પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 ૨૮૪ સુદર્શન ગઘાવલિ, દોરવાનાં નીતિધારણુજ જાણે ભિન્ન ભિન્ન હોય એવા પ્રચાર પડી ગયા છે; અને ખાનગી’ તથા “ જાહેર' નીતિ, ‘ ખાનગી” તથા “ જાહેર’ ચારિત્ર એ એક સર્વમાન્ય વિભાગ હોય તેવું મનાય છે. જાહેર કામકાજ કરનારા રાજકીય પુ તો નીતિના ધરણને વ્યવહારમાં માન પણુ આપતા જષ્ણુતા નથી; આપણુ દેશી રજવાડાં એ નીતિધારણના પ્રત્યક્ષ નમુના છે. ત્યારે પ્રશ્ન એ છે કે “ ખાનગી, અને જાહેર' નીતિ વચ્ચે વસ્તુતઃ કાંઈ તફાવત છે કે નથી ? રાજકીય વ્યવહારમાં પડેલા રાજપુ ખાનગી નીતિના પ્રત્યેક નિયમની એટલી બધી બેદરકારી બતાવે છે અને તેવી તેમની બેદરકારી એવી રીતે યોગ્ય ગણાય છે કે એમાં કાંઈ દેષ છે કે નથી એ કહેવું જ અશક્ય જેવું છે. રાજપુ જે મકકાર્ય કરે છે ને દેશસેવા બજાવે છે તે જોતાં તેમજ તેમને પ્રલોભનના પ્રસંગ બહુ આવે તે વિચારતાં તેમના ચારિત્ર ઉપર કુળી નજરે જોવું જોઈએ; અથવા રાજકીય મંડલામાં તેમને તેમની અમુક નીતિપદ્ધતિ હશે. જે અનુસારે સવમાન્ય સામાન્ય નીતિપદ્ધતિના નિયમોમાંથી રાજપુ કાંઈક અંશે છુટા રહી વાક્તા હો; અથવા નીતિભંગ કરતાં પણ જે લાભ થાય તે સમસ્ત પ્રજાને થાય એટલે તે દોષ રાજપુરુષમાં જષ્ણાય તો તે માફ થઈ શકતા હશે, આવી રીતની છટ રાજપુરુને અને પાય તે કરતાં પણ જે ખાનગી અને જાહેર નીતિને વિરોધ તેમના વર્તનમાં જણાય છે તે અતિશય વધારે છે. રાજકીય પુઓ અને ઇતિહાસના અભ્યાસીઓએ ખાનગી નીતિને અને નાદર કરી રાજકાર્ય કરવાની નીતિનું એક નવુંજ શાસ્ત્ર ઉપજાવી કાઢયું છે, અને તે ઘારણે તેઓ પોતે ચાલે છે એટલું જ નહિ પણ ભૂતકાળના ઐતિહાસિક મહાજનનાં ચારિત્ર તપાસવામાં પણ તેજ ધારણની કસોટી માન્ય ગણે છે. | એકલા ઇતિહાસની પરીક્ષા કરવામાંજ આવા ધરણને ઉપયોગ થતો હોત તે બહુ હાનિ ન હતી; પણુ ઈતિહાસના મહાજનનાં ચારિત્રની કીમત કરવાનાં અને ઈતિહાસનાં અતિવૃત્તની અસારતા સમજવાનાં ધોરણોને જેમ આપણે નીચાં ઉતારતા જઈએ તેમ ધર્મ કે રાજ્ય એકેમાં આપણે એ કરતાં ઉન્નત ધરણનો અમલ સ્થાપી શકીએ નહિ; એટલું જ નહિ પણ સર્વસામાન્ય વતનમાત્રમાં પણ તેવાં નીચાં ઘેરણાથીજ આપણે વ્યવહાર કરતા થઈએ. રાજ્યનું સંરક્ષણ અને સંવર્ધન એજ સર્વોપરિ નીતિ છે, રાજ્ય પોતેજ જાણે એક ગ્રાભિમાન વ્યક્તિ છે ને તેનું પોષણ એજ સર્વ નીતિને સર્વ ન્યાયને ન્યાય છે, અન્યાય અને અનીતિ પણ રાજ્યવ્યક્તિના સંરક્ષણ અને સંવર્ધન આગળ ન્યાય અને નીતિ થઈ શકે છે, એમ માનીને ઐતિહાસિક મહાજનનાં સારાં બેટાં દરેક કાર્યને નીતિયુક્ત ગણવાના ધરણુમાંથી મનુષ્યમાત્ર તેવાજ ધારણુને પોતાના વ્યવહારમાં ઉતારે અને નીતિને સ્થાને અનીતિના પૂજક થાય એ સ્વાભાવિક છે. મહાજન ધારેલે હેતુ સિદ્ધ કરવામાં એકદષ્ટિથી ચાલ્યા જાય અને સામાન્ય, જનોને આવશ્યક એવા નીતિનિયમને અને નાદર કરીને ચાલ્યા જાય, તેમાં પણ તેમની મહત્તા છે એવું શિક્ષણ પ્રથમ દૃષ્ટિએ ચિત્તાકર્ષક લાગવા છતાં, વસ્તુતઃ વિચારી જોતાં ખાટું અને હાનિકારક છે. ઇડિયાના તંત્રી લખે છે કે આ ધારણ ઇંગ્લંડમાં લેર્ડ બીકન્સીડેં અમલ કર્યું હતું અને હિંદુસ્તાનની સરહદ ઉપર તથા આફ્રિકામાં ચાલતા પ્રસંગોમાં પણુ તેનું તેજ ગર્ભિત રહેલું" છે.

  • પ્રોફેસર સીવિક એવા નિશ્ચય ઉપર આવે છે કે આ પ્રકારે જાહેર અને ખાનગી

નીતિ વચ્ચે તફાવત રાખવાનું કહ્યું કારણ નથી. પ્રત્યેક રાજ્ય તેમ પ્રત્યેક વ્યક્તિ પૈાતે sandhi He e Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદ ઈન ગધાવલી 34/50