પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૩ મ્યકમમાત્રની કાટિ ઉતરતા પ્રકારનીજ થઈ, અને જેનું ફળ સ્વર્ગ છે એવાં યજ્ઞાદિ તે કામ્ય કમમાં સમાય તો બાધક કાંઈ જણાતું નથી, જે જે કામ્યકર્મો છે તેના સાધક અમુક દેવતા રહે છે. અને તે દેવતાને આકર્ષવા માટે અમુક પ્રકારના હુતદ્રવ્યની અપેક્ષા રહે છે. તે સેટ-1 માદિ યજ્ઞ જે કામ્યકમમાં સમાય છે તેમાં પણ કામનાને લેઈ જે દેવતાનું આકર્ષણ ઈષ્ટ હોય તેને માટે અમુક માંસાદિન હોમ હવાનો સંભવ છે. અર્થાત એ કર્મ વેદવિહિત છતાં કામ્યકમ છે, અને જે કશી કામના ન રાખતા હોય તેમને સર્વથા વન્યું છે. એમ પતાની મેળેજ શાસ્ત્રાની પૂર્વાપર સંગતિથી સિદ્ધ થાય છે. કામનાને અંગે પશુવધાદિ કરવો પડે તે અમુક સ્વાર્થને લઈને કરવામાં આવતું? કર્મ જેવું ગણાય તેવા ગણાય તો તેમાં શાસ્ત્રને કાંઈ બાધ જણાતું નથી. ' આ પ્રકારે મારા મનમાં આ યજ્ઞ સંબધે તક ઉઠેલા છે, જોકે તે બધા નિશ્ચયરૂપ છે એમ હું કહી શકતો નથી. આ સબંધે એક બે બ્રાહ્મણગ્રંથનો સૂમ અભ્યાસ કરવાની મને ઇરછા છે તે સિદ્ધ થયા પછી મારા વિચારો આ વિષયમાં વધારે ચેકશ થઈ શકશે. પરંતુ હાલ તુરત જે દિશાએ તે વિચારોનું વન છે તે દર્શાવી, ચાલતી ચર્ચામાં તેથી કાંઈ સાહાવ્ય મળે, અથવા એ વિષયના વિદ્વાનો તે ઉપર કાંઈ વધારે અજવાળ પાડે, એ હેતુથી પ્રદર્શિત ક્ય છે. મને એવી પણ શંકા થયાં કરે છે કે જે જે સકામ કાર્ય તે બધાં વામજ ગણવાં જોઇએ અને આ યુગની પહેલાંના યુગમાં જે આટલાન્ટિઇન લેાક થઈ ગયા, જેમનામાં રાવણાદિનો સમાસ છે, તેમના અતિ વિપુલ અને પ્રબલ વામપ્રયેગામાંથી, આપણા વેદ રાશિમાં પણ, કેટલીક કામ્યક્રિયાઓનાં વિધાન દાખલ થયાં હોય તે કાંઈ આશ્ચર્ય જેવું નથી; અને ઋષિએએ વેદવિહિત તે વામ નહિ અને વેદવિહિત નહિ તે વામ, એ ભેદ પછીથી પાડી દીધા હોય તો તે પણ બનવા સરખું છે. બાકી મધ માંસના ઉપગ પર ક્રિયાનું તુલ્યત્વ છતાં વેદવિહિત સકામ કર્મ તે સાચું, અને વેદવિહિત નહિ એવું સકામ તાંત્રિક કર્મ તે ખોટું એ વિષયવિભાગને યુક્તિનો કશા આધાર નથી, વચનમાત્રથી માનવાની વાત છે.' માર્ચ-૧૮૯૩ સમયજ્ઞ ( મળેલું. ) ( ૫ ). મહાન વિદ્વાન સુદર્શનના અધીપતી સાહેબ– - આપના માસીક પત્રમાં ઘણા રશીક વિષયે આવે છે તે વાંચી માણસેના મનને આ નંદ આપે છે પણ હાલની તમામ હીંદુ આલમની વિરૂદ્ધની બાબત જ્યારે તેમાં આપ જેવા પંડિતની કલમથી લખાયેલી જોવામાં આવે ત્યારે માણસાને ખેદ ઉત્પન્ન થતા હો તે વિચારવાનું આપના અંતઃકરણને સાંપવામાં આવે છે. આ વેદમાં હિંસા નથી એમ ઘણા લેકે માની બેઠા છે તેમ છતાં સમયજ્ઞમાં મોટાં માણીઓને યાહામ કરે તો પછી વેદ એતે ખેદ કહેવાય તે વેદ બનાવનાર કોઈ મહા ક્રર ઘા- ' તકી હરો એમ આજ બેધડક અનુમાન તે અનુભવરૂપે સાબીત થાય છે. andhi Heritage P 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50