તર છે. એવી નીતિવાળા જનાને, પોતાને અનુલ નવી દુનીયાં રચાતા સુધી પોતાનું કર્તવ્ય કરવાની જગે મળતી નથી, અને તેમનું આયુષ્ય એ રીતે વાટ જોવામાંજ વ્યર્થ થઈ જાય છે. કારણ એટલું જ છે કે તેમની નીતિ તેમને જોઇએ તેટલું બલ આપી શકી નથી; હજી નિર્બલની નિર્મલ જ છે. - વ્યવહારને જે તે છે તેવા લેવા જોઈએ. બાલક, તરુણ, યુવા, પુરષ, વૃદ્ધ, એમ ક્રમે ક્રમે મનુષ્યજીવનના જે વિભાગ પડે છે, ને તે પ્રત્યેક વિભાગમાં જે નવા નવા સંબંધ અને સંસર્ગ થઈ આવે છે, તે સર્વને પોતાને વશ કરવાનું—એટલે કે તે તે પ્રસંગે અને સંબંધો તથા સંસગે પોતાના નીતિનિશ્ચયને ગમે તેવા અનુકલ ન હોય, કવચિત પ્રતિલ પણ હોય, તોપણ તે તે સંસગદિમાંથી પોતાની નીતિ સાચવી પિતાનું કર્તવ્ય કરી લઈ આગળ ચાલવાનું–બલ અને પરાક્રમ નીતિએ કરીને માણસના મનમાં આવવું જોઈએ. નીતિ એ મનુષ્યના નાવને દોરનાર ધ્રુવ છે; પણ નાવ પાણીનાં માજાથી ડરીને સમુદ્રમાંજ પડે નહિ તે ધ્રુવનું દર્શન કશા ઉપયોગનું નથી, કારેલે બંદરે વહાણ પહોચતું નથી નીતિનું તવ પોતે પોતાની મેળે સાચવી સાચવીને, ઝુકી ઝુકીને, ચાલવામાં, કે પિતાનાં કર્તવ્યોની સન્મુખ થતાં જે સંબંધ સંસર્ગાદિ કરવા પડે તેમનાથી ડરી જઈ કર્તવ્યોનો ત્યાગ કરવામાં રહ્યું નથી; પ્રાપ્ત થતા તંબુમાં આંખ મીચીને કાવ્યા છતાં, ઇષ્ટનિષ્ટ કે કનિષ ગમે તેવા સંબંધ સંસર્ગ અવશ્ય રીતે પ્રાપ્ત થાય તે વહોય છતાં, કર્તવ્યને પાર ઉતારતાં, તે સંબંધ કે સંસર્ગની અસર પોતાના નીતિનિયમ ઉપર ન થવા દેતાં, તે તે સંસગોદિના ઉપગ કર્તાવ્ય કરવામાં થઈ શકે તેટલો કરી લેતા જ એવા ઉત્તમ વીર્યનું આધાન કરી આપવામાં નીતિનું તત્ત્વ રહેલું છે. આવી વીર્યવતી નીતિને માર્ગ અનુસરનારજ પિતાનાદાન્તથી આસપાસના સંબંધો ઉપર, આસપાસના સંસર્ગો ઉપર, તે તે વ્યક્તિના સંસ્કા૨ અનુસાર અસર કરી શકે છે, અને કર્તવ્યપરાયણ થતાં આ અજ્ઞાત પરેપકાર પણ કરી શકે છે. જે લાભ નીતિનો ડોળ કરનાર નિર્બલ નીતિશકતા લાખા વ્યાખ્યાનથી ને સિદ્ધ કરી શકે તે નીતિના વીર્થંથી સમર્થ બનેલે એક વીર હજારે કારાગ્રહમાં થઇને, હજારે દુર્વ્યસનની દુકાનોમાં થઈને, જ્યાં થઈને પિતાના કર્તવ્યના માર્ગ જતો હોય તે માર્ગે ચાલતાં ચાલતાં આસપાસનાં સાધન, સંબંધ, સંસર્ગો, તેમના ઉપર પોતાના દુષ્ટાન્તની અસરથી ઉપજાવી શકે છે. માણસના સેબતીઓ કોણ છે તે કહે એટલે માણસ કેવો છે તે હું કહી આપીશ?” આવી પ્રાચીન ઉક્તિ છે તે બેટી નથી, પણ એમાં વિવેકની અપેક્ષા છે. એ ઉક્તિ આવા શબ્દોમાં ભ્રમ ઉપજાવે છે; તે કરતાં માણસને કેવા સૈબતીઓમાં રસ પડે છે તે કહા એટલે માણસ કેવો છે તે હું કહી શકીશ” એવા શદેથી એને કહીએ તો તે સત્યની સમીપ ગણાય ખરી. સેબતી કેવા છે એટલીજ નીતિ કે પ્રકૃતિની કસોટી નથી. કારણ કે વ્યવહારના સંમર્દમાં કર્તવ્યપરાયણ મનુષ્યને અનેક પ્રકારના સ્વવિદશ સોબતીઓમાં પણ ભળવું પડે છે એ અનુભવસિદ્ધ છે; તેટલાથી તેને નીતિપકાર નક્કી થાયજ નહિ; નીતિપ્રકાર નક્કી કરે Ganahlfleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850