પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઘર, ૩૮૯ કરતા હોય તેનું ફલ બીજાને આપી, તેના ધંધાનું કુલ પોતે લેવા માંડયું. આજ સંકલના આગળ ચલાવવાથી આપણે છેક હાલની સ્થિતિ સુધી આવી શકીશુ: પણ જે પ્રકૃત વિષય છે તેમાં ઉપયોગની બીના ફક્ત આટલીજ છે, તેથી અત્રે અટકી એમાંથી શું સિદ્ધ થયું તે વિચારીએ. આમજ જ્યારે માણસ માણસના સંબંધ ઉત્પન્ન થયા હોય ત્યારે તે તેની સ્વાર્થબુદ્ધિ એજ એ સંબંધનું કારણ કરી; અને માણસ જે એક એક સાથે મળીને ચાલે છે. તેની મતલબ પણ પોતાનું રક્ષણ થાય એવા સ્વાર્થ સિવાય બીજી નથી એમ ફલિત થયું. - “સ્વાર્થ” એજ માણસનાં કર્મનું કારણ છે એ પક્ષને ઘણા પ્રાચીન તથા અર્વાચીન વિદ્વાનોએ અંગીકાર કર્યો છે. તેમના અભિપ્રાય પ્રમાણે તો સદાચાર, નીતિ, પ્રીતિ, પરોપકાર એ સર્વ આ સ્વાર્થ વૃત્તિનાંજ રૂપાંતર છે. આ પક્ષથી વિરૂદ્ધ પક્ષ એવો છે કે મનુષ્યના સ્વભાવમાંજ ન્યાય, પ્રેમ, ધર્મ એ વૃત્તિઓ અસલથીજ દઢ થએલી છે; અને તેજ તેના મનુષ્યત્વને સારાંશ છે. સ્ત્રી અને પુરૂષ એવી વીજાતિય સૃષ્ટિજ એમ બતાવી આપે છે કે સ્વાર્થી ઉપરાંત બીજી વૃત્તિ પણ માણસમાં હોવી જોઇએ. સિદ્ધપક્ષ એજ છે કે માણસમાં ચૈતન્ય અનાદિકાલથી છેજ, ને તે આત્મા અથવા ચૈતન્યના ઉલ્લાસમાંજ તેને આનંદ અને સુખ રહેલાં છે. સ્વાર્થબુદ્ધિનું સુખ અ૯પકાલનું છે પણ જાણીને અથવા અજાણતાં ગમે તેમ પ્રાપ્ત થયેલું પણ આયોગનું સુખ નિત્ય છે. સ્વાર્થથી વતનાર પણ સુખ સિવાય બીજું ચકાતે નથી.-પણુ તે તેને ન મળી શક્યું હોય, અથવા મળે પણ નાશવાન એટલે દુઃખ પેદા કરનાર નીવડતું હોય, તે કેવલ સ્વાર્થબુદ્ધિમાંજ આનંદ, એ પક્ષ સ્વતઃ ખેજ હરે. આ જે ભેદ બતાવ્યું તે સ્વાર્થના અને આત્મયોગના પરિણામમાં બતાવ્યા, પણ મરક સ્વાર્થ કે આત્મણ એ સ્પષ્ટ થયું નહિ. આમોગ મુખ્ય અને સ્વાર્થ એ ગાણ પક્ષ છે; અર્થાત માણસનાં કર્મમાં આત્માગથીજ મુખ્ય વ્યવહાર તો ચાલે છે, પણ સ્વાર્થ તેના પેટામાં રહ્યાં કરે છે ને તેથી તેનાથી આડો ચાલી શકતો નથી. આ વાત મૂલપ્રકૃતિનાં માણસમાં કે પછી અતિશય જ્ઞાન પામી સિદ્ધ થએલાં માણસમાં સિદ્ધરૂપે જણાઈ આવશે. - મૂલસ્થિતિમાં રહેલાં માણસને પ્રથમ ગ ઘણું કરીને સ્ત્રી સાથે થઈ આવે; ને તે થતાંજ અન્ય ને જે પ્રેમથી બંધન થાય છે તે કોઈ રીતે ટાળી શકાતું નથી. આ પ્રેમ એ આત્મધર્મ છે; ને એ પ્રેમનું મુખ્ય અધિકાર સ્ત્રી છે. પુરૂષ અને પુરુષને કેઈ પણ કારણ સર સ્પર્ધા થવાના સંભવ આવી જઈ સંબંધ તુટી જવાનો અવકાશ રહે છે; પણ સ્ત્રીપુરપને તેમ થતું નથી, કેમકે તેમનાં બન્નેનાં કર્તવ્ય જુદા જુદા પ્રકારનાં છે. સ્ત્રીના ધર્મ પાષણ કરવું, પાલવું, સાચવવું તથા સહન કરવું એવો તેની મૃદુ અને પ્રેમમય વૃત્તિથીજ સિદ્ધ થાય છે. પુરૂષને ધમ પેદા કરવું, રક્ષણ કરવું, વગેરે તેના સબલ શરીર અને બુદ્ધિયુક્ત મનથી નિશ્ચય થાય છે. જ્યાંસુધી આવાં સ્ત્રી પુરૂષના યુગ ન થયા હોય ત્યાં સુધી એક “ધર” થયુ” કહેવાય નહિ. ઘરના મુખ્ય વ્યવહાર પાષણ કરવામાં ને પાલવામાં અથવા જેને શાસ્ત્રમાં ક્ષેમ કહે છે. તે સંપાદન કરવામાં રહેલા: છે. જ્યાં સુધી આ ક્ષેમ રાખનાર સ્ત્રી ઘરમાં ન હોય ત્યાં સુધી ધર બંધાતુ નથી એ સાધારણ વ્યવહારમાં પણ પ્રસિદ્ધ વાત છે. ઘરનું મુખ્ય બંધન આ પ્રમાણે “પ્રેમ” કરે છે; ને તે જ્યાં ન હોય ત્યાં ઘર નથી એ ૧ આત્માગ—એ આત્મા આત્માને યોગ, જેવા કે પ્રેમમાં મિત્રીમાં થાય છે, અથવા કેવલ પેતાના આત્માને ઓળખવાનેજ આનંદ. ૨ હેકાણ. ૩ હરીફાઈ. હCE andhi Her 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750