પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એવી વ્યવસ્થા અને અંગીકાર્ય છે, અર્થાત ઉક્ત શ્રમનો અવકાશ છે. - ત્યારે સ્વતઃ સ્પષ્ટ છે કે જ્યાં સત્ય સમજાય ત્યાંથી તેને લેવું-ના ધીમg: ભ્રમામુક અપવાદાનો ભય ન રાખવા એજ મારા મુખ્ય નિશ્ચય છે. પ્રોફેસર હર્ષાલીને પ્રતાવહાનના પ્રયોગ બતાવવા માટે, ખાતરી કરવા સારુ બતાવવા માટે, નિમંત્રણ થયું ત્યારે ઉત્તર લખ્યું કે “વાત ખરી હોય તો પણ મને તેમાં રસ નથી. પ્રેતાવાહનને ખોટું', તરકટ, જુઠું', ભ્રમ, કહેવામાં રસ ? અને તેની ખાતરી કરવા વખતે રસ નહિ એવી નવીન પંથના આચાર્યની વૃત્તિ મને અત્યંત અનાદરણીય છે, તેનીજ સાથે “ બ્રાહ્મણો ચકુમારીનું’ એવી એકાદ અચાને આધારે બ્રાહ્મણ તે વિશુલ્સગવાન પુઊત્તમનું મુખ છે માટે તેજ ઈશ્વર છે, તે કહે તે સત્ય છે, એવા અંધ પ્રાચીન ભાવ પણ મને અત્યંત હાસ્યાસ્પદ લાગે છે. આંખે, કાન અને બુદ્ધિ ખુલ્લાં રાખી જે નિર્ણા હાથે આવે તેને આધારે પરમ સત્યનું અનુમાન બાંધના રહેવું એજ સત્યાન્વેસ્પણને સિદ્ધાન્ત મારે આધાર છે. તે સત્ય મને ત્યાં સમજાયું હશે ત્યાં મેં બતાવ્યું છે, તેમાં પ્રાચીન કે નવીનનો ભેદ માની શબ્દ માત્રને લીધે હું એકને વળગવા કે બીજાને પહેરવા પ્રત્યે નથી. ગમે ત્યાં પણ સત્ય તે સત્ય જ છે. પરંતુ યોગ, પ્રાણવિનિમય, પ્રેતાવાહન, અદ્વૈત અભેદવાદ, ઈત્યાદિના અનુવાદ કરી બતાવવાની મારી પ્રવૃત્તિને લીધે કાઈ પ્રાચીન મતાવલંબી એમ ધારે કે હવે હું છૂટા વાળ મૂકી ડાક ધૂણાવતી વધુમાત્રને પ્રેતાવાહનના સંસ્કારયેાગ્ય માનીશ, ભગવાં આદીને આવનાર માત્રને માટે સિદ્ધ માની લેવા, બધા માનતાથી જ લાભ થશે એ સ્વીકારીશ; ગુરુપદ ધારણ કરીને આર્ય ધમને ઉદ્ધારવાની બકવૃત્તિને નમીશ; અથવા કોઈ નવીન એમજ માને કે મેં” આવી વાતમાં સત્ય દી' તો નવીન વિચાર સંગતિને હું સ્પર્શતા પણ નહિ હોઉં. મીઓના પ્રયવને, અસંયત ઈદ્રિયખલવાળી બાલ વિધવાનાં દુ:ખના માર્ગને યુરપાદ દેટામાં પ્રયાણના લાભને, નાત જાતના ભેદ એક પાસા રાખી અખંડ અભેદ ભાવને, હું સ્વીકારતા જ નહિ હાઉ'; તો તે ઉભયે પક્ષના વિચાર બેટા છે. મારે આમાંને અંકે પક્ષ ‘ મા’ નથી, સત્ય જે જણાય તેને “ હુ છું. વહેમ, ઢોંગ, અનાચાર, કટિલતા. એ બધાંને ઉભય પક્ષમાંથી તજવાનાં છે, ઉભયમાં સત્ય છે, તે નિ:પક્ષપાતથી સાજી પરમ સત્યનો આકાર સંમજવાનો છે. | પ્રાચીન મતાનુયાયીમાંના કોઈકે કહે છે, વીનામાંના પરાતઅ સંગીતના સંસ્કારવાળા ધણાક તે વાત અનુમોદે છે, કે “તમે તો પ્રાચીન વચનના નવીન અર્થ એ છે. ' આ અપવાદ અત્રે લક્ષમાં લેવા ચોગ્ય નથી, પરંતુ એ અપવાદના પ્રસંગે ઉપર મા' . લક્ષ નથી એમ જણાવવાનેજ અત્ર તેનું સમરણ કર્યું છે. તેજ અર્થસંગતિ ખરી છે એમ બતાવવાનાં કારણ તે તે પ્રસંગે જણાવવા હું ચુકયે નથી. જેવો આ અપવાદ છે તેવા એક બીજો પણ નવીન મારા ઉપર અપવાદ લાવે છે કે મિયાદેશાભિમાનથી આવી. પ્રાચીન મતનેજ સત્ય કહેવાની–પ્રવૃત્તિ થાય છે. આ પણ સર્વથા ભ્રમ છે. શબ્દમાત્રને આધારે સત્યાસત્ય કહેવાનો આગ્રહ જ નથી તે અમુક વાત પ્રાચીન છે માટે સારી છે. એમ કહેવામાં દેશાભિમાન માનવાની મિથ્યા ઈધણા કેલ મૃદ્ધ જનાના વિપ્રલ ભાર્થે જ હોયઅન્યથા તો સંભવે નહિ. સત્ય જણાય તેજ સમજવું એમાં વાસ્તવિક દેશાભિમાને છે, પણ જે લોકો એમ કહે છે કે પ્રાચીનમાં કશુ' દેશાભિમાન ચાગ્ય છે નહિ તેમની વાત તે અનાદરણીય જ છે. *_ Gandhi Heritage Portal