પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૩ર સુદર્શન ગદ્યાવલિ. તે પુરુષનું. આમાં લા વેઢેળ કોઇ કાઈ જ ગયેલુ જણાશે, અને રમાં જેટલાં જોઈએ તેટલાં સ્વતંત્ર છે. સ્ત્રીએ પુરૂષ વ્યાપાર જેવા કે નોકરી, વકીલાત, વગેરે પુરૂષના સંબંધ રાખતાં પણ કરવા એ વાત કદાપિ પણ સિદ્ધ કરી શકાય તેવી નથી; એટલું જ નહિ, પણ અનુભવમાં આવવી પણ લગભગ અશક્ય જેવી છે. આટલા ઉપરથી સ્વતંત્રતા પક્ષે જે એમ તકરાર કરવામાં આવે છે કે પુરૂષ વ્યાપારમાં પણ સ્ત્રીને સામિલ રાખે, તે વાત નિરાધાર હરે છે. આ સિદ્ધાન્તનાં સવિસ્તર: કારણ અમે સ્થાનાન્તરે' આપ્યાં છે, તથાપિ ટુંકામાં એટલું જ કહેવાનું કે સ્ત્રીનું માનસિક અને શારીરિક બલ તપાસતાં તે કેવળ ગ્રહકમ માટે અને સર્વને પોષણ આપનાર આલ્હાદકારકર પ્રવૃત્તિની દેવીરૂપ થવા માટેજ નિર્ધારેલી છે. Jધર્મ પક્ષે સ્ત્રીનું જોર મુખ્ય વર્તે છે, બાઘધર્મ પક્ષ પુરૂષનું. આમાં ફેરફાર થવાથી સંસારનું યંત્ર કેવળ વિકલ થઈ ગયેલું જણાશે, અને જે ગુપ્ત પ્રવાહને આશ્રયે સંસારના ડાહાબાયલે વેહેળા કઈ કાઈ સ્થલે નિર્મલ રૂપ પકડી અમૃતમય આનંદ વિસ્તારે છે, તે પણ નિરંતર મલિનજ થઈ પડશે. સ્ત્રીમાં પુરૂષભાવ જેટલા જણાય તેટલે નિષિદ્ધ છે, પુરૂષને યોગ્ય દુષ્ટતા, બળ, કઠણાઈ વગેરે સ્ત્રીને કેવલ રાક્ષસી જેવી બનાવી મુકે છે. જે મહાપરાક્રમનાં વૃત્તાન્ત કોઈ કોઈ સ્ત્રીઓના સંબંધે આપણે સાંભળ્યાં છે, તે આમાંના કોઈ નિષિદ્ધ ગુણના ૪ ઉત્કર્ષથી નહિ, પણ પોતાના સ્વભાવમાંના નિમલ પ્રેમના ઉત્કટ' તે જથીજ. પ્રમવૃત્તિનો જ્યાં પ્રભાવ નહિ હોય ત્યાં સ્ત્રીધમ યથાર્થ રીતે ભાગ્યેજ પલાતે હશે. એક એકને આવી વૃત્તિ દઢ રહી અપૂર્વ શ્રદ્ધા પેદા થાય અને તેથી આનંદ મળે, એ માટે આ વૃત્તિનું જરા પણ આંદોલન થવા દેવું ઉપયાગનું નથી. ઉભયના વ્યાપાર એક થવાથી, અથવા પુરૂષને યોગ્ય વ્યાપારમાં કામલ અબલાએાને ઉતારવાથી, હદયની ભૂમિ કઠિન થઈ પ્રેમનાં અંકુરને ટવા ન દે એવું ભય વિશેષ રાખી શકાય છે. આવાં કારણોથી તેમજ તેના શરીરની વિક્રિયાઓના વિચારથી પણ સ્ત્રી મૂલથીજ પુરૂષવ્યાપાર માટે સર્જાયેલી અમે માનતા નથી. જે સ્ત્રી પોતાના સદાચારથી, પોતાની કોમલ પ્રેમ વૃત્તિથી, ગૃહદેવી તરીકે પૂ. જાતી હશે, તે કદાપિ પણ આવા પુરૂષ વ્યાપારમાં ઉતરી પોતાના પતિની બરાબરી કરવા ઈચ્છતી હશે નહિ. પોતાના યોગ્ય કર્તવ્યમાં જ તેની વેડાઈ રહેતી હશે, પોતાની ફરજ અદા કરવામાંજ તેની સુખની સીમા સમાતી હશે, પોતાના પ્રેમના પ્રકાશ પ્રસારવામાંજ તેનું હૃદય ખીલી રહેતું હો. પુરૂષ ધર્મથી સ્ત્રીધર્મ આમ જુદે ઠરે છે ને તે પક્ષ તે સ્વતંત્રજ છે. ત્યારે સ્વતંત્રતા સ્ત્રીઓને મળતી નથી એ ખોટું છે, તે જંગલીપણાની નિશાની છે, એવી જે બુમ ‘ સુધારાવાળા’ પાડે છે તે સકારણ ઠરતી નથી. જે વાત હાલ કહેવા ઇચ્છિએ છિએ, તે ખરી રીતે તે ઉપરના મુખ્ય વિચારના પેટામાં સમાઈ ગઈ છે, પણ સ્પષ્ટતા માટે વિશેષે કહીએ છીએ. સ્ત્રીપુણે એક એક સાથે જાહેર રીતે કરવા ફરવા જવું, અથવા પુરૂષ જેમ પોતાના મિત્રા વગેરે કરે છે તેમ, સ્ત્રીઓ પણ કરે એ વગેરે બાબતોમાં, સ્ત્રીઓને પુરી સ્વતંત્રતા શા માટે મળતી નથી ? સ્ત્રીપુરુષે સાથે બહાર જવા આવવામાં કાઈ જતિનું એક એકના સ્વભાવ વિરૂદ્ધા પાપ અમે દેખતા નથી, ને તેમ કરવામાં કશી હરક્ત પણ નથી; પરંતુ વૃદ્ધ વડીલાની જેને અદબ પડે છે, તે લોક સ્વાભાવિક રીતે જ તેમ ન કરતાં સ્ત્રીઓને સ્ત્રીઓ ભેગી જવા ટૅ છે. ૧ બીજે સ્થલે. “ નારી પ્રતિકા”માં ૨ આનંદ પમાડે એવી. ૩ બેશરમપણું, ૪ વધીને સતેજ થયેલુ” રૂ૫. ૫ બહુ બળવાળ. ૬ ફેરફાર, Gainiai lentage Porn 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50