પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૮ મુશને ગયાવલિ, લાગે નહિ? એનો શો અર્થ ? શું વસ્તુઓ પાપ પુણ્યનું કે ઈશ્વરી નિયમનું રૂપ માણસના મનને જેમ ફાવે તે રીતે ગ્રહણ કરે છે ? જે એમજ હાય ને પાપ પુણ્ય માણસના મનની કલ્પનામાંજ હાય તો ભલે મારા ટીકાકારને પુનર્લામ’ પાપરૂપ ન લાગે, મને તો લાગે છે. જ્યારે માણસનું મનજ પાપને નિયમ કરનાર ઠરે છે ત્યારે પૂર્ણ પ્રમવાળાને પણ પુનર્લમ પાપ જેવું લાગે તેમાં “ એક મિત્ર’ ને શી લેવા દેવા છે ? આમ જે પાપ શબ્દપર ધણ’ વજન મુકી આડંબર કર્યો છે તે શબ્દનું રૂપ નિર્ણય કરવાને ટીકાકારની પિતાની પાસે કાંઇ સાધન નથી, અને એ સંબંધના સર્વ લખાણુથી તેઓ મારી વિરૂદ્ધ કાંઈ પણ સાબીત કરી શક્યા નથી.' ને પણ એમની પાપ સંબંધી ગરબડ આપણે માનીએ તાપણું હાનિ નથી. એમ તા લન્યૂજ નથી કે પુનલ 4 પાપ છે; પણ પાપ જેવું લાગે, ને તેપણ અમુક સ્થિતિનાં માણસને, એમ લખેલું છે; એટલે તે પાપ કહેવાય કે નહિ એ તકરારને કાંઈ સંબંધ નથી. તપાસવાની મુખ્ય વાત તેઓ જણાવે છે કે “ પૂણ પ્રેમ સમજ્યા છતાં પણ પુનર્લગ્ન પાપરૂપ (જવું) ન લાગે, ” તે છે. પૂર્ણ પ્રેમ એ શબ્દોનો જે અર્થ થાય તે માલુમ પડી આવે કે પુનર્લગ્ન સંભવે કે ન સંભવે. એ અર્થ સમજાવવાની પણ ટીકાકારે તસ્દી લીધી છે. “આ સંસારમાં આપણી પ્રીતિ અનેક પ્રાણી અને ચીજ સાથે જોડાય છે, અને વળી ઉખડી જાય છે; તેમ છતાં તેવાંજ પ્રાણી અને ચીજો સાથે આપણે તે પ્રીતિ જોડીએ છીએ. તે પ્રમાણે એક વખત એક પુરૂષની સાથે લગ્ન કર્યા પછી તે દૈવયોગે ગુજરી ગયા તે બીજા પુરૂષ સાથે લગ્ન કરવું એમાં શું પાપ એ સમજી શકાતું નથી....... પાતાના પ્રીય બેડા મરી જાય છે તો બીજો લાવે છે, ચાકર નાસી જાય છે તો બીજો રાખે છે, ડગલ બગડી જાય તો બીજે કરાવે છે......તો બિચારી અભણ બાળા જે પાપ અને પુણ્યમાં બીલકલ સમજતી નથી તેના દૈવયોગે પતી ગુજરી જાય તો બીજો પતી કરે એ તેને પાપ (જેવું) લાગવાનું કાંઈ કારણ નથી...... પ્રેમ એ અખંડીત નથી. તેના બીછા બધી વસ્તુઓની માફક ભાગ થઈ શકે છે, તેમજ તે એક ચીજ ઉપરથી ખસી બીજી ચીજ ઉપર લાગુ થાય છે, ” જે પ્રેમનું લક્ષણ આવું જ હોય તે સ્ત્રીઓ બીજો પુરૂષ કરે, ને પુર બીજી સ્ત્રીઓ કરે તેમાં પાપ નથી એટલું જ નહિ પણ એજ સ્ત્રાભાવિક નિયમ હોવા જોઈએ; ને એમાંજ પુય હાવું જોઈએ. વળી ડગલે બગડે તે ન કરાવાય તેમ ધણી ધણીઆણી માંદાં સાજા થયે કે અશક્ત થયે બદલી આણવામાં મહાપુણ્ય હાલ’ જોઈએ ! ધરનાં પ્રાણી કુતરાં બિલાડાં, કે ચીજો હાંડી ટેબલ ગ્લાસ તે ઉપર આપણને જેવો પ્રેમ હોઈ છૂટી જાય છે તેમજ જે માણસ માણસ વચ્ચે થતા હોય તે માણસે જ૨૨, તે પ્રાણી અને તે ચીજની માફક પોતાનાં પ્રીતિપાત્ર માણસને બદલવાને કેવળ લાયકજ છે. સ્ત્રીઓને કરી પરણાવવાની મહેનત કરતાં તેમના ધણીને જે માણુસ સાધારણ રમકડાં જેવા, ને તેથી ગમે ત્યારે બદલાય એવા બનાવવાની દલીલ કરે છે તે જરૂર પ્રેમમાં પારંગત હાલે જોઇએ, ને તેણે બતાવેલા પ્રેમસ્વરૂપ પ્રમાણે જગત ચાલવા માંડે તેમ કહ્યામાં પણ બાકા ન રહે !! પ્રેમનું આ સ્વરૂપ સાંભળીને રામ સીતા પણું સ્વર્ગ માં થથરરો; ચિતાપર બળી મુવેલી રજપુતાણીઓનાં પ્રેમમાં રતબ્ધ થયેલાં મત ઝબકી ઉઠશે; કાલીદાસ, ભવભૂતિ, જ and hislerta de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50