પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, જાતે અનુભવ કરતાં કરતાં આપણે પ્રેમવૃત્તિને એવી સબળ કરી શકીએ કે પ્રાણી માત્ર તરફ તે સમાન અને સુદઢ રહે છે. આવી રીતને પ્રેમ એકવાર - ત્પન્ન થયા પછી તેનો આનંદ એ લો મધુર અને હૃદયવેધક લાગે છે કે તે આનદની અવર્ણ ખુબીથીજ તે પ્રેમ નીતર જાગૃત રહ્યાં જાય છે. જ્યારે એક વસ્તુ પર લાગેલો પ્રેમ “ નિરંતર જાગૃત રહ્યાં જાય છે ” ત્યારે લગ્નની આવશ્યક્તા માન્યા છતાં ફરી લગ્નની ના કહેવામાં કાંઇ બાધ નથી પણુ ઉલટી ખૂબી છે. આગળ પણ ટીકાકાર આવીજ અણુસમજથી તકરાર કરે છે કે લગ્નની આવશ્યકતા માની તો પુનર્લગ્નની માનવીજ જોઇએ; પણ લગ્ન કરવામાં કેવલ પ્રેમનેજ જગાડવાની અમારી ઇચ્છા છે, ને તેમ થયું? કે પુનલગ્નને અવકાશજ નથી એમ વારંવાર આ ચચોમાં પણ જણાવવામાં આવેલુ છે. મુખ્ય વાત પ્રમત્તિ ખીલાવી તેનો અનુભવ કરવા એ છે; ને ટીકાકાર લગ્નની જે ગાણુ વાત છે તેને પ્રધાન સમજી વગર કારણે ભુલાવામાં પડે છે. ઈ મારમાર સર્વ ભૂતેષુ એમ થાય એ માટે પ્રેમને ખીલાવવાની જરૂર મેં' જણાવી છે. તે ઉપર ટીકાકાર પ્રશ્ન કરે છે કે આવી વૃત્તિને યોગ્ય પ્રમ તે એકજ માણસના મર થી પેદા થશે કે પુનર્લગ્ન કરી વારેવારે પ્રેમસ્થાન નવાં કરી પ્રેમમાં રહ્યાંથી? અને નિર્ણય કરે છે કે પુનર્લગ્ન કર્યાંથી આવી વૃત્તિ થશે. આ સ્થળે પણ વિચાર માત્ર પ્રેમના સ્વરૂપનાજ છેખરા પ્રેમની ભક્તિમાં પડેલાં માણસની એકને જ વળગેલી વૃત્તિ જલદી સર્વને સમાન માને તેવી થશે, પણ જે વારંવાર કુંભારના હાંલ્લાની પેઠે પ્રસ્થાન બદલ્યાં કરે છે તેનામાં તો આવી વૃત્તિ થવાની હશે તોપણ ડુબી જઈ સ્વાર્થ વૃત્તિ પ્રધાન થશે. રહસ્ય એ છે કે જ્યારે એક પ્રિમની તન્મયતા થાય છે ત્યારે તેવા તન્મય થનારનું જીવવું સુદ્ધાંત પણ પરાધીન છે એવું ભાન થઈ “ સ્વ ” એ શબ્દજ તેના પક્ષે નિરર્થક થાય છે, એટલે તેવાં માણસ આખી દુનિયાને પણ હૂ, અથવા મન અથવા ગરમા બરાબરજ, અર્થાત એક પ્રિમસ્થાન માનવી યોગ્ય બને છે. જે માણસ એક પ્રેમસ્થાન ભાંગતાં બીજુ શોધે છે તેની તો પ્રેમ સંબંધની કાઈ ને કાઈ પોતાની આકાંક્ષા સિદ્ધ કરવાની અર્થાત ક્વ, અથવા ’ મનન કરવાની સ્વાર્થ બુદ્ધિ ખુલ્લી છે એટલે તેવામાં ગરમ સર્વ અg એ વૃત્તિની વાતજ કયાં ? એક પ્રેમબદ્ધ પારકાને માટેજ પિતાનું જીવતર સમજે છે; વારંવાર પ્રસ્થાન બદલનાર પોતાને માટે પારકાં છે એમ સમજે છે ને તેથી પરમાર્થને સ્વાર્થના ભેદ પેદા થઈ આવે છે. - પ્રેમપષક લગ્ન થયા પછી અર્થાત પ્રેમનું અખંડ બળ અનુભવી સ્વીકાયો પછી, પુનલમના વિચાર આવે, તે તે પાષણ, વિષયવાસના, વગેરે પ્રેમની ખામીથી પેદા થયેલી સ્વાર્થી અદ્ધિસિવાય બીજી કોઈ વૃત્તિથી આવવાના નહિ. નિરંતર લગ્નનીજ અવસ્થામાં રહેવું એવા હેતુ હોત તો હું પુનલ નની આવશ્યકતા માનત, પણ તેમ નથી અથોત લગ્નના માયન કેવલ પ્રમસસંબંધવિના બીજો નથી એટલે પુનર્લગ્ન હોવું એ પશુવૃત્તિનેજ ઉત્તેજન છે એમ સમજી મેં', લખેલું છે કે પુનર્લગ્નથી માણસની પવૃત્તિને ઉત્તેજન મળે છે, લગ્નને જે પ્રેમજન્ય માના તો પુનર્લગ્નનો અવકાશ નથી; પ્રમજન્ય ન માને તે પશુવૃત્તિને ઉત્તેજન ખુલ્લુ જ છે, એટલે કે એજ ફલિત થાય છે કે પુનર્લગ્નથી પશુવૃત્તિને ઉત્તેજન મળે છે. આ રીતિના મારા લખાણમાં ટીકાકારને શી નવાઈ લાગી કરો કે તેમણે છેક ઈશ્વરની સૃષ્ટિના હેતુ સુદ્ધાંતને તપાસ કરવાના શ્રમ કર્યો છે. ટીકાકાર કહે છે કે માણસમાંની પશુવૃત્તિ ઇશ્વરની Gandisleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850