પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૦૪ સુદર્શન ગદ્યાવાલ, આ પ્રમાણે વિવેક કરતાં સમજાશે કે ધર્મનું કામ પરમપુરુષાર્થને નિર્ણય કરી આપ એટલું જ છે અને નીતિ કર્તવ્ય ઇત્યાદિ વિચારે તો એ ધર્માનુસાર રચવામાં આવેલા આ ચારના પ્રકાર છે. આવા હેતુ લક્ષમાં રાખતાં એમ કહી શકાય કે પરમ પુરુષાર્થને બાધક તે ધર્મ અને પરમપુરુષાર્થના સાધક તે આચાર. આચારને પણ લાક્ષણિક રીતે ધર્મ કહી શકાય. પરમપુરુષાર્થને નિર્ણય યુક્તિ અને બુદ્ધિથી તથા અવલોકનથી થઈ શકે, તેમ ઇતિહાસથી પણુ થઈ શકે; પણ યુક્તિ અને બુદ્ધિ સંદા વિશ્વાસપાત્ર નિવડતી નથી. વ્યક્તિ વ્યક્તિમાં બુદ્ધિનાં તારતમ્ય જણૂાય છે; એટલે વિશેષે કરીને ઇતિહાસદારા તે બુદ્ધિને નિયમમાં રાખી પરમપુરુષાર્થના નિર્ણય કર. આપણુ આયોવતના પ્રાચીન મહાત્માઓએ આ નિર્ણય કરવામાં એને ટલે ગંભીર વિવેક કર્યો છે કે તેમના અનુભવને દૂર રાખી કેવલ આપણી બુદ્ધિથીજ આપણે તક કરીએ તેથી વિશ્વવ્યવસ્થા સમજવામાં અને પુરુષાર્થના નિર્ણય કરવામાં આપણે કદી વિજય પામીશ નયુિ. આમ છે એટલે વેદસૂત્રઋત્યાદિમાં જે નિર્ણય બતાવ્યા હોય તેને આપણી બુદ્ધિમાં ઉતારી તેની સુશ્લિષ્ટતા સમજવા યત્ન કરો એમાંજ લાભ છે, આવી રીતે જોતાં પૂર્વમીમાંઝામાં ધર્મનું જે લક્ષણુ છે કે રોનાઢક્ષાર્થો પર્મ: તેજ વાસ્તવિક છે. અને જે કે મા પદભારાણા ધર્મમાં આચારને સમાવેશ થાય છે તથાપિ તેજ લક્ષણ આપણને સર્વ રીતે ઇષ્ટ થશે એમ મારું માનવું છે. એમ માનવાનું કારણ એ છે કે પરમપુરુષાર્થરૂપ જે ધર્મ, ઉપનિષદોમાં પ્રતિપાદિત છે તે સિદ્ધ કરવાનું પ્રબલતમ સાધન વૈદ્રાક્ષના જે આચારરૂપ ધર્મ તેજ છે. ત્યારે પરમપુરૂષાર્થના નિર્ણયરૂપ ધર્મભાવના તે ઉપનિષસ્મૃતિપાદ્ય જે તરવું છે તે છે; અને નાસ્ટિક્ષા ધમેં તે એ સાધ્યની સિદ્ધિનું આચાર૫ સાધન છે. ? આવી ધર્મભાવનામાં મતભિન્નત્વ અને તેથી નાનાવ છે કે નહિ એ પ્રશ્નની ચર્ચા કરવાની બહુ અપેક્ષા નથી, એમાં નાનાવ છે એ સુવિદિત અને સુપ્રસિદ્ધ છે. અનેક સંપ્રદાય, મત પંથ વિદ્યમાન છે, અને તે સર્વે એકના એક વેદને પ્રમાણુ માનવા છતાં ભિન્ન છે એ પણ પ્રસિદ્ધ છે. પુરાણાદિમાં જે અતિ ઉત્તમ રહસ્ય વેદમાર્ગને સુસ્પષ્ટ કરવાને અર્થે લાકિક ઉક્તિઆથી આપ્યાં છે, તેમાંથી જે અનેક મત ઉદ્દભવ્યાં છે તેનું ભિન્નત્વ પણ અનંત પ્રકારનું છે; પરંતુ મારૂં દીનમત એમ છે કે વસ્તુતઃ તત્ત્વમાં ભેદ નથી. ખરી રીતે જોઈએ તે હોઈ શકે નહિ. સત્ય વસ્તુ એકજ હાય, બે વિરોધી વાતો સાથે સત્ય ન હોય. વેદ અને ઉપનિષદેથી પ્રતિપાદિત તત્ત્વ એકજ હોવું જોઈએ અને છે, અને જેટલું જેટલું’ નાનાવ કે ભિન્નત્વ જણાય છે તે ભિન્ન ભિન્ન અધિકારને અર્થે હોઈ અતીવ ઇષ્ટ અને લાભકારી છે. આવા સાધનભિન્નત્વને લેઈ સાધ્યભેદ માન અને તેથી કલહ વિસ્તાર તથા સત્ય ધર્મના તત્વને ભિન્ન ભિન્ન કરી નાખવું' એજ વસ્તુતઃ અત્યંત અનિષ્ટ છે. માણસ જ્યાં સુધી તત્ત્વભેદ ન માનતા હોય, ધર્મભાવના એકની એક માનતા હોય, ત્યાં સુધી અમુક સંપ્રદાય કે મતને તે અનુસરે તેટલાથીજ પરસ્પરમાં કલહ અને વિષ ઉપજ જોઈએ નહિ. પોતપોતાને જે સંપ્રદાય કે ધમ હોય તેને પણ શ્રદ્ધાથી પાળ અને ઇતરના ધર્મના વિદ્વેષ ન કર એજ ખરી ધાર્મિકતા છે.. 2 ત્યારે આ પરિષદે સર્વથી પ્રથમ જે કરવાનું છે તે એ છે કે સંપ્રદાય, પંથ, મત ઈત્યાદિ સાધનભેદને અત્યંત વિદૂર રાખી, સર્વસાધારણ એવી તથા પરમપુરુષાર્થ બતાવે તેવી ધમભાવના સ્પષ્ટ રીતે બાંધવી, પછી પિતાતાને ઇષ્ટ એવા સંપ્રદાય પંથ મતાદિક એ ધર્મભાવના an antleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50