પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તમને પણ પોતાના સંબંધીઓ સાથે રહી કામકાજમાં પ્રવીણ ગણાઈ સુખ પામવાની સબલ મરજી હોય છે; તે એટલે સુધી કે, અમે તો એમ ધારીએ છીએ કે, પુરુષોને હશે તે કરતાં પણ વિશેષ, કેમકે ઘણા પુરુ સુખી છતાં પણ ઘરની સ્ત્રીઓને જે જાતના સુખની ઈચ્છા હોય તેને તાબે થઈ વર્તવાથી દુ:ખી થતાં માલમ પડે છે. યુદ્ધને છે તે પ્રકારની ઇર છાઆ ને વૃત્તિઓ સ્ત્રીઓને છે એટલું જ કહેવાથી તેમને ભણાવવાની જરૂર સાબીત થાય છે, તે પણ તેમને ભણાવવાના વિશેષ કારણ તરીકે હજુ તેમના સ્વભાવ વિષે જરા બાલવાની જરૂર છે. સ્ત્રીનાં કર્મ પુરધનાં કરતાં જુદાં છે. વાત ફીક છે, પણ કેવી રીતે જુદાં છે ? જુદાં એટલે એવાં તો નહિ જ હોય કે પશુ વગેરે જેમ પોતાના કુમ માત્રથી જ સુખ પ્રાપ્ત કરી લે છે તેમ સ્ત્રીઓ પણ કરી શક્તી હાય ! પુરૂષને જેમ ઘર બહારના ધંધામાં બુદ્ધિ, બલ. વાપરવાં પડે છે તેમ સ્ત્રીઓને પણ ગૃહકર્મમાં તેનાં તે જ સાધન વાપરવાં પડે ! છે. જેમ જે સ્ત્રીનામાં આ સાધનાની ખામી, તેમ તેના કર્મ માં વિરોધ અને તેના ઘરમાં કલેશ, સંતાપ અને દુ:ખ. ઘરનું ખરૂં બંધારણ જ સ્ત્રી છે, ઘર એ પુરધનું વિશ્રામનું કામ છે; ને તે જ જ્યારે વગર અક્કલે, વગર વિચારે ને વગર ધડે ચાલતું હોય ત્યારે પોતે પણ સુખ કયાંથી પામે ? સ્ત્રીઓની ઉન્નતિમાં, તેમના ભણવામાં, તેમના સદાચારમાં, અને તેમની પ્રીતિમાં જ પુરષના સુખનો સમાવેશ થઈ જાય છે, તો તેમને તેમના પોતાના સુખ માટે, તેમ જ પારકાના ( પોતાના પતિ વગેરેના ) સુખ માટે ભણાવવી જ જોઈએ. " ભણવાથી કુમાર્ગે કાઈ ગયું છે નહિ, ને જશે પણ નહિ. સરસ્વતીને પ્રસાદ પામી કાણ કુપાત્ર થયું છે ? ભણેલી સ્ત્રીઓમાં જે કાંઇ દુરાચાર કેઇ વાર જણાય હોય તો તેમને ઓછું ભણાવી તેમની અકલ કાચી રહેવા દીધાને લીધે જ, એમ અમે તે નકકી માનીએ છીએ. જેઓ નીતિમાં, પતિભક્તિમાં, શ્રદ્ધામાં, મર્યાદામાં સુખ માનતી હોય તે કદાપિ કુમાર્ગે જાય જ નહિ. પણ જે આ શબ્દોના અર્થ પણ ન જાણતી હોય તે જાય છે, તેમાં તેમને અજ્ઞાન રાખનારનો દોષ છે, તેમણે જે કેળવણી લીધી હોય તેના દોષ નથી. માટે અમે તો અમારા અલ્પ અનુભવ પ્રમાણે અમારી ભગિનીઓ તરફથી એટલું જ કહી શકીએ છીએ કે તેમને જો તમારે પ્રેમાલ સ્ત્રીઓ, માયાળુ માનાઓ, અને હેતથ્વી ડોશીએ કરવી હોય તો નિઃાફ થઈ પરિપૂર્ણ કેળવણી આપી ” ૯ ને જ્ઞાતિની વૃદ્ધિ અને અંદર અંદર સંપ શાંતિ ચહાતા હૈ. જે ઉપયોગી થઇ કાઈને દુઃખ દીધા વિના કમાવાની ઉમેદ રાખતા હે, ને આ લોકને પાકમાં સુખના માર્ગ શોધતા હો તો કન્યાનું દાન યોગ્ય વરને કરવા માંડા, કન્યાને મોટી થવા દા, ભણવા દો, અને પોતાની મરજી મુજબ પરણુવા દો.” ( ૮ અમે લખ્યું હતું કે “ નારીપ્રતિષ્ટા” “ સામાન્યત: સ્વતંત્ર જળમંડળ માટે રચાઈ" હતી . અને હવે જે વિચાર કરવાનો છે તે કાયદાથી સંકલિત મંડલ માટે છે. એટલે તે બે વિચારમાં સંમતિવય બાબત ફેર પડે તો તે વિરોધ નથીઃ આ લખવાનો સાહજિક અર્થ એવો થાય કે “નારીપ્રતિકા' કેવલ સાંસારિક બાબત, જેમાં સરકારે હાથ નથી ઘાલ્યો. તેને માટે લખાયેલી છે, પણ જયારે સાંસારિક બાબત સરકાર કાયદા કરવા ઈ છે છે ત્યારે ‘નારી પ્રતિકા' માંના કેટલાક જુજ વિચારમાં ફેરફાર કરવાની આવશ્યક્તા છે. જેમંક Gandhi Heritage Porta