પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ક્રાઇસ્ટ શ્રદ્ધાના શિષ્ય હતા, તેનો સાર એ છે કે “ઇસા ઈઝરાયલમાં જન્મ્યા હતા. એનાં માબાપ ગરીબ હતાં, પણ ઊંચા ખાનદાનનાં અને ભક્તિભાવવાળાં હતાં. બાળપણથીજ ઇસા એકેશ્વરવાદને બાધ કરતે. તેર વર્ષનું વય થતાં રીવાજ મુજબ તેણે લગ્ન કરવું તે કર્યું નહિ, અને કેટલાક વેપારીઓ સાથે સિંધ જતા રહ્યા. ચૌદ વર્ષને વયે તે આર્યલકામાં વસતા હતા. જગન્નાથ, રાજગૃહ, વણારસી એ સ્થાને ઇસાએ જોયાં, અને વેદાધ્યયન કર્યું. પરંતુ બ્રાહ્મણે સાથે તેને બન્યું નહિ, વેદ ઈશ્વરદત્ત છે તથા પરમાત્માના અવતાર થઈ શકે છે એ સિદ્ધાન્ત ઉપર તેને મતભેદ થયે. બૈદ્ધા સાથે તે મળી ગયો, અને બૈદ્ધ ધર્મના તત્વને સમજ્યો. પછી મૂર્તિ પૂજા સામે થયો, તથા પશ્ચિમ તરફ જતાં ઇરાનમાં ઝરથુસ્તના ધર્મ સામે થયે, પણ જાદુગેરેના ત્રાસથી તેને ત્યાંથી નાસવું પડયું. જુડીઆમાં તે પાછા આવ્યા ત્યારે તેનું વય ઓગણત્રીસ વર્ષનું હતું, ત્યાં તેરો ઉપદેશ આપવા માંડ્યું, પણ ત્યાંના અધીશ પાઇલેટને તે પસંદ પડયું નહિ-કેટમાં લાવી તેની તપાસ ચલાવી પણ તે નિર્દોષ ર્યો, છેવટ જુઠા સાક્ષી લાવી, ચાર લોકોની સાથે સામિલગીરી કને આપ મૂકી એને ગુનેગાર ઠરાવ્યા, અને મારી નંખાવ્યા. ક્રાસથી તેનું મત આણ્યું, અને તેને દાટવામાં આવ્યો, પણ પછીથી કબરમાં તપાસ કરતાં તેમાં કર્યું રહ્યું હતું નહિ.” - પાદરીઓ આથી બહુ નાખુશ થયા અને પ્રોફેસરમક્ષમ્યુલર ઉપર, લેહમાં વસતા કોઈ શા નામના પાદરી પાસે એમ લખાવ્યું કે હિમિસના મઠ તરફ નટવીચ નામને કોઈ મુસાફરજ આવેલ નથી, અને ઈસાનું જીવનચરિત્ર પણ તે મઠમાં નથી. વળી લેહ, લાડથી એક સ્ત્રી પાસે પણ એવું પત્ર લખાવ્યું કે આ આખી વાત બનાવટ છે. આ બધી ખટપટ અને મેક્ષમ્યુલરની તે આધારે ટીકા પ્રસિદ્ધ થયાં ત્યારે નવીચ લંડનમાંજ હતો અને તેણે લંડન ટાઈમ્સમાં જવાબ આપ્યો કે પાદરીઓ બધી બનાવટ કરે છે, મારી કહેલી વાત ખરી છે, ને તપાસ કરવી હોય તે કમીટી નીમે એટલે ખાતરી કરવા હું તૈયાર છું. તેણે વધારામાં એમ પણ જણાવ્યું કે હું પોતે પુનઃ હિમિસના મઠ તરફ જઈશ અને એક વર્ષની અંદર એ જીવનચરિતની નકલ લેઈ આવીશ. નટવીચ ગયા કે નહિ તે જાણવામાં નથી, પણ તેણે ૨સીઅન ભાષામાં રચેલા જીસસના જીવનચરિતનું અંગરેજી ભાષાન્તર વીલાયતમાં સારી પેઠે વેચાઈ ફેલાવા લાગેલું છે. આ બધા વૃત્તાન્ત લક્ષમાં લેતાં તેમાં કેટલી સત્યતા છે એ નિર્ણય કરવો તે કઠિન છે. સમય જતાં જે નિશ્ચય બહાર આવે તે ખરે. કલકત્તામાં પ્રસિદ્ધ થતા લાઈટ એફ ધી ઇસ્ટ નામના અંગ્રેજી માસિકના માર્ચના અંકમાંથી આ વૃતાન્ત અને ઉતારી લીધા છે. બુદ્ધ ધર્મ ઉપર ક્રીસ્ચીઅનની અત્યંત અભિરુચિ, તે ધર્મ સાથે ક્રીસ્ચીઅન ધર્મનું અત્યંત મળતાપણું, અને છઝજ ક્રાઈસ્ટના ચરિતનાં પ્રથમ ૨૯ વર્ષના ઈતિવૃત્તનું અપ્રસિદ્ધપણું, એ સર્વ વાતને લેઈને આ વૃત્તાન્તને કાંઈ ટકા મળે છે ખરે, પણ અદ્યાપિ એક નિશ્ચય આપી શકાયો મુસ્કેલ છે. કાલની બલિહારી છે, જતે દિવસે શું થશે તે કાણુ કહી શકે ! એપ્રીલ સન ૧૮૮૫ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 47450