પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

So round thy memory we our thanks entwine, Men are the belter for these songs of thine." “ ગુલાબસિંહ ” અને “નૃસિંહાવતાર માં બેધનું પ્રાધાન્ય સ્પષ્ટ છે. લિટનનું ‘ઝનની'જેનું ગુલાબસિંહ' અનુકરણ છે—એ અંગ્રેજી નવલકથ્થાઓના પ્રથમ વર્ગ માં આવી શકતું નથી એ વાત મણિલાલને અજાણી ન હતી. છતાં અનુકરણ માટે એને પસન્દ કરવાનું કારણ એમાં રહેલા મણિલાલના તત્ત્વજ્ઞાનને અનુસરતે બાધ એ જ હતું. આ નવલકથામાં મણિલાલ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો મહાપ્રશ્ન—એમના પ્રિય વિષયના પ્રશ્ન-ઉદાત્ત અને જીવનભરી રોલીમાં ચર્ચ છે, અને હિન્દુસ્તાનના ઈતિહાસનો પિતાને રસ પૃથુરાજના સમયનું ચિત્ર આપી વાચકને દર્શાવે છે; પૃથુરાજ ચન્દવરદાયી અને અક્ષયવડનું સ્મરણ કરીને એનો સ્વદેશાભિમાન અને સ્વદેશ લાગણીથી ભરેલા આમા કૃતકૃત્ય થાય છે. Aa સદ્ભહસ્થ, મેં મણિલાલનાં કાવ્યના સામાન્ય સ્વરૂપ સાથે એમના તત્ત્વજ્ઞાનના બે રીતને સંબન્ધ બતાવ્યો: એક ખુલ્લો અને બીજો ગર્ભિત. આ કાવ્યનું વિશેષ વિવેચન ઓટલા ટુંકા અર્થકાશમાં બની શકે એમ નથી. - ર, સંસારસુધારે. (૨) હવે હું મણિલાલના “સંસારસુધારક તરીકેના સ્વરૂપ ઉપર આવું છું. ‘સુધારા તરફની મણિલાલની વૃત્તિને પણ એમના ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસથી સારા ખુલાસો થઈ શકે છે. - હુ આ સંબંધમાં આપની આગળ સ્થાપવા એ માગું છું કે મણિલાલ સુધારાના વિરાધિ નહતાઃ ઉલટું, સુધારા જે સ્થળે આવીને અટક્યા હતા અને અપ્રિય થઈ પડયો હતો, ત્યાંથી અને એક પગથીયું ઉચે ચઢાવી, વધારે મજબૂત અને સ્વદેશાભિમાનના પાયા ઉપર મુટ્ટી, પેાતાના ઇતિહાસને તત્વજ્ઞાનના અભ્યાસથી એમાં જે દોષ જણાય તે દૂર કરી લોકમતરૂપી ન્યાયાસન આગળ સુધારાના કેસની નવી દાવાઅરજી દાખલ કરનાર મણિલાલ હતા. એમને સુધારાના અગ્રણીઓએ સ્વીકારવાને બદલે પ્રતિપક્ષી ગણ્યઃ એ સુધારાના ઇતિહાસમાં એક ખેટું પગલું ભરાયું છે, એમ મારો નમ્ર મત છે. - આ બતાવવા માટે આ બીજા વિષયના હું ત્રણ પેટા ભાગ પાડીશઃ ( ૧ ) પ્રથમ તે મણિલાલના સમયમાં સંસારસુધારાની શી સ્થિતિ હતી એ વિષે છેક બેલીરા. ( ૨ ) પછી મણિલાલના સંસારસુધારા સંબંધી વિચારે જણાવીશ. ( ૩ ) અને છેવટે, મણિલાલ જેને “* જૂના સુધારા ” કહે છે તેનાથી એમના પિતાનો - નવીન સુધા કેવી રીતે જુદો પડે છે એ બતાવીશ. ( ૧ ) આપણા ઇતિહાસનાં છેલ્લાં સાઠ વર્ષ ઉપર દૃષ્ટિ નાંખતાં સમજાય છે કે ૧૮૪૫ થી પંદરેક વરસ સંસારસુધારાના જુસ્સાના કાળ હતા: ૧૮૬૪-૬૫ મણિલાલના થી દસ પંદર વર્ષ દેશી કારીગરીને ઉત્તેજન આપવાના પ્રયત્નો થવા સમય, લાગ્યાઃ ૧૮૭૫ પછીથી ધાર્મિક યુનરજજીવન---ચિઓફિકલ સોસા ઈટેિ આર્ય સમાજ વગેરે હિલચાલ --નો સમય આવ્યઃ ૧૮૮૫-૯૦થી , રાષ્ટ્રીય ઉત્સર્ટ બહાર પડશે અને આ જ આ સર્વી પ્રવૃત્તિઓ સાથે લાગી ઉપસ્થિત થઈ Gandhi Heritage Portal