પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૨૬ સુદર્શન ગદ્યાવલિ, તરંગાને નિયમમાં રાખવા માટે મંડલીએ વચ્ચે પડવાની જરૂર છે, નહિ તે સુખને માટે એક પછી એક વ્યર્થ અને દુ:ખકારક પ્રયત્ન કરતે કરતે માણસનું જીવતર છેક નિષ્ફલ અને નીચી , પદ્ધતિનું થઈ પડે.” “નારી પ્રતિષ્ઠા ” માં ઓગસ્ટકાસ્ટીની ‘ પાઝીટીવપેલીટી ” માંના ઉતારે. સંસારમાં નીતિ તથા ધમનાં બંધારણના સિદ્ધાન્ત કેવા પ્રકારના છે; તે કેવા પ્રકારના હોવાથી સંસાર સુખમય નીવડે છે; અને પુજય સ્ત્રીપુરૂષાનાં અનુકરણ કરવા યોગ્ય ઉત્સાહ, સાહસ અને ધૈર્ય જે આપણે જાણીએ છીએ તે કેવા પ્રકારના બંધારણથી ઉપજી આવેલાં છે; એ સર્વ વાતનો પૂર્ણ વિચાર કર્યા વિના પુનર્લગ્ન જેવા તકરારી સવાલના ખુલાસા થવા મરકલ છે. જગતમાં પરંપરાથી એવાજ વ્યવહાર ચાલે છે કે ધમનીતિના સાધનું રૂપ એક તરફથી કઠિન અને કષ્ટકતો, પણ શુભ ફલદાયક માર્ગ યાજે છે, અને બીજી તરફથી દયા ઉપજાવે એવા કષ્ટની સંકડામણમાં આવેલાં મનુષ્ય તેમાંથી તાત્કાલિક છુટકારો થવામાટે મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. પણ સિદ્ધ વાત તો એજ છે, કે જે ઉચ્ચ સ્વરૂપ ધર્મબુદ્ધિા આપણને બતાવે છે તેજ ખરે માર્ગ છે; અને તેવડેજ કોઈ સારી પ્રજા પોતાનું સારાપણું" પ્રાપ્ત કરી શકી છે. યદ્યપિ તે ધારણમાં હજારો વિરૂદ્ધ દાખલા બની આવતા હશે, પણ તેવા દાખલા અપવાદ રૂપે જ રહી, ‘મૂલ નિયમને ઠેકાણે પોતેજ નિયમરૂપ થઈ પડવા કરતાં, તે મૂળ નિયમને ઉલટા વધારે સબલ કરે છે. સાધારણ ઉદાહરણુ લેવાથી આ સર્વ વાત સ્પષ્ટ થશે. સત્ય શૈલવામાંજ ફલ છે, તેથીજ ઈશ્વર રાજી રહે છે અને તેથીજ સર્વ સુખ પ્રાપ્ત થાય છે. આ દઢ ધર્મોપદેશ છે કે જ્યાં જ્યાં એવો ઉપદેશ દઢ રીતે અપાય છે ત્યાં ત્યાં, સદ્વિદ્યા અને સર્વિચાર સહિત ખરા સુધારાના પ્રચાર સર્વથા આપણે સ્વીકાર્યો છે. આથી ઉલટું જ્યાં જયાં એ સત્ય વાત ઉપર વધારે વજન મુકવામાં નથી આવ્યું, તેવા દેશને આપણે અ• ધમ સ્થિતિને પણ ધારેલા છે. આમ છતાં પણ, જ્યાં સત્યધર્મ સુદઢ છે, ત્યાં કદાપિ અસત્યનાં, અને જ્યાં સત્યધર્મ દઢ નથી ત્યાં દઢ સત્યનાં વિરલ ઉદાહરણુ શુ મળી નથી આવતાં ? | પરંતુ તેથી શું તે તે દેશની સ્થાપિત રૂઢિને તથા તે રૂઢિને લીધે મળેલી પ્રતિષ્ઠા કે અપ્રતિષ્ઠાને હાનિ થઈ શકશે ? આવાં વિરલ અપવાદરૂપ ઉદાહરણો મળવા છતાં પણ, મૂલના ઉચ્ચ સ્વરૂપને વળગી રહેવાથીજ દઢ સદ્વિચારયુક્ત નીતિવાળી પ્રજામાં-સંસારસમુદ્રના અવ્યવસ્થિત અંધકારમાં સર્વ સાધારણ બુદ્ધિના લાકને ખરે માર્ગે દોરે તેવા-મહા પુન્યશાલી પૂજ્ય શ્રીપુરના ભવ્ય ચરિતરૂપી તેજોમય દીપક સ્થળે સ્થળે પ્રકટી રહ્યા છે. ત્યારે આ સ્પર્વ વિવેચનનો સાર એટલાજ ફલિત થાય છે, કે તરતનાં તીવ્ર દુ:ખથી ગમે તેવા માર્ગ લેવા આપો ઉચિત ગણીએ, તથાપિ તે વિષયનું જે મૂલ સદરૂપ હોય તેજ ખરે રસ્તો છે, એમ સ્વીકાર્યા વિના અને બને ત્યારે સંસાર સુખમય થવા માટે તે અમલમાં લાવ્યા વિના છૂટકોજ નથી. - આ સાધારણ નિયમેનું જે ટુંકું વિવેચન કર્યું, તે તમામ સાંસારિક બાબતના નિર્ણય કરવામાં અમને તો પ્રધાન લાગે છે. પુનર્લગ્નના સૂક્રમ વિષયમાં પણ એજ નિયમે વિચાર કરવા આવશ્યક છે. પુનઃ એટલે ફરીથી લગ્ન કરવું-સ્ત્રીએ પુરૂષના અભાવે કે પુરૂષે સ્ત્રીના અભાવે તે યોગ્ય છે કે અયોગ્ય છે, એ વાત એમ કરવામાં જે હતુ રહ્યા છે તે, અને એમ નજ કરવું એમ સમજવામાં જે સહમ રહ્યો છે તે, ઉભયની તુલના કરવાથી સમજાશે. પ્રથમ લગ્ન એટલે શું ? લગ્નના ઉદ્દેશ યદ્યપિ ભરણુપેષણ એટલે રવાથના જણ્ય છે, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50