પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

3019//28 ૨૨ સુદર્શન ગદ્યાવલિ જે યુક્તિ ન હોય તે તો શાસ્ત્રદૃષ્ટિએ વિતંડાજ કહેવાય. યજ્ઞકર્મમાં અને મધુપકદિ કર્મમાં માંસને ઉપયોગ થતો એ વાત શાસ્ત્રાથી સિદ્ધ થાય છે. તૈલંગ આદિ દ્રાવિડ દેશમાં ચાલતા આજ સુધીને સંપ્રદાય પણ તે વાતની સાક્ષી પૂરે છે; અને જ્યાં જ્યાં જૈન ધર્મનું પ્રાબલ્ય થયું નથી ત્યાં ત્યાં, આખા ભરતખંડમાં, એ સંપ્રદાય થોડે ઘણે ભાગે પણ, વિદ્યમાન છે. જૈન ધર્મ રાજ્યકતાંએ સ્વીકાર્યો એ વાત કેવલ ગૂજરાતમાંજ બની છે. કુમારપાલે જૈન ધર્મ સ્વીકારી અમારિ ઘેષણ એટલે કોઈ જંતુનો ઘાત ન કરે એવું જાહેરનામું કરાવી તે ન પાલે તેને દંડ કરાવેલા હતાં. અને એક માણસે જૂ મારી તે માટે તેને ભારે શિક્ષા કરી હતી. એ સમયથી આ દેશમાંથી વૈદિક પ્રચાર માત્ર ઉચ્છિન્ન થયો છે, અને આપણે જીવહિંસાથી નિર્વેદ પામતા થયા છીએ. અવૉચીન પાશ્ચાત્ય સંસર્ગોને લીધે કેટલાક જેમાં આ યજ્ઞકર્મના નિષેધ કરનારમાંના પણ વખતે કોઈ હોય તો હો, હોટેલમાં પિતાથી વપરાતાં શપીન અને મટનમાં જીવહિંસા માનતા નથી, છતાં ધમસંબંધે વચન માત્રે પણ જીવહિંદુસાથી ભય બતાવે છે, એ મૂલના જૈન ધર્મના પ્રાબલ્યુનું ફલ છે. કહેવાનું તાત્પર્ય એમ નથી કે જીવહિંસા સારી છે, કર્તવ્ય છે, એ વાત તે અમને પણ માન્ય છે કે પરપ્રેમરૂપ અભેદમાં હિંસાના અવકાશજ નથી; પરંતુ આટલા ઇતિહાસથી ! એમ જણાવવાના ઉદ્દેશ છે કે મૂલ વેદમાર્ગ તો અમુક પ્રસંગે હિંસાને નિષેધ નથી કેમકે તે તે પ્રસંગે હિંસાને ભેગ થનાર જીવસ્વર્ગ પામે છે એવું વચન છે, ને ચાર્વાકેએ તેને આશ્રય લઈ વેદકમને ઉપહાસ પણ કર્યો છે; पशुश्चेन्निहतः स्वंग ज्योतिष्ठोमेगमिष्यति स्वपितायजमानेन तत्र कस्मान्न ह તે (યજ્ઞમાં હણવાથી પશુ સ્વર્ગે જતા હોય તો યજમાન પેતાના પિતાનેજ એ માગે. સહજ સ્વર્ગ માં કેમ પહાચાડતા નથી ?) એટલે કે વેદપરંપરાથી તે આ વાત શુદ્ધ અને નિર્વિવાદ છે; પરંતુ યુક્તિમાં આવતી નથી અને તેજ કામે શંકાને ઉભવ થાય છે એજ વેદરાશિ જે આવા યજ્ઞાદિન વિધિ કરે છે, તેજ પાછા પર પ્રેમરૂપ અભેદનો બેધ આપે છે! અને તે અભેદનેજ મેક્ષરૂપે કહે છે, જેની પ્રતીતિ ઉપનિષદમાં પ્રતિપદે થાય છે. ત્યારે એકનો એક વેદ તેમાં એક પાસા પ્રેમ એક પાસા હિંસા એ વિરોધનું સમાધાન શું છે ? આટલેજ પ્રશ્ન વેદશાસ્ત્રાવિધિની યુક્તિએ પૂછવું જોઇએ. એની વ્યવસ્થા પણ ઉપનિષદ તથા મીમાંસામાં કરેલી છે જે પ્રકારાન્તરે યુક્તિથકી બતાવીએ. કર્મ માત્ર નિત્ય નિમિત્તિક, કામ્ય, એ ત્રણ સ્વરૂપે રહે છે. સંધ્યાવંદનાદિ નિત્યકર્મ પ્રસિદ્ધજ છે, તેમાં લાભ નથી પણ ન કરવાથી હાનિ છે; નૈમિત્તિક કમ ઉપનયન વિવાહ ગભૉધાનાદિ પ્રસિદ્ધ છે, તેમના વિના તે તે કર્મ સિદ્ધ થયુ’ ગણાત' નથી; અને કામ્યકમને વિષય કોઈ કામના, ઇચ્છા, પૂર્ણ કરવી હોય તેમજ તે કરવું એટલે છે. મીમાંસકો એમ કહે છે કે વેદવિહિત કર્મ કરવાથી અદષ્ટ એવું ધર્મ નામક કાંઈક ઉપજે છે જેના બલે સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. ત્યારે કમ માત્રનું ફલ સ્વર્ગ પ્રાપ્તિ જેને ઉપનિષદેશમાં દક્ષિણુયન ધમમાર્ગ, યાદિ કાંઇક અચિ દર્શક નામેથી વર્ણવેલ છે. કિંબહુના છેવટ છાંદાગ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે એ પ્રકારે પ્રાપ્ત કરેલાં અગાંદિ ક્ષયશીલ છે, અનિત્ય છે–મેક્ષરૂપ નથી. અર્થાત કર્મ કાંડના આખા ભાગ ચિત્તશુદ્ધિ આદિ માટે ઉપયોગી છતાં છેવટ જે પુરુધાથ ! માક્ષ, તે માટે નિસ્પગી છે, ચિત્તશુદ્ધિના વિષયમાં પણ કામ્યકમને સમાસ નથી, કેમકે શ્રીમદભગવદગીતામાં સ્પષ્ટ રીતે નિષ્કામ કર્મને ચિત્તશુદ્ધિ માટે ઉપયુક્ત કરેલું છે ત્યારે કા sanan. Ferita Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42150