પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - સમયજ્ઞ ૨૯૫ શ્રેનેજ લાગે છે? યજ્ઞાંગ ભૂતહિંસાને નહિ. એટલે ઈતિહાસથી જોતાં તો આવાત નિમેલ ઢરતી નથી; અને કોઈ વાત આપણને અરુચિકર હોય તે માટે ઈતિહાસને ઉલટાવી નાખવાનો પ્રયન મને તો, એક મહા વૈપરીત્યરૂપ લાગે છે. યજ્ઞાંગહિંસા તે પરિસંખ્યા વિધિ રૂપેજ છે એ પક્ષ ઉપર કેટલાક પ્રસિદ્ધ ઐતિઓને પ્રશ્ન કરતાં એમ નિષ્કર્ષ સમજાય છે કે જેમ સૈાળ અથવા એવીશ કે પચીશ સંસ્કાર મનાય છે, તેમ વાસ્તવિક સંસ્કાર ૪૮ છે, અને તેમ સંસ્થા તેમાંના સંસ્કાર છે, એટલું જ નહિ પણ નિત્ય સંસ્કાર છે. જે બ્રાહ્મણની ત્રણ પેઢીમાં સામ ન થાય તે દુબ્રહ્મણ કહેવાય, અને પછી સેમ કરવો હોય તે પ્રાયશ્ચિત્ત કર્યા વિના ન થાય. સૈમ જ્યારે નિત્ય સંસ્કાર છે ત્યારે તદંગભૂત હિંસા કેવલ પરિસંખ્યા વિધિ રૂપેજ કેમ હોય ? ત્યારે ઇતિહાસદ્વારા જે સિદ્ધ છે તેનું અન્યથાલાપન મને અનિષ્ટ છે. બ્રાહ્મણોની વૃત્તિ માટે શાસ્ત્ર રચાયાં છે એતો બાલપ્રલાપ છે; અને અમુક અંગરેજી કે અમુક દેશી માટે ત્યાજ્ય કે ગ્રાહ્ય એ વાદ પણ બુદ્ધિ બહારનો છે. ઇતિહાસ અને વરસ્તુસ્થિતિથી સિદ્ધ થાય તે રુચિકર હો કે અચકર પણ માનવું જ જોઈએ, લોક પ્રીતિ ઉપર લક્ષ રાખી આંખે મીચવી ન જોઈએ. . (૨) જ્ઞાન પક્ષથી જોતાં યજ્ઞાદિક વ્યર્થ છે, તે કોટિમાં રહીને હું પણ યજ્ઞ કર્મ અને તદંગભૂત હિંસાને અનિષ્ટ અને અરુચિકર માનું છું. પણ તે નિર્લ છે, અગર કોઈ પુરુષ જ્ઞાનને ન ગણતાં તેમાં પ્રવૃત્ત થાય તો તે વેદબાહ્ય વિધિ કરે છે, એમ કહેવાને આધાર મળ્યો નથી. (૩) યજ્ઞ અને તદંગભૂત હિંસાના સ્વરૂપને વિચારતાં એમ પ્રશ્ન ઉઠે છે કે એ કર્મ કઈ રીતે પણ સ્વર્ગેચ્છા માટે હા તથાપિ કામ્યમાં ગણવું જોઈએ. જ્યારે કામ્ય છે ત્યારે તેમાં પશુઆદિ વિધિ કયાંથી આવ્યા ? અને તેથી કામ્ય ફલને કાંઈ લાભ છે કે નહિ ? એ પ્રશ્ન છે. મને એમ ભાસે છે કે ક્વચિત વામ સંસર્ગોના બલથી પશુઆદિ વિધિ વૈદિક કમમાં આવી ગયું હોય, અને અમુક કામના પર અમુક હુતદ્રવ્યનું અમુક બલ છે એ નિયમે વિચારતાં, બ્રાહ્મણોએ ઉગી ભાગ લઇ તેનું વામ7 મટાડી, તેને વેદવિહિત ઠરાવ્યા હોય, આ એક ક૯૫નાજ છે, ને તે સમર્થ કરવાનાં પ્રમાણુ હજી જેવાનાં છે. - આ પ્રકારના મારા નિર્ણય હોવાથી મેં તે અનુસાર સુદર્શનમાં લખ્યું હતું તેમાં કોઈ રીતે સિદ્ધપુરવાળા યજ્ઞની સ્તુતિ કે નિંદા કશે આશય હતાજ નહિ. કેવલ તટસ્થ વૃત્તિથી મેં કેટલીક સૂચનાઓ કરી છે કે જેથી ચાલતી તકરારમાં કાંઈ માર્ગ મળે તે મળે. હજુ પણ મારા વિચાર તેને તેજ સ્થાને છે. જુન-૧૮૮૩. ક્રાઇસ્ટ શિષ્ય હતો. (૫૬). આ સમયમાં જે વિવિધ પ્રકારના શોધ થતા ચાલે છે તેમાંના એક અજાયબી પમાડે તે શોધ એ કહેવાય છે કે ક્રીસ્થીઅન ધમને પ્રવતવનાર માહામા છઝજક્રાઈસ્ટ હિંદુસ્તા નમાં પંદર વર્ષ સુધી અભ્યાસ કરી બૈદ્ધોનો સહવાસ પામી, પાલેસ્ટાઈન તરફ પાછા ગયે Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50