પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પિતાના સુકોમળ હૃદયને હામ્યું છે “ Poetic Idealism” કાવ્યપ્રદેશમાં પ્રતીત થતા ઉચ્ચ ભાવનાપ્રેમ મણિલાલને ખાસ આકર્ષક થઈ પડ હશે એમ લાગે છે. ‘કાન્તા” નાટક જેને આપણાં સર્વાનુભવરસિક ' કાવ્યમાં ગુજરાતના એક પ્રતિષ્ઠિત અવલોકનકાર અને આ “ સાહિત્યસભા” ના માનવત્તા પ્રેસિડન્ટ તરફથી પ્રથમ પંદ આપવામાં આવ્યું છે એ પણ આ “ Idealisu ” નું અને ઈતિહાસના અભ્યાસથી મણિલાલના હૃદયમાં જુગેલા સ્વદેશાભિમાનનું દૃષ્ટાન્ત છે. “પ્રેમજીવન” અને “અભેદેમ” જેમાં આપણે બાળારા'કર સાથેના કાવ્યવિનોદના સમયની અસર પણ જોઇએ છીએ—એ તે બાહ્ય સૃષ્ટિને ત્યજી દઈ આન્તરભાવ ઉપર જ રચાએલાં છે એ સ્પષ્ટ છે, અને બાહ્ય જગત ઉપર જ્યારે કાઈ કોઈ વાર કવિની દષ્ટિ ફરે છે ત્યારે એ બાહ્ય પદાર્થો પણ આન્તર ભાવથી અને તે પણ એક તટસ્થની નહિ પણ કવિના પોતાના જ આન્તરભાવથી રંગાઈ, વાઈ, છલકાઈ રહે છે ! 6 ગગને આજ શ્રેમની ઝલક 'ઇરે– પૃથ્વી રહી છબીe, , પર્વતો રહ્યા ન્હાઈ, સચરાચરે ભરાઈ રે ! ' ગગને આજ ” વળી, કવિઓમાં કવિતાના ધોરણ ઉપરથી પણ બે પ્રકાર પડે છે. કેટલાક + Art for Art's sake ” નું ધારણ સ્વીકારે છે–અને તેઓના મત પ્રમાણે મિ. સ્વિનબનના શબ્દોમાં “ No work of art has any worth or life in it that is not done on the absolute terms of art.” 241 43140 lid 2441 એવા છે કે ટીનસનનું “ In Memorian1 * જેવું કાવ્ય પણ બધપ્રધાન હાઈ કાચના પ્રદેશથી બહિર્ભત છે. મેગ્યુઆ અને રસ્કિન art ' અને ' mor+lity *-વચ્ચે અને વિશ્લેધ્ય સમ્બન્ધ માને છે—અને યદ્યપિ કવિતાના પ્રાણથી રહિત પાપની Didaetic poetry સર્વના ધેરણ પ્રમાણે અધમ કાવ્ય વા અકાવ્ય છે, તથાપિ બાધના અન્તમાં જ્યાં સુધી હદય, પ્રતિભા, વા અતીન્દ્રિય પદાર્થના સૂચનના રસ વહેતો હોય ત્યાં સુધી એ ધ કવિતાના પ્રદેશની બહાર જતા નથી. મણિલાલનાં “ પ્રેમજીવન ” અને “ અભેમિ ” “ art for art's salce ' ધારણ ઉપર રચાએલાં નથી. જ્ઞાન, બાધ એ એને સ્પષ્ટ ઉદ્દેશ છે. પણ જેમ સમુદ્રના તરંગોના કાંઠે અથડાવાન અને કેટલેક સુધી કિનારા ઉપર ચઢી એ ઉપર પથરાઈ રહેવાના ઉદ્દેશ હોય છે, તેમ આ કાવ્યોને પણ તત્ત્વજ્ઞાનના પરમ પ્રાપ્તવ્ય બ્રહ્મને સ્પર્શવાના અને બ્રહ્મ ઉપર કરી રહેવાનો પ્રયત્ન છે. મને લાગે છે કે “ પ્રેમજીવન ' અને ‘‘અભેદોર્મિ” ના ઉન્નત અને પ્રબલ રસતર ગે લાંબા વખત ગુર્જર પ્રજાના સમરણમાં રહેશે, અને એના મર્યાદિત પ્રદેશમાં પણ રોતાજન પાસે એટલે ઉદ્દગાર કરાવ્યા નહિ રહે કે « Thoughts that inspire and mould our inner life, Strengthen to bravely bear amid world-strife; And one large Hope, full or b'd as summer sun, That souls shall surely moet when Life is worn! * રા રમણભાઈ મહિપતરામ. Gandhi Heritage Portal