પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્ત્રીઓને છુટ ૩૩૩ ને પુરૂષ પુરૂષ ભેગા રહે છે. ઝમાના પણ આ વિષયમાં નિયામક' છે. મુસલમાનોના રાજયના પ્રસંગે સ્ત્રીઓ ઉપર જે ઝુલમ ગુજરતા તે વખતે જે રીવાજો દાખલ થઈ ગયા છે—બહાર ન જવાના, પરદેશીન રહેવાના, લાજ કાઢવાના વગેરે-તે હાલ બદલાતા કાલને લીધે ફરે તો તેમાં કાંઈ દોષ સમજાતું નથી. જેમ જેમ લેકેની સમજમાં આ વાત ઉતરતી જાય છે, તેમ તેમ નવી રીતે કરવા હરવાનો માર્ગ ઘણે ઠેકાણે ખુલ્લે થયા છે, જે કે આપણી પુરાતન રીતિથી દેવદર્શન વગેરેનિમિત્તે ફરવા વગેરેની છુટ સ્ત્રીઓને તેમની રીતિ પ્રમાણે છેજ. આ બાબત નિર્જીવ છે, અને સ્વતંત્રતાના પ્રશ્નના સંબંધે ઘણી અગત્યવાળી નથી; પણ મંત્રી વગેરે સંબંધની જે વાત કહી તેમાં તે સ્ત્રી કે પુરૂષ કેાઈ પણ સ્વતંત્ર નથી. સ્ત્રીની મરજીમાં ન હાય તેવા જુગારી, ગંજેરી, ભંગી મિત્રે પિતાને ગમે તેટલા રૂચે તાપણુ, પુષથી કયાં સુખે થઈ શકે છે ? આમ છે ત્યારે સ્ત્રી પણ પોતાના પતિને ન રૂચે તેવાં સ્ત્રીપુરૂને ક્યાંથી પતાના સંબંધમાં લાવી શકે ? આ બાબતમાં વાજબી રીતે જોતાં ઉભયને હક નિરંતર સરખાજ ચાલ્યા આવે છે, એટલે સ્ત્રીઓને એ સંબંધે ગેરલાભ કે સવિશેષ પરતંત્રતા વેઠવાં પડે છે એવી જે તકરાર ઉઠાવવામાં આવે છે તે નિરર્થક છે. - આ રીતિને આર્યધર્મના નિયમ પ્રમાણે સ્ત્રીધર્મ કરે છે. જયાં લગ્ન એકજ અને અને ભિન્ન હોઈ સ્ત્રીપુરૂષ મળી એકજ રૂપ બને છે, ત્યાં આવાજ ધર્મ જોઈએ. આ વાતનું રહસ્ય ટુંકામાં પણ સત્સિદ્ધાન્તરૂપે, દર્શાવ્યુ’ છે. તે મનન કરી વર્તનાર સ્ત્રીપુરુષ ઉભયને અહીં' અને પરલોકમાં સુખની પરમ આશા સમજવી. અક્ટોમ્બર–૧૮૮૬. સ્ત્રીઓને છુટે. ( ૭ ), આજ કાલ આ વિષયની ચર્ચા ઘણી થઇ રહી છે, જે સ્ત્રીઓને છુટ મેળવી આપવા તથા તેમના હક સાચવવા ઘણાએક બહાર પડેલા છે. આવા વિષયોમાં કલ્પનાથી કામ ડોળવાની જરૂર નથી. એમ કરવામાં નુકસાન થઈ આવે છે. કોઈ બાબતની વાત કરનાર રસે ભરાય છે એટલે પછી મીઠામરચાનો ઉપયોગ કરવા માંડે છે, ને તેને આધારે અજાણ્યા લાકી ભમાઈ કાંઈ કરી બેસે છે, જે પરિણામે કરનાર કરાવનાર ઉભયને નુકસાનકારક નીવડે છે. સ્ત્રીઓની ટના સંબંધમાં પ્રથમ પ્રશ્ન એ પુછવાના છે કે હાલની સ્માઓને અયાતા આપણુ ગુજરાતની સ્ત્રીઓને છુટ છે કે નહિ ? ન હોય તો તે કેવી રીતે ને કેટલી મેળવી આપવી એ પછી વિચારવાનું છે, પણ કેવળ છુટ નથી, એમ કાઇથી પણ કહી શકાય તેમ નથી. જે છૂટ છે તો કેટલી છે એ સમજ્યાવિના છુટ માગવી નકામી છે. પરણુતા પહેલાં આપણી બાલકીઓ ભણે છે. નિશાળે જાય છે, ગમે તેને ઘેર જા આવ કરી એક રીતિના ભાઈબંધ દોરતદાર પણ કરે છે અને યથાશક્તિ ગૃહકમમાં મદદ કરે છે. એ સર્વેના જોવામાં હમેશાં આવે છે. પરણ્યા પછી જેવી તેનામાં બુદ્ધિ હોય તેના પ્રમાણમાં તે છુટી બંધાયેલી રહે છે. ફલાણી બુદ્ધિશાળી ગૃહિણીને ફલાણા સારા વિદ્વાન ને સમર્થ પતિ હાથ જોડી નમે છે, એવી ( ૧ નિયમમાં રાખનાર, રસ્તે પાડનાર. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50