પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, 2કાઇ અપૂર્વ મ કહેવાય છે. ગત વળે છે, આ અર્થ એ સાહાયથી તુચ્છ માનીને ઉપેક્ષા કરેલી વાતોમાં પણ બહુ નિગૂઢ મમ રહેલા માલુમ પડે છે. શાળાઓમાં અને પાઠશાલાઓમાં શીખેલાં અને ચાવી નાખેલાં પુરતક પણ શાલા અને પાઠશાલાને સંબંધ છેડયા પછી ઘણે વર્ષે જે જ્ઞાનપ્રાપ્તિ થાય તેના પ્રકાશમાં ધરીને પુનઃ વાયાં હોય તે કઈ અપૂર્વ આનંદ ઉપજાવે છે એ વાત ઘણા વિદ્વાનોના અનુભવ બહાર નહિ હોય. દુનીયાંની હદ ઘર છે એમ કહેવાય છે તેના અર્થ આપણે એ સમજીએ છીએ કે માણસ ગમે ત્યાં જાય, પણ ઘેર આવે ત્યારે તેને નીરાંત વળે છે, ગમે ત્યાં બેસીએ, ફરીએ પણું ઘર અને ઘરમાંનાં મનુષ્ય ભણી આપણું હૃદય આકળતું રહે છે આ અર્થે ખેટો નથી, વારતવિક છે, અને સર્વ મનુષ્યોને જે પ્રત્યક્ષ અનુભવ થાય છે તેને અનુસરતા છે. પરંતુ એ અર્થમાં જે બીજો મર્મ છે તે ઉપરથી આપણી દષ્ટિ આજ કાલ નીકળી ગયેલી જણાય છે, અને પાશ્ચાત્ય લોકેએ “ હોમ” નો જે ખ્યાલ આપણા મનમાં કેળવણીદ્વારે ઘાલ્યો છે તેને લઇને આપણે જે સામાન્ય અર્થ છે તેનેજ મુખ્ય માનતા થયા છીએ, પણ તે દેશમાં નીતિ, વ્યવહાર, પરમાર્થ, સર્વનું છેવટ “ધર” છે; આપણા દેશમાં પરાપૂર્વનું બંધારણ વિચારતાં—પત્તિમાત્રનું છેવટ ‘ઘર ” નથી, પણ પરમતત્ત્વપ્રાપ્તિ તે છેવટ છે; ઘર તો એક આરંભ છે, અંત નથી. ' આવું તારતમ્ય લક્ષમાં રાખવાથી જે બીજો અર્થ આપણે કરી શકીએ તે યોગ્ય જણાશે. દુનીયાંની હદ, દુનીયાંને છેડે, દુનીયાંની મર્યાદા, ઘર છે. મનુષ્યમાત્રને “ધર ' થયું એટલે આખી દુનીયાં ઉભી થઈ, અનેક અનેક બંધને તેની આસપાસ બંધાયાં, અનેક સારા ખાટા, એગ્ય અયોગ્ય એવા વિચારની બેડીઓ તેને જડાઈ, અને સૃષ્ટિ ઉપર જે સ્થાનેથી માણસે દૃષ્ટિ કરવી જોઈએ તે સ્થાન બદલ ઈ ગયું. જે સ્વતંત્ર, સ્વપ્રમાણ, સર્વદશ , સર્વ પ્રેમી, એકમાગી', આનંદ અને પ્રમાણિક કર્તવ્યને અસીમ માગ હતું તેને સીમાં બંધાઈ; અને તે ભાગમાં વિચરનારના પુરુષાર્થના પ્રમાણમાં તે માર્ગે ચાલનારના આત્મબલ અને મનેબલના પ્રમાણમાં, આ સીમાને લેઈ, માર્ગ અતિશય સાંકડા, ચાલવું પણ ન ફાવે તેવા સાંકડા, કે કાંઈક ચલન થલન થઈ શકે તેટલે પહોળા, રહેવા લાગ્યા. ઘણાં મનુષ્ય પોત પોતાના વ્યવ• હાર ભેગાં રહી ચલાવી શકે તે અર્થે નાત, જાત ભંડલીઓ, આદિ વ્યવસ્થા છે, અને તે સર્વને નિયામક ઘર ” છે. ગમે તે શરીર હોય, ગમે તે જ્ઞાની હોય, ગમે તે પંડિત હોય, ગમે તેવી દોડ મારનારા હોય, ગમે તેવા આત્મબલવાળા હોય, પણ તેના શરીરમાં આખા બ્રહ્માંડને તોડી નાખે એવું બસ અ૫નાર જે દેવતા વસે છે તે “ ધર’ એટલા મંત્રના ઉરચારમાત્રથી તેને ત્યજી જાય છે, એ મંત્ર તેને નિમલ્ય નિસ્તેજ બનાવી અકળ.મણુ અને વિટંબનામાં એકે પાસા સુખી થવા દેતા નથી. ઘર ' ના દૃષ્ટિબિંદુથી વિલાવામાંથીજ “ વ્યવહાર ’ ઉદ્ભવે છે, અને ડહાપણ અને જ્ઞાન- ની છાપ વ્યવહારકુશલતાનો ટંકશાળમાંથી લેવી પડે છે; એ ટંકશાળને શિકકો ન હોય તો ખી ચાંદીને રૂપીએ પણ તાંબાના રૂપીઆમાં ખપી જાય છે, ગમે તેવા ખખડતા હાય. તાપણુ ખાખરો કે કાંસાના ગણાય છે. વ્યવહારમાં ડિત્યમાં પ્રવીણ થઈ સાચી જુડી ચાર વાતા. કરતાં આવડતી હોય, એ પાંડિત્યની પાઠશાલાના સહાધ્યાયી ઓ જોડે એ પાંડિત્યનાં સર્ટિફીકેટ આપવા લેવાને વ્યવહાર રાખ્યો હોય, તે મહાકાઈ, ડહાપણ, પ્રવીણતા, વડ, પ્રતિષ્ઠા, બધું આધીન છે. તમે અન્યાયમાં કચર તા હો, તમે ગમે તેવા વિપરીતભાવના ભાગ થઈ પડ્યા છે, પણ વ્યવહાર ની શાલાની બહારના ન્યાય કે સીધાપણાની વાતને આગળ કરવામાં તમે મૂર્ખ, ઉતાવળા, કે અવિચારી ગણાશે; એ અન્યાય ખુલ્લો કરી આપવાના તમારા યત્નને andini Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50